Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમે ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી છો પરેશાન તો અપનાવો કલોંજીનું આ તેલ અને મેળવો રાહત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > શું તમે ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી છો પરેશાન તો અપનાવો કલોંજીનું આ તેલ અને મેળવો રાહત
લાઈફ સ્ટાઈલ

શું તમે ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી છો પરેશાન તો અપનાવો કલોંજીનું આ તેલ અને મેળવો રાહત

Subham Agrawal
Last updated: July 6, 2022 6:47 pm
By Subham Agrawal
2 Min Read
Share
If you are bothered by the problem of hair loss in monsoon, then adopt this oil of Kalonji and get relief.
SHARE

ચોમાસું આવતા જ મોટાભાગના લોકોને વાળની અલગ અલગ પ્રકારની સમસ્યા થવા લાગે છે. જેમાં ઘણા લોકોને વાળ ખરવાની તો ઘણા લોકો ડેંડ્રફની સમસ્યા હોય છે. ચોમાસામાં વાળની ખાસ પ્રકારે સાચવણી કરવી પડે છે. ઘણા લોકો વાળની સાચવણી કરતા નથી અથવા હેર સ્ટાઈલ કરવા માટે હીટિંગ ટુલ્સનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ ખૂબ જ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે. ડેમેજ વાળને મજબૂત, સ્મૂધ અને હેલ્ધી બનાવવા માટે તમે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. હોમ રેમેડીઝની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તમારે મસાજ થેરાપી લેવી જોઈએ. ઘરે બનાવેલ કલોંજીના તેલથી વાળમાં મસાજ કરો. આ કરવાથી  તમારા વાળ પર ખૂબ જ સારી અસર જોવા મળશે. આ તેલના મસાજથી વાળ જડમૂળથી મજબૂત થાય છે. ઘરમાં ખૂબ જ સરળ રીતે કલોંજીનું તેલ બનાવી શકાય છે. જો ચોમાસામાં તમારા વાળ ખરી રહ્યા છે, તો કલોંજીના તેલનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ.

If you are bothered by the problem of hair loss in monsoon, then adopt this oil of Kalonji and get relief.

કલોંજીનું તેલ બનાવવા માટે એક ચમચી કલોંજી, એક મોટી ચમચી મેથી, 200 ml નારિયેળનું તેલ, 50 ml દીવેલ અને કાચની બોટલની જરૂરિયાત રહેશે. સૌથી પહેલા કલોંજી અને મેથીને મિક્સર ક્રશ કરીને પાઉડર બનાવી લો. આ પાઉડર એક વાટકીમાં કાઢી લો.

- Advertisement -

If you are bothered by the problem of hair loss in monsoon, then adopt this oil of Kalonji and get relief.

આ પાઉડર, નારિયેળ તેલ અને દીવેલને મિશ્ર કરી લો. ત્યારબાદ આ તેલને કાચની બોટલમાં ભરી લો અને બેથી ત્રણ સપ્તાહ સુધી આ તેલ તડકામાં રાખો. ત્રણ સપ્તાહ બાદ તમારું કલોંજીનું તેલ તૈયાર છે. સપ્તાહમાં બે વાર આ તેલ વાળમાં લગાવો. આ તેલ એક કલાક સુધી વાળમાં લગાવી રાખો અને ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. થોડા દિવસ બાદ આ તેલની અસર દેખાવા લાગશે.

- Advertisement -

 

 

- Advertisement -

 

ઘરે બનાવો બજાર જેવું તીખું અને ચટાકેદાર પાણીપુરીનું પાણી
અમદાવાદમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા સામે વધારાઈ દંડની રકમ
આડેધડ પેઇનકિલર્સ લો છો? જાણો તમારા લીવર પર થતી આ ગંભીર અસર વિશે
કીમોથેરાપી મોંઘી થતાં સામાન્ય માણસ માટે કૅન્સર સામેની લડાઈ બની વધુ આકરી
હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ
- Advertisement -
TAGGED:hairhair carehair fallkloging oillifestyle
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 24T101344.886.jpg.webp
શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ-નિફ્ટી કેમ ગગડ્યા? કાચા તેલે વધારી રોકાણકારોની ચિંતા
શેરમાર્કેટ
Movie Release.jpg.webp
ઓક્ટોબર 2026માં સાઉથનો ધમાકો, થિયેટરમાં રિલીઝ થશે આ 10 મોટી ફિલ્મો!
એન્ટરટેઈન્મેન્ટ
Wind Chime 2.jpg.webp
શું તમારા ઘરની વિન્ડ ચાઇમ બની રહી છે નકારાત્મકતાનું કારણ? જાણો સાચી દિશા અને વાસ્તુ નિયમો
ધર્મદર્શન
ott.jpg.webp
સસ્પેન્સ, થ્રિલર અને એક્શનથી ભરપૂર! આ અઠવાડિયે OTT પર રિલીઝ થનારી 7 મોસ્ટ અવેટેડ ફિલ્મો-સીરીઝ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 94.jpg.webp
જો તમે ઘરે એકલા હોવ અને હાર્ટ અટેક આવે, તો તરત જ કરો આ ૪ મહત્વપૂર્ણ કામ: ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા હાર્ટ સર્જનની સલાહ
હેલ્થ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 2026 03 13T172222.298.jpg.webp
ફૂડ

ઘરે બનાવો કેફે જેવી પરફેક્ટ કોલ્ડ કોફી, ચિચિલાતી ગરમીમાં આપશે જોરદાર ઠંડક

By Gujju Media
3 Min Read
gm2
ફૂડ

ઘરે જ બનાવો રજવાડી ગરમ મસાલો,જાણો રજવાડી ગરમ મસાલો બનાવવાની રેસિપી

By Palak Thakkar
1 Min Read
1779411621 dharmishtha 1 20.jpg.webp
હેલ્થ

ગરમીનો પારો વધતા હૃદયરોગના હુમલાનું જોખમ કેમ વધી જાય છે? નિષ્ણાતોએ આપી મોટી ચેતવણી

By Gujju Media
7 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?