Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભૂલથી પણ ના ખોલશો કોરોના વાયરસની આ વેબસાઈટ્સ.. તમારો ફોન કે લેપટોપ થઈ શકે છે હેક..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ભૂલથી પણ ના ખોલશો કોરોના વાયરસની આ વેબસાઈટ્સ.. તમારો ફોન કે લેપટોપ થઈ શકે છે હેક..
જાણવા જેવુંહેલ્થ

ભૂલથી પણ ના ખોલશો કોરોના વાયરસની આ વેબસાઈટ્સ.. તમારો ફોન કે લેપટોપ થઈ શકે છે હેક..

Nandini Mistry
Last updated: March 18, 2020 1:51 pm
By Nandini Mistry
3 Min Read
Share
BeFunky collage
SHARE

કોરોના વાયરસનો ડર વધતો જઈ રહ્યો છે. ભારતમાં COVID-19ના સંક્રમિત દર્દીઓની સંખ્યા 15 માર્ચના રોજ 100ને પાર પહોંચી છે. ભારતમાં સરકાર અને લોકો આ વાયરસને ફેલાતો અટકાવવા માટે દરેક જરુરી પગલાઓ ઉઠાવી રહ્યાં છે. જોકે, કોરોના અંગે અનેક પ્રકારની ખોટી અને ભ્રામક જાણકારી પણ લોકો વચ્ચે પહોંચી રહી છે. કોરોના વાયરસની ઝડપ SARS Cov-2 વાયરસથી પણ ઝડપી થઈ છે. સરકારે ભરોસો આપ્યો છે કે લોકોને ગભરાવાની જરુર નથી.

istock 827896866

જોકે, સાઈબર ક્રિમિનલ્સે આ સંકટમાં પણ ઈન્ટરનેટ યૂઝર્સને પરેશાન કરવાની તક શોધી છે. કોરોના વાયરસ સાથે જોડાયેલા સ્કેમ, ફિશિંગ વેબસાઈટ અને સ્પામ મેસેજની સંખ્યામાં પણ વધારો થયો છે. રેકોર્ડેડ ફ્યૂચર નામની એક સાયબર સિક્યોરિટી ફર્મના એક રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટ પર કોરોના વાયરસથી જોડાયેલા અનેક ડોમેઈન રજિસ્ટર્ડ છે. જે આ વાયરસની ફેક જાણકારી આપી રહ્યા છે. અહીં એ 14 વેબસાઈટ વિશે માહિતી આપવામાં આવી છે. જેને ભૂલેચૂકે પણ ખોલવી ન જોઈએ.

- Advertisement -

coronavirus in india 36 of the 88 people in contact with hyderabad techie show symptoms 1

Coronavirusstatus[dot]space

- Advertisement -

આ વેબસાઈટ ખૂબ જ ખતરનાક છે. Coronavirusstatus[dot]space નામની આ વેબસાઈટથી કોરોના વાયરસના ડરનો ઈન્ટરનેટ વર્લ્ડ પર રહેલા સ્કેમર્સ ફાયદો ઉઠાવી રહ્યાં છે.

Coronavirus-map[dot]com
આ વેબસાઈટ પર પણ કોરોના સાથે જોડાયેલી ખોટી જાણકારી આપવામાં આવી છે. દુનિયાભરમાં અનેક યૂઝર્સને કોરોના વાયરસ Covid-19ને લગતા ઈ-મેઈલ ગત અઠવાડિયાથી આવી રહ્યા છે.

- Advertisement -

Blogcoronacl.canalcero[dot]digital
આ વેબસાઈટ પર કોરોના વાયરસ સાથે જોડાયેલી ભ્રામક જાણકારી છે. નોંધનીય છે કે ચાઈનીઝ ફર્મ QiAnXinનું કહેવું છે કે રશિયાના ગ્રુપ્સ Sandworm અને FancyBear મલિશિયસ ડોક્યૂમેન્ટ અટેચ કરીને ફિશિંગ ઈમેઈલ્સ ઈન્ટરનેટ યૂઝર્સને મોકલી રહ્યાં છે.

