Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાથી બચવા ગર્ભવતી મહિલાઓ માટે બહાર પાડી ગાઇડલાઇન, જાણો ગર્ભવતી મહિલાઓને કઇ ખાસ બાબતોની કાળજી લેવાની છે જરૂર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોનાથી બચવા ગર્ભવતી મહિલાઓ માટે બહાર પાડી ગાઇડલાઇન, જાણો ગર્ભવતી મહિલાઓને કઇ ખાસ બાબતોની કાળજી લેવાની છે જરૂર
જાણવા જેવુંહેલ્થ

કોરોનાથી બચવા ગર્ભવતી મહિલાઓ માટે બહાર પાડી ગાઇડલાઇન, જાણો ગર્ભવતી મહિલાઓને કઇ ખાસ બાબતોની કાળજી લેવાની છે જરૂર

Palak Thakkar
Last updated: March 23, 2020 2:37 pm
By Palak Thakkar
1 Min Read
Share
jpg
SHARE

દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 408 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસનું વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને વધારે જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગર્ભવતી મહિલાઓને કોરોના વાઈરસથી બચાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે.

corona virus pregnancy and childbirth rules

WHOના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવા માટે અમુક બાબતોની કાળજી લેવી જરૂરી છે. આવું કરવાથી ન માત્ર તમે સુરક્ષિત રહેશો પરંતુ તમારા ગર્ભમાં ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર નહીં પડે.

- Advertisement -

coronavirus Youtube

આ ચાર બાબતોનું ધ્યાન રાખવું

સાબુ અથવા સેનિટાઈઝરથી નિયમિતપણે હાથ ધોવા.
અન્ય લોકોથી ચોક્કસ અંતર રાખો
ખાંસી અથવા છીંક આવે તે પહેલાં મોં ઉપર હાથ, ટિશ્યૂ અથવા રૂમાલ રાખવો

pregnant 2 gty er

- Advertisement -

WHOએ ગર્ભવતી મહિલાઓને સલાહ આપી છે કે, તાવ, ઉધરસ, શરદી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત મેડિકલ તપાસ કરાવવી. કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો તમારી જાતને 2 અઠવાડિયા માટે આઇસોલેટમા રાખો. તેનાથી તમે, તમારું બાળક અને તમારી આસપાસના લોકો સુરક્ષિત રહેશે.

જુના મિત્રો,મીઠી યાદો અને કડક ચાની ચુસ્કી મળી જાય તો કેવી મઝા ..તો ચાલો જાણીએ કડક ચાની મીઠી વાતો …
કોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ
જાણો દરેક પરણિત સ્ત્રીની સુહાગની નિશાની મંગળસૂત્રનું પૌરાણિક મહત્વ, મંગળસૂત્રમાં કાળા મોતીનું છે ખાસ મહત્વ
કેદારનાથમાં હવે ટોકન સિસ્ટમ, દર્શન માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું નહિ પડે
શું દવા વિના કુદરતી રીતે થાઇરોઇડ મટી શકે?
- Advertisement -
TAGGED:coronacorona virusPregnant WomenWHO
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

passport 1
જાણવા જેવું

જો વિદેશ-પ્રવાસ વખતે પાસપોર્ટ ખોવાઇ જાય તો શું કરશો?

By Gujju Media
2 Min Read
Bieber Hailey Baldwin
જાણવા જેવું

Justin Bieber ‘engaged to Hailey Baldwin’

By Gujju Media
2 Min Read
chetan chauhan
સ્પોર્ટ્સ

પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?