Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના! , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના! , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક
જાણવા જેવુંહેલ્થ

ચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના! , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક

Chintan Mistry
Last updated: March 18, 2020 1:24 pm
By Chintan Mistry
2 Min Read
Share
FXSXJINTXBBFZMGV56Z3XC6D34
SHARE

150થી વધુ દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસ હાલ ભારતમાં સ્ટેજ-2 પર છે. અત્યાર સુધી કુલ 1,84,133 લોકો આ વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જ્યારે 7,332 લોકોના વાયરસના કારણે મોત થયા છે. તો બીજીબાજુ 79,927 લોકો ઈન્ફેક્શનથી સાજા થયા હોવાનું પણ સામે આવ્યું છે.Untitled 5 3ફ્રાન્સમાં વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને નિયમો વધારે કડક કરવા આવ્યા છે. હવે કોઈપણ સામાજિક કે પારિવારિક કાર્યક્રમમાં લોકોને ભેગા થવાની મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ સતત કોરોના ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે ભારતમાં વાયરસના ફેલાવો સ્તર હાલમાં બીજા સ્ટેજમાં છે.ભારતમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) મુજબ તેનો મતલબ એ થયો કે હાલમાં ભારતમાં આ વાયરસનું કોઈ કોમ્યુનિટી ટ્રાંસમિશન નથી થયું.   ICMRના જણાવ્યા મુજબ, આ વાયરસના 4 સ્ટેજ હોય છે. જેમાં ત્રીજો સ્ટેજ કમ્યૂનિટી ટ્રાંસમિશન છે. એટલે કે, આ વાયરસના ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે. તેનાથી કોઈપણ દેશમાં ખૂબ જ મોટું ક્ષેત્ર પ્રભાવિત થાય છે. સ્ટેજ 3માં બીમારી દેશ અંદર સંક્રમિત લોકોમાંથી અન્ય લોકોમાં ફેલાવા લાગે છે.2020 03 16T122527Z 146955617 RC20LF94FSJV RTRMADP 3 HEALTH CORONAVIRUS BRITAIN.JPGઆ ઉપરાંત સ્ટેજ-4માં આ બીમારી પહોંચતા તે મહામારીનું રુપ લઈ લે છે અને એ ખબર નથી હોતી કે તેનો ખાત્મો ક્યારે થશે.? ચીનમાં આ વાયરસ ચોથા સ્ટેજમાં હતો, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. જોકે, ભારતમાં હાલ આ સ્ટેજ-2 પર છે. ભારત સરકારે પણ આ વાયરસને વધુ ફેલાતો રોકવા માટે પગલા ભર્યા છે.

જાતીય સમાગમ વખતે શું ઈચ્છે છે, છોકરીઓ તેમના પાર્ટનરથી
તમારા ડાયાબિટીસ પાછળ જવાબદાર છે આ વસ્તુ, જાણો કેવી રીતે કરે છે શરીરને નુકસાન
સામાન્ય તુલસી કરતાં પણ વધુ ગુણકારી છે વન તુલસી
ભારત સહિત દુનિયાના 6 દેશોમાં સાયબર હુમલાનો ખતરો,કોરોનાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાનું કાવતરું
લોકડાઉનમાં ઘરેમાં રહીને કરો અક્ષય તૃતીયાની પૂજા,આ ઉપાય તમારા રહેશે ફળદાયી
- Advertisement -
TAGGED:coronacoronaindiacoronaupdatecoronaviruscovid 19COVID19ICMRDELHIindiapmo
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Ravindra Jadeja 2.jpg.webp
રવીન્દ્ર જાડેજાનો ધમાકેદાર દેખાવ! માત્ર 7 ચોગ્ગા ફટકારીને રણજી ટ્રોફીમાં ફટકારી શાનદાર સદી
સ્પોર્ટ્સ
OnePlus 16 2.jpg.webp
9000mAh બેટરી અને 200MP કેમેરા સાથે ધમાકેદાર એન્ટ્રી! આજે લોન્ચ થશે પાવરફુલ OnePlus 16
ગેજેટ
Mobile Tips.jpg.webp
શું એક જ ફોનમાં બે સિમ હોવાથી બેટરી જલ્દી ઉતરી જાય છે? જાણો આની પાછળનું સાચું કારણ
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

INDIA 1 78.jpg.webp
હેલ્થ

બેબી ડેન્ટલ કેર: ક્યારે શરૂ કરવું જોઈએ બાળકનું પહેલું બ્રશ?

By Gujju Media
5 Min Read
BeFunky collage 2020 07 18T145754.223
જાણવા જેવું

ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે લાગુ પડવામાં આવશે આ કાયદો,34 વર્ષ બાદ 20 જુલાઈએ થશે લાગુ

By Palak Thakkar
2 Min Read
dharmishtha 1 33.jpg.webp
હેલ્થ

થાઈરોઈડના દર્દીઓ માટે અમૃત સમાન છે આ ખાસ ફળ, ડાયેટમાં સામેલ કરતા જ દેખાશે અસર

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?