Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ને પાર, આંકડો વધીને 105 થતાં રાજ્યમાં ફફડાટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ને પાર, આંકડો વધીને 105 થતાં રાજ્યમાં ફફડાટ
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ને પાર, આંકડો વધીને 105 થતાં રાજ્યમાં ફફડાટ

Chintan Mistry
Last updated: April 26, 2020 8:33 pm
By Chintan Mistry
2 Min Read
Share
vijay rupani 7591
SHARE

ભારતના વિવિધ રાજ્યોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 105 થઈ જતા રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે.
રુપાણી સરકાર દ્વારા લેવામાં આવી રહેલ પગલાઓ બાદ પણ આંકડો 100ને પાર જતા સરકારની ઊંઘ હરામ થઈ છે તો બીજીબાજુ લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે….
ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો બરોબરનો ફસાયો છે. ગુજરાતમાં નવા 10 કેસ નોંધાયા છે, અને એકનું મોત થયુ છે.
અમદાવાદમાં નવા પાંચ કેસ નોંધાયા છે.
તો પાટણમાં એક કેસ, ભાવનગર અને ગાંધીનગરમાં 2-2 નવા કેસ નોંધાયા છે જ્યારે એકનું કોરના વાયરસથી મોત થયુ છે.

rupaniswineflu1

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે.

- Advertisement -

jayanti ravi on zika virus

જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલા પણ છે.
જે કોરોના સામેનો જંગ જીતી ગયા છે.
આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ સાથે જ કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે.

- Advertisement -

India 1 1

અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
લોકડાઉનમાં મીઠી વસ્તુ ખાવાની ઇચ્છા થતી હોય,તો વજન વધવાની ચિંતા કર્યા વગર તમારા ઘરમાં રહેલી આ વસ્તુઓ ખાય શકો છો
જાણો આ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત: (૨૬ ઓગસ્ટ ૨૦૧૮)
કોરોના કહેર વચ્ચે N-95 માસ્કને લઇ મોટો ખુલાસો,કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જાહેર કરી ચેતવણી
તમારી કિડની તમને ચેતવણી આપી રહી છે? ‘ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ’ને ઓળખો અને સમયસર સાવધાન બનો
શું શિયાળામાં વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું જોઈએ? જાણો ઠંડીમાં બીપી વધવા પાછળનું સાચું કારણ
- Advertisement -
TAGGED:#CoronaAlertahmedabadAHMEDABAD CORONA DEATHcoronagujaratcoronaindiacoronavirusGUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

FOSTA organizes candle march and tribute meeting in protest against Pahalgam incident A
ગુજરાત

પહેલગામ ઘટનાના વિરોધમાં FOSTA દ્વારા કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું

By Gujju Media
2 Min Read
cm bhupendra patel praised budget said committed to vision of developed gujarat mission of public welfare1213
ગુજરાત

મુખ્યમંત્રી પટેલે પ્રશંસા કરતા કહ્યું- ‘વિકસિત ગુજરાતનું વિઝન, જન કલ્યાણ મિશન’ ની પ્રતિબદ્ધતા સાથેનું બજેટ

By Gujju Media
7 Min Read
hima das
જાણવા જેવું

World U20 Championships – Hima Das scripts history, wins India’s first ever gold in track event

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?