Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ડાયેટિંગ જરૂર નથી, આ ટિપ્સ ફૉલો કરીને શરીરને રાખો ફિટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ડાયેટિંગ જરૂર નથી, આ ટિપ્સ ફૉલો કરીને શરીરને રાખો ફિટ
લાઈફ સ્ટાઈલહેલ્થ

ડાયેટિંગ જરૂર નથી, આ ટિપ્સ ફૉલો કરીને શરીરને રાખો ફિટ

Gujju Media
Last updated: August 7, 2018 4:08 pm
By Gujju Media
4 Min Read
Share
001
SHARE

દરેકને હેલ્ધી અને ફિટ રહેવુ ગમે છે. તેના માટે તમે હેલ્ધી ભોજનથી લઈને જીમમાં એક્સરસાઈઝ પણ કરો છે. પણ તેમ છતા પણ તમે તમારા શરીરણે ફીટ રાખી શકતા નથી. જાણકારોનું કહેવુ છે કે ફિટ રહેવા માટે ફક્ત ડાયેટિંગ અને એક્સસાઈઝ જ પુરતી નથી. આ માટે ભરપૂર ઉંઘ અને વધારે પાણી પીવાની સાથે-સાથે ઘણા કામ કરવા જરૂરી છે. આ માટે તમે નાની-નાની હેલ્ધી ટિપ્સ અપનાવીને પણ તમે ફિટ રહી શકો છો. આજે અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારા શરીરને હેલ્ધી અને ફીટ રાખી શકો છો.

૧. સંતુલિત આહાર

01

- Advertisement -

ફિટ રહેવા અને વજન ઓછુ કરવા માટે ડાયેટિંગને બદલે સંતુલિત આહાર ખાવવો જરૂરી છે. આ માટે તમે તમારા સવારના નાસ્તાથી લઈને રાતના ખાવામાં વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, ફોલેટ, ફાઈબર અને પ્રોટીન યુક્ત ખોરાક વાળા આહારનું સેવન કરો.

2. પાણી

- Advertisement -

03

શરીરને ચુસ્ત, સ્ફૂર્તિલુ અને હાઈડ્રેટેડ રાખવા માટે વધુને વધુ પાણી પીવું જરૂરી છે. જો તમને ખાલી પાણી પીવુ નથી ગમતુ તો તમે લીંબૂ પાણી જેવા હળવા પીણા પણ પી શકો છો. તેનાથી તમે દિવસભર સ્ફૂર્તિ અને તાજગી મેહાસુસ કરશો અને અનેક બીમારીથી દુર રેહશો. આથી દિવસમાં વધુમાં વધુ પાણી પીવું જરૂરી છે.

- Advertisement -

3. પુરતી ઉંઘ

02

- Advertisement -
- Advertisement -

વધારે પડતા કામને કારણે તમે રાત્રે મોડા સૂવો છો અને સવારે જલ્દી ઉઠી જાવ છો. જે ખોટુ છે. જો તમે હેલ્દી અને ફિટ તેમજ અનેક પ્રકારની બીમારીઓથી બચવા માંગો છો તો તમારી ઉંઘ સાથે સમજૂતી ન કરવી જોઈએ. જાણકારો માને છે કે દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઉંઘ જરૂરી છે. તેનાથી તમારુ શરીર અને મગજ બંને સ્વસ્થ રહે છે.

૪. ચા – કોફી નું સેવન ઓછું કરવું

05સવારે ઉઠતા જ તમે કોફી કે ચા નુ સેવન કરો છો. પણ શું તમને કબર છે કે તેમા રહેલ કૈફીન અને શુગર તમારા આરોગ્યને માટે હાનીકારક છે. તમે ઈચ્છો તો તમારી ચા માં સ્વીટનરનો ઉપયોગ કરી શકો છો. આ એક નેચરલ સ્વીટનર છે જે તમને સ્વસ્થ રાખવા સાથે જાડાપણું, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનો ખતરો પણ ઓછો કરવાનુ કામ કરશે.

- Advertisement -

૫. જરૂરીયાત પ્રમાણે આહાર 

04મોટાભાગે તમે તમારુ બ્રેકફાસ્ટ નથી લેતા ત્યારે ભૂખ લાગતા વધારે પડતો આહાર લઇ લો છો, પણ એકવારમાં જ વધુ ખાવાથી આરોગ્યને નુકશાન થાય છે. ફિટ રહેવા માટે જરૂરી છે કે તમારે સમય મુજબ અને જરુંર પ્રમાણે આહાર લો.

