Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ છે ખૂબ લાભદાયી,જાણો લીંબુના અનેક ફાયદા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ છે ખૂબ લાભદાયી,જાણો લીંબુના અનેક ફાયદા
ફૂડલાઈફ સ્ટાઈલ

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ છે ખૂબ લાભદાયી,જાણો લીંબુના અનેક ફાયદા

Palak Thakkar
Last updated: April 15, 2020 10:17 pm
By Palak Thakkar
2 Min Read
Share
two glasses of lemon water 1
SHARE

કોરોના વાયરસ સામે લડવા માટે આપણને આવારનવાર એવો આહાર લેવાની સલાહ આપવામાં આવતી હોય છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે,અને આપણે સહુ જાણીએ છીએ કે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ હોવાની સાથે સાથે લીંબુનો સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના રસને સવારે ગરમ પાણીમાં નાખી પીવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. આજે આપણે લીંબુ પાણીથી શરીરને થતાં ફાયદા વિશે જાણીએ.

Contents
  • 1. પાચન શક્‍તિને વધારવામાં લીંબુ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પેટને સ્‍વચ્‍છ કરે છે. 2. આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે ભોજન ન પચવાથી પેટમાં મૃત બેક્ટેરિયા એકત્રિત થઈ જાય છે. લીંબુ પાણીનું સેવન કરવાથી તે બહાર નિકળી જાય છે. કોલોનને પણ ઉત્તેજિત કરી તેની સફાઈ કરે છે. આપણા શરીરમાં કોલોનની સફાઈ વધુ સારી રીતે થતી હોય તો વધુ સારું કામ આપે છે અને પોષક તત્વોને ગ્રહણ કરી તેનો ઉપયોગ કરે છે.
  • 3. મેટાબોલિઝમ યોગ્ય રાખે છે, જેનાથી થાક ઝડપથી દૂર થાય છે અને તમે દિવસભર ઊર્જાવાન રહી શકો છે. 4. લીંબુમાં એસીડિક તત્વ હોવાને કારણે તે આપણા મોમાં આવતી દુર્ગંધને અટકાવે છે. આ ઉપરાંત દાંતમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. 5. લીંબુના નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લીંબુમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ અને અનેક પોષક તત્વો શરીરને ઋતુ બદલાવાથી થતા સંક્રમણોથી બચાવે છે.
  • 6. શરદી થઈ હોય તો હુફાળા પાણીમાં એક ચમચી લીંબુનો રસ નાંખો અને એક ચમચી મધ નાંખી તે પી જવાથી ફાયદો થાય છે 7. આ જ રીતે દમના રોગીઓ પણ હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાખી પીવાથી ઘણો આરામ મળે છે.

Lemon Miller

1. પાચન શક્‍તિને વધારવામાં લીંબુ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પેટને સ્‍વચ્‍છ કરે છે.
2. આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે ભોજન ન પચવાથી પેટમાં મૃત બેક્ટેરિયા એકત્રિત થઈ જાય છે. લીંબુ પાણીનું સેવન કરવાથી તે બહાર નિકળી જાય છે. કોલોનને પણ ઉત્તેજિત કરી તેની સફાઈ કરે છે. આપણા શરીરમાં કોલોનની સફાઈ વધુ સારી રીતે થતી હોય તો વધુ સારું કામ આપે છે અને પોષક તત્વોને ગ્રહણ કરી તેનો ઉપયોગ કરે છે.

lemon juice royalty free image 510180395 1531432390 scaled

- Advertisement -

3. મેટાબોલિઝમ યોગ્ય રાખે છે, જેનાથી થાક ઝડપથી દૂર થાય છે અને તમે દિવસભર ઊર્જાવાન રહી શકો છે.
4. લીંબુમાં એસીડિક તત્વ હોવાને કારણે તે આપણા મોમાં આવતી દુર્ગંધને અટકાવે છે. આ ઉપરાંત દાંતમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.
5. લીંબુના નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લીંબુમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ અને અનેક પોષક તત્વો શરીરને ઋતુ બદલાવાથી થતા સંક્રમણોથી બચાવે છે.

lemon water

6. શરદી થઈ હોય તો હુફાળા પાણીમાં એક ચમચી લીંબુનો રસ નાંખો અને એક ચમચી મધ નાંખી તે પી જવાથી ફાયદો થાય છે
7. આ જ રીતે દમના રોગીઓ પણ હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાખી પીવાથી ઘણો આરામ મળે છે.

દરેક સ્ત્રી પાસે આ પાંચ હેર એસેસરીઝ હોવી જ જોઈએ, તેનો ઉપયોગ તમારો લુક બદલી નાખશે.
ઘરે જ બનાવો માર્કેટ જેવી ટેસ્ટી અને હાઇજીનિક ‘દહીં પૂરી’
બાળકો મેગીની જીદ કરે, તો તેમને ખવડાવો ઘરે બનેલા લોટના નૂડલ્સ
ચોમાસાની ઋતુમાં રાખો વાળની સંભાળ, જાણો વાળને સ્વસ્થ રાખવાની ટિપ્સ
દેશમાં કોરોના રોકેટ ગતિએ! છેલ્લા 24 કલાકમાં 12 હાજરથી વધ કેસ નોંધાયા
- Advertisement -
TAGGED:#CoronaAlertbenefits of lemoncorona virusCOVID19lemon drinklemon juice
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

સત્તુની રોટલીના જબરદસ્ત ફાયદા: માત્ર સ્વાદિષ્ટ જ નહીં, શરીર પર થાય છે અદ્ભુત અસર! આજે જ ડાયટમાં સામેલ કરો

By Gujju Media
3 Min Read
who should not eat papaya know about the side effects
હેલ્થ

પપૈયા કોના માટે ઝેરી સાબિત થઈ શકે છે? જાણી લો આ ફળ ખાવાથી થતી આડઅસરો

By Gujju Media
2 Min Read
Gulab Jamun Malpua 2208.jpg.webp
ફૂડ

તહેવારનો આનંદ થશે બમણો: ઓછી મહેનતમાં તૈયાર કરો શાહી ગુલાબ જાંબુ અને માલપુઆ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?