Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારત અને પાકિસ્તાનના આ ક્રિકેટરોએ કર્યા બે વાર લગ્ન, કોઈના છૂટાછેડા થઈ જાય તો મજાક બની જાય છે, તો જુઓ કયા કયા ક્રિકેટરો છે.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > ભારત અને પાકિસ્તાનના આ ક્રિકેટરોએ કર્યા બે વાર લગ્ન, કોઈના છૂટાછેડા થઈ જાય તો મજાક બની જાય છે, તો જુઓ કયા કયા ક્રિકેટરો છે.
ભારતલાઈફ સ્ટાઈલ

ભારત અને પાકિસ્તાનના આ ક્રિકેટરોએ કર્યા બે વાર લગ્ન, કોઈના છૂટાછેડા થઈ જાય તો મજાક બની જાય છે, તો જુઓ કયા કયા ક્રિકેટરો છે.

Aryan Patel
Last updated: October 22, 2022 2:53 am
By Aryan Patel
4 Min Read
Share
PicsArt 01 30 10.38.30 scaled
SHARE

પોતાની રમતની સાથે સાથે મેદાનની બહાર પણ ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. ઘણા ક્રિકેટરોએ રમતની સાથે સાથે પોતાના અંગત જીવનના કારણે પણ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી છે. એવા ઘણા ક્રિકેટરો છે, જેમના પહેલા લગ્ન સફળ નહોતા થયા અને તેમને બે વાર લગ્ન કરવા પડ્યા. આજે અમે તમને ભારત અને પાકિસ્તાનના આવા જ કેટલાક ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વિનોદ કાંબલી

vinod kambli

- Advertisement -

વિનોદ કાંબલી ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરના ખાસ મિત્ર છે. બંનેની મિત્રતા સ્કૂલ સમયની છે. વિનોદ કાંબલી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે. વિનોદે વર્ષ 1998માં નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા હતા. જો કે, આગળ જતાં કાંબલીનું દિલ એન્ડ્રીયા પર આવી ગયું, ત્યાર પછી 12 વર્ષ તેમણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપીને એન્ડ્રીયા સાથે બીજી વખત લગ્ન કરી લીધા હતા.

મોહમ્મદ અઝહરુદ્દીન

- Advertisement -

mohammad azharuddin and sangeeta bijlani 1

મોહમ્મદ અઝહરુદ્દીન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. પરિણીત હોવા છતાં મોહમ્મદ અઝહરુદ્દીને બોલિવૂડની સુંદર અભિનેત્રી સંગીતા બિજલાનીને દિલ આપી દીધું હતું. તેમણે તેમની પત્નીને છૂટાછેડા આપીને વર્ષ 1996માં સંગીતા સાથે લગ્ન કર્યા, પણ વર્ષ 2010માં મોહમ્મદ અને સંગીતા પણ અલગ થઈ ગયા હતા. બંનેએ છૂટાછેડા લીધા હતા.

- Advertisement -

દિનેશ કાર્તિક

dinesh kartik wife murli vijay wife

- Advertisement -
- Advertisement -

દિનેશ કાર્તિકે ક્રિકેટ રમવાની સાથે કોમેન્ટ્રી પણ કરવાનું શરૂ કરી દીધું છે. તેમના પ્રથમ લગ્ન નિકિતા વિજય સાથે થયા હતા. જોકે, આગળ જતાં દિનેશ તેમની પત્ની દ્વારા છેતરાયો હતો. લગ્ન વખતે નિકિતાનું નામ ક્રિકેટર મુરલી વિજય સાથે જોડાયું હતું, ત્યાર પછી નિકિતા અને દિનેશના છૂટાછેડા થઈ ગયા હતા. પછી દિનેશે ભારતની પ્રખ્યાત સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતાં.

જવાગલ શ્રીનાથ

javagal srinath

- Advertisement -

જવાગલ શ્રીનાથ તેમના સમયના ભારતના પ્રખ્યાત બોલર રહ્યા છે. આ દિવસોમાં મેચ રેફરી તરીકે કામ કરી રહેલા જવાગલ શ્રીનાથના પ્રથમ લગ્ન 1999માં જ્યોત્સના સાથે થયા હતા. જ્યારે બંને અલગ થયા, ત્યારે જાવગલે પાછળથી વર્ષ 2008માં માધવી પતરાવલી નામની પત્રકાર સાથે લગ્ન કર્યા.

યુવરાજ સિંહ

yograj singh 1

યુવરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા છે. યુવરાજના પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. યોગરાજ સિંહે ભારત માટે 6 વનડે અને એક ટેસ્ટ મેચ રમી છે. યોગરાજે પહેલા શબનમ સાથે લગ્ન કર્યા હતા. શબનમ યુવરાજની માતા છે. યુવરાજના પિતાએ તેમની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા પછી ફોટાઓ કૌર સાથે બીજા લગ્ન કર્યા છે.