૬. શાકભાજી અને ફ્રુટનું સેવન કરવું

09અલગ અલગ કલરના ફ્રુટ અને શાકભાજીમાં દરેક પ્રકારના પોષક તત્ત્તવો હોય છે, જે શરીર માટે બહુ જરૂરી છે. એટલા માટે તમારા આહારમાં સફરજન, ટામેટા, રાસબરી, લાલ જામફળ, ચેરી, સ્ટ્રોબેરી, તરબૂચ અને કાકડીનું સેવન કરવું.

૭. લીંબૂ પાણી કે લસ્સીનુ સેવન કરો

06

ઉનાળાની ગરમીમાં જયારે ઠંડુ પીવાનુ મન થાય ત્યારે ક્યારેય પણ કોલ્ડ ડ્રિંકનું સેવન ન કરશો. તેનાથી શરીરમાં જાડાપણું વધે છે. તેને બદલે તમે લીંબૂ પાણી કે લસ્સીનુ સેવન કરો. આ ઉપરાંત ફિટ રહેવા માટે રોજ એક ગ્લાસ વેજીટેબલ જ્યુસ પીવો. તેનાથી તમે ફિટ રહેવા સાથે સાથે હેલ્ધી પણ રહેશો.

૮. કાચી શાકભાજીઓનુ સેવન કરો

07

ફિટ રહેવા માટે તમારી ડાયેટમાં થોડો ફેરફાર કરો. ચીઝ, તેલ, માખણ અને સૉસવાળા ભોજનને બદલે થોડા દિવસ ફળ અને કાચી શાકભાજીઓનુ સેવન કરો. બાફેલા ભોજનમાં ચાટ મસાલા કે ફક્ત મીઠુ અને લીંબુ નાખીને ખાવ. ફુલ ક્રીમ દૂધને બદલે ટોન્ડ કે ડબલ ટૉન્ડ દૂધનો ઉપયોગ કરો.

૯.  વ્યાયામ કરો

08

વ્યાયામ, એક્સરસાઈઝ અને યોગાસનને તમારી દિનચર્યામાં સામેલ કરો. સવારે સમયસર ઉઠીને વ્યાયામ અને યોગાસન કરવાથી તમારુ મગજ ફ્રેશ રહે છે. તેથી સવારે ઉઠીને વ્યાયામ જરૂર કરો જેથી કરીને શરીરને ફિટ તેમજ હેલ્દી રાખી શકાય.

ચોમાસામાં બીમારીઓને દૂર રાખશે આ હેલ્ધી સૂપ
રાજસ્થાનની ફેમસ મલાઈ રબડી બનાવવાની સૌથી સરળ રીત, પહેલીવારમાં જ બનશે પરફેક્ટ
સ્વાદ કે ઝેર? જાણો કેવી રીતે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ તમારા મગજને સિગારેટની જેમ ગુલામ બનાવી રહ્યું છે
Analogue Paneer: એનાલોગ પનીરના નામે પીરસાતું ‘ધીમું ઝેર’: એનાલોગ પનીરનો કાળો કારોબાર
કાનનો દુખાવો ક્યારે બને ગંભીર? જાણો ‘ખતરાની ઘંટડી’ સમાન લક્ષણો અને શું છે તેની સારવાર
- Advertisement -
TAGGED:Dieting is not neededfollow these tips to keep the body fitઆ ટિપ્સ ફૉલો કરીને શરીરને રાખો ફિટચા - કોફી નું સેવન ઓછું કરવુંજરૂરીયાત પ્રમાણે આહારડાયેટિંગ જરૂર નથીપાણીપુરતી ઉંઘવ્યાયામશરીરને ફિટ રાખવા માટે અપનાવો આ ટિપ્સસંતુલિત આહાર
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

kapalbhati6.jpg.webp
હેલ્થ

યોગ ગુરુ બાબા રામદેવનો દાવો: રોજ કરો કપાલભાતિ અને રહો અનેક બીમારીઓથી મુક્ત

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 61.jpg.webp
લાઈફ સ્ટાઈલ

પેકેટવાળા નાસ્તાને કહો બાય-બાય, ઘરે બનાવો બજાર જેવા ક્રિસ્પી અને ગોલ્ડન ‘ચીઝ ક્રેકર્સ’

By Gujju Media
5 Min Read
yoga2.jpg.webp
હેલ્થ

સવારે ઊઠતી વખતે થાક અનુભવાય છે? આજે જ બદલો આદતો અને મેળવો ભરપૂર એનર્જી

By Gujju Media
7 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?