Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં ઘરે જ બનાનવો પાણીપૂરીના વિવિધ પાણી,જાણો અલગ-અલગ પાણી બનાવવાની એકદમ સહેલી રીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં ઘરે જ બનાનવો પાણીપૂરીના વિવિધ પાણી,જાણો અલગ-અલગ પાણી બનાવવાની એકદમ સહેલી રીત
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં ઘરે જ બનાનવો પાણીપૂરીના વિવિધ પાણી,જાણો અલગ-અલગ પાણી બનાવવાની એકદમ સહેલી રીત

Palak Thakkar