Vaccine-coronavirus[dot]com
કોરોના વાયરસના વેક્સીનના નામ પર બનેલી આ વેબસાઈટ ફેક છે.

- Advertisement -
- Advertisement -

Coronavirus[dot]cc
કોરોના વાયરસના નામ પર બનેલી વેબસાઈટ લોકોને ઓનલાઈન ભ્રામક જાણકારી આપી રહી છે. ઉત્તમ રહેશે કે તેની પર ક્લિક ન કરો.

Bestcoronavirusprotect[dot]tk

બેસ્ટકોરોનાવાયરસ પ્રોટેક્ટ નામની આ વેબસાઈટ નકલી છે. ખોટી જાણકારીથી બચો અને વેબસાઈટ પર ન જાઓ.

- Advertisement -

Coronavirus[dot]zone

નામની આ વેબસાઈટ ખોલવી ન જોઈએ. સાઈબર ક્રિમિનલ્સ લોકોને પોતાનો શિકાર બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.

Coronavirus-realtime[dot]com

આ ખતરનાક વેબસાઈટ પર પણ કોરોના અંગે ખોટી જાણકારી છે. ડિજિટલ જાહેરાતની દુનિયામાં ક્રોમ બ્રાઉઝરનું એક્સટેન્શન તમને મલિશિયસ એટેકનો શિકાર બનાવી શકે છે.

Coronavirus[dot]app
દુનિયાભરમાં કોરોના વાયરસથી બચવા માટે દરેક શક્ય તેવા પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. આથી ઓનલાઈન ખોટી જાણકારી આપતી સાઈબર ક્રિમિનલ્સ દ્વારા બનાવવામાં આવેલી આ વેબસાઈટ્સને ન ખોલવી જ ઉત્તમ છે.

Bgvfr.coronavirusaware[dot]xyz
આ રીતની વેબસાઈટ નામથી જ નકલી છે તેવી ઓળખાય જાય છે. કોરોના વાયરસની આ મુશ્કેલી સામે જરુરી છે કે તમે ફેક અને ઓરિજિનલનો ફરક સમજો.

Coronavirusaware[dot]xyz
કોરોના વાયરસની જાણકારી આપવાનો દાવો કરનાર આ વેબસાઈટ પણ નકલી છે.

Corona-virus[dot]healthcare
કોરોના વાયરસ હેલ્થ કેર નામની આ વેબસાઈટથી બચીને રહો આ વેબસાઈટ નકલી છે અને ખોટી જાણકારી આપી રહી છે.

Survivecoronavirus[dot]org
આ મલિશિયસ વેબસાઈટથી બચો અને યુઆરએલ પર ક્લિક ન કરો.

કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે આ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને મળ્યો જોરદાર પ્રતિસાદ,જાણો કઇ છે આ પોલિસી
શિયાળામાં ખાસ ખાવું લીલું લસણ
આવતી કાલથી માસ્ક વિના બહાર નીકળનારને થશે આકરો દંડ, દંડ નહી ભરો તો જેલ
લોકડાઉનમાં આ પ્રકારના ડાયેટ લો,આ ડાયેટ પ્લાન થઇ શકે છે ખુબ જ ઉપયોગી
શું તમે જાણો છો શરીર માં કેટલું હોવું જોઈએ હિમોગ્લોબિન? અછત હોવા પર કેવા દેખાય છે લક્ષણો
- Advertisement -
TAGGED:corona website hacking
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

passport 1
જાણવા જેવું

જો વિદેશ-પ્રવાસ વખતે પાસપોર્ટ ખોવાઇ જાય તો શું કરશો?

By Gujju Media
2 Min Read
Remdesivir Injection
હેલ્થ

રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ WHOએ આપ્યું નિવેદન

By Gujju Media
1 Min Read
BeFunky collage 2020 07 01T122726.019
જાણવા જેવું

આજથી સમગ્ર દેશમાં લાગુ થયું અનલોક-2,ખાસ જાણો આ મહત્વના ફેરફાર

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?