Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તમારા પેટની ચરબી પણ વધી ગઈ છે? તો આ તમારા માટે છે કામનું: એકવાર ચોક્કસ વાંચજો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > તમારા પેટની ચરબી પણ વધી ગઈ છે? તો આ તમારા માટે છે કામનું: એકવાર ચોક્કસ વાંચજો
હેલ્થ

તમારા પેટની ચરબી પણ વધી ગઈ છે? તો આ તમારા માટે છે કામનું: એકવાર ચોક્કસ વાંચજો

Subham Agrawal
Last updated: June 22, 2022 5:43 pm
By Subham Agrawal
2 Min Read
Share
Is your belly fat too high? So this is for you: read for sure
SHARE

વિશ્વમાં અનેક વ્યક્તિઓ વજન ઓછું કરવાના પ્રયાસ કરી રહી છે. વજન ઓછું કરવાના પ્રયાસ કરતી દરેક વ્યક્તિ ખૂબ જ સારી રીતે જાણે છે કે પેટની ચરબી ઓછી કરવી ઘણી જ મુશ્કેલ છે. અનેક વ્યક્તિઓ પેટની ચરબી ઓછી કરવા માટે કસરત કરવાની સલાહ આપે છે, જ્યારે વજન ઓછું કરવાની વાત આવે ત્યારે કસરતની સાથે-સાથે ભોજન પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અનેક એવા ખાદ્યપદાર્થ છે, જેના કારણે પેટની ચરબી બને છે. પેટની ચરબી કેવી રીતે ઘટાડી શકાય?

Is your belly fat too high? So this is for you: read for sure

જો તમે લાંબા સમય સુધી બેસો અને કસરત ના કરો તો તેના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે. વધુ પડતું ભોજન કરવામાં આવે તો પણ પેટની ચરબીમાં વધારો થાય છે. ઘણા લોકોને ખબર હોતી નથી કે તણાવ પેટની ચરબી સાથે સંબંધિત છે, જ્યારે તમે તણાવમાં હો છો ત્યારે તમારું શરીર કોર્ટિસોલ નામના હોર્મોન રિલીઝ કરે છે, જેના કારણે પેટમાં ચરબી જમા થાય છે.અપૂરતી ઊંઘના કારણે તણાવમાં વધારો થાય છે, જેના કારણે પેટમાં ચરબી જમા થવા લાગે છે. અપૂરતી ઊંઘના કારણે ખાવા-પીવાની આદતોમાં ફેરફાર થાય છે, જેના કારણે વજન વધી જાય છે.

- Advertisement -

Is your belly fat too high? So this is for you: read for sure

સંતુલિત આહારપ્રણાલી અને જીવનશૈલી અપનાવીને વજન ઓછું કરી શકાય છે. બેઠાડું જીવનના કારણે વજન વધતું હોવાના કારણે કસરત કરવી પણ જરૂરી છે. વજન વધવાના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તણાવના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે. આ કારણોસર તણાવમુક્ત જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. નિયમિત સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ પ્રકારની જીવનશૈલી અને આહારપ્રણાલી અપનાવીને તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો.

- Advertisement -

Is your belly fat too high? So this is for you: read for sure

પેટની ચરબી ઓછી કરવા માટે કયા ફૂડનું સેવન ના કરવું જોઈએ?

- Advertisement -
  •  શુગરની માત્રા ઓછી કરી દેવી જોઈએ અને અયોગ્ય ભોજનનું સેવન ના કરવું જોઈએ.
  •  વધુ પડતું ભોજન કરવાનું ટાળવું જોઈએ.
  •  તમે કયા આહારનું સેવન કરો છો તે અંગે પણ સાવચેત રહેવું જોઈએ.
  • આ પણ ધ્યાન રાખો
  •  જંક ફૂડ-ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઈએ.
  •  ઘરે બનેલા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ.
  •  દિવસમાં ૩૦ મિનિટ કસરત કરવી જ જોઈએ.
  • આ પ્રકારની આહારપ્રણાલી અને જીવનશૈલી અપનાવીને તમે શરીરની ચરબી ઓછી કરી
  • શકો છો.

 

તમારી નોકરી બની રહી છે તમારા લીવરની દુશ્મન! જાણો કઈ જોબ કરવાથી સ્વાસ્થ્ય જોખમાય છે
હાર્ટ એટેક પહેલા શરીર આપે છે આ 8 મોટા વોર્નિંગ સિગ્નલ, સમયસર જાણી લો નહિતર…
કેન્સરની નવી સારવાર: જીવ બચાવશે કે આર્થિક રીતે પાયમાલ કરશે? જાણો સત્ય!
હોળીની મીઠાઈઓ ખાધા પછી ગેસ અને અપચોની સમસ્યાથી પરેશાન, તો આ ઘરેલું ઉપાયો તમને તાત્કાલિક રાહત આપશે.
ચોંકાવનારો ચમત્કાર! માત્ર 5 દિવસમાં સંકોચાઈ જશે બ્રેઈન ટ્યુમર, વૈજ્ઞાનિકોએ શોધી કાઢી કેન્સરની સૌથી શક્તિશાળી દવા
- Advertisement -
TAGGED:fatfoodhealthstomech fattips for help
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

India 39.jpg.webp
હેલ્થ

શરદી-તાવમાં જાતે દવા લેનારાઓ ખાસ વાંચજો! એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ શું છે અને તે કેમ છે અત્યંત ઘાતક?

By Gujju Media
4 Min Read
how to reduce the risk of heart attack in winters what is the right way of bathing
હેલ્થ

શું તમે પણ શિયાળામાં આ રીતે સ્નાન કરો છો? સમયસર ચેતી જજો હો

By Gujju Media
2 Min Read
kruti 45.jpg.webp
હેલ્થ

લાંબા સમયનો પીઠ દર્દ: થાક નહીં, કેન્સરનો ખતરનાક સંકેત હોઈ શકે!

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?