વસીમ અકરમ

wasim akram

વસીમ અકરમ પોતાના સમયમાં પાકિસ્તાનનો ફેમસ ફાસ્ટ બોલર રહ્યા છે. વસીમ અકરમે પણ બે લગ્ન કર્યા છે. આ અનુભવી ફાસ્ટ બોલરે વર્ષ 1995માં પ્રથમ લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્નીનું નામ હુમા મુફ્તી છે. અકરમની પત્નીનું વર્ષ 2009માં નિધન થયું હતું.

wasim akram 1 700x525 1

પત્નીના મૃત્યુ પછી અકરમે બીજા લગ્ન કર્યા. તેમની બીજી પત્ની ઓસ્ટ્રેલિયન છોકરી થોમ્પસન બની. આ પહેલા અકરમના અફેરની ચર્ચા હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ભારતની પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે થઈ હતી.

ઈમરાન ખાન

imran khan and jemima goldsmith 1

ઈમરાન ખાને ક્રિકેટ રમીને સારું નામ કમાવ્યું અને અત્યારે પણ તે દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. ઉલ્લેખનીય છે કે, આજે ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન છે. પાકિસ્તાને વર્ષ 1992માં ઈમરાન ખાનની કપ્તાનીમાં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ઈમરાન ખાને બે નહિ પરંતુ ત્રણ લગ્ન કર્યા છે.

imran khan wife 29 1 22 1 700x394 1

ઈમરાનના પ્રથમ લગ્ન વર્ષ 1995માં જેમિમા ગોલ્ડસ્મિથ સાથે થયા હતા, પણ બંનેએ 9 વર્ષ પછી વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા. આ પછી ઈમરાને ટીવી જર્નાલિસ્ટ રેહમ ખાન સાથે લગ્ન કર્યા, પણ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને એક વર્ષની અંદર જ બંને વર્ષ 2015માં અલગ થઈ ગયા.

આયુષ મંત્રાલયે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા દિશા-નિર્દેશ બહાર પાડ્યા, પીએમ મોદીએ પણ દેશવાસીઓને સ્વસ્થ્ય રહેવા કરી અપીલ
રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, જનરલ ડબ્બાની આગળ ‘ઇકોનોમી મીલ’ સ્ટોલ લગાવાશે, 20 રૂપિયામાં ભોજન, 3 રૂપિયામાં પાણી
આમળાની ચટણી રેસીપી: વિટામિન C થી ભરપૂર આ પૌષ્ટિક ચટણી ઘરે કેવી રીતે બનાવવી!
ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવા ક્રિસ્પી બેક્ડ નૂડલ્સ સ્પ્રિંગ રોલ્સ, મેંદાની શીટ્સ બનાવવાની પરફેક્ટ રીત સાથે
શાકભાજીનો રંગ રાંધ્યા પછી પણ લીલો કેવી રીતે જાળવશો?
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Aadhaar Card.jpg.webp
આધાર કાર્ડમાં નામ, સરનામું કે DOB બદલવું છે? કામ શરૂ કરતા પહેલા જોઈ લો માન્ય ડોકયુમેન્ટ્સનું લિસ્ટ!
ગેજેટ
satya day social.jpg.webp
હવે નિવૃત્તિ માટે રોકાણ કરવું બન્યું વધુ આસાન: BHIM એપ પર શરૂ થઈ ‘Tatkal NPS’ સુવિધા
બિઝનેસ
Stock 2108.jpg.webp
૧૫ ઓક્ટોબરે રિલાયન્સ, IDBI બેંક અને વિપ્રોના શેર ફોકસમાં રહેશે
શેરમાર્કેટ
Premanand Maharaj.jpg.webp
નાની ભૂલોથી તૂટી શકે છે તમારું વ્રત, પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઉપવાસના કડક નિયમો!
ધર્મદર્શન
Imran Khan2.jpg.webp
ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ! હવે બોમ્બે હાઈકોર્ટમાં કાનૂની લડાઈ લડશે અભિનેતા
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Do not throw away the brush after drinking tea, it will be used in so many places
લાઈફ સ્ટાઈલ

ચા ગાળ્યા બાદ કુંચો ફેકી ના દેતા, આટલી જગ્યાએ આવશે ઉપયોગમાં

By Subham Agrawal
2 Min Read
Copy of Satya web temp 36
ફૂડ

ગાજરનો હલવો ભૂલી જશો! અહીં છે માત્ર 4 સ્ટેપમાં શક્કરિયાનો હેલ્ધી હલવો બનાવવાની સરળ રેસીપી

By Gujju Media
4 Min Read
narendramodi 91627338 532849237652526 2344274995851753262 n
ભારત

કોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા,કોરોના સંકટના અંધારામાં દેશની એકતાનો પ્રકાશ ઝળહળ્યો.

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?