Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના કહેર- અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત, અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના કહેર- અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત, અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત
ગુજરાતહેલ્થ

કોરોના કહેર- અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત, અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત

Palak Thakkar
Last updated: March 28, 2020 3:12 pm
By Palak Thakkar
1 Min Read
Share
Coronavirus cases India 1
SHARE

અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત થતાં અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત થયુ છે. ગુજરાતમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે.

2020 02 26 87444 1582704337. large
જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે.કોરોના વાયરસની 46 વર્ષીય મહિલા દર્દીએ કોરોના વાઈરસના કારણે દમ તોડ્યો છે, તે 26મી માર્ચથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી.

aham

- Advertisement -

ટેન્શન અને ડાયાબિટીસની પણ બીમારી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. માહિતી પ્રમાણે મહેસાણામાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ છે પણ આ બાબતે તંત્રે મોટો ખુલાસો કર્યો છે.

200306171508 coronavirus vaccine lab germany pleitgen pkg 00000000 exlarge 169

- Advertisement -

ત્યારે ગુજરાત માટે હાલ તો હાશકારો થાય તેવા આ સમાચાર છે. હાલ ગુજરાત સરકાર દ્વાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ્યાં જ્યાં ટોળા ઉભરાય છે, તે સમસ્યા દૂર કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા બચી શકે.

corona lockdown pti 0

- Advertisement -

 

ગુજરાતના કેટલાક શહેરોમાં શાક માર્કેટ અને કરિયાણા માર્કેટ બંધ કરાવીને તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -
34 દેશોના સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો! જો તમે આ 3 સ્થિતિમાં જીવી રહ્યા છો, તો તમારું મગજ 9 ગણી ઝડપથી ઘરડું થઈ જશે!
ટિકટોક યુઝર્સ માટે સારાં સમાચાર,હવે ઈન્સ્ટાગ્રામ લઈને આવ્યું ટિકટોક જેવું ફીચર
જમ્યા પછી ગળામાં બળતરા થાય છે? ડોક્ટરની આ ટિપ્સ એસિડ રિફ્લક્સ માટે રામબાણ ઈલાજ સાબિત થશે
આ વસ્તુના સેવનથી પુરુષોમાં વધે છે સ્ટેમીના! જાણી લો થશે અનેક ફાયદાઓ
જાણો શું છે કોરોના વાયરસનો ઇનક્રિબેશન પિરિયડ શા માટે હવે વધારે સર્તક રહેવાની છે જરૂર
- Advertisement -
TAGGED:#CoronaAlertAHMEDABAD CORONA DEATHcorona cases in indiacoronacaseHospital
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1781634530 dharmishtha 1 14.jpg.webp
હેલ્થ

શું કાળા ડાઘાવાળી ડુંગળી ફેંકી દેવી જોઈએ? જાણો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં

By Gujju Media
4 Min Read
BeFunky collage 2020 07 25T143225.915
જાણવા જેવુંવિશ્વ

અમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટનો નવો આદેશ,નવા વિદ્યાર્થીઓને હાલ અમેરિકામાં નહીં મળે પ્રવેશ

By Palak Thakkar
2 Min Read
What is Shirodhara in Ayurveda and what are the things used to perform A
હેલ્થ

આયુર્વેદમાં શિરોધારા શું છે અને તે કઈ વસ્તુઓથી કરવામાં આવે છે? આનાથી શરીરને શું ફાયદો થાય છે?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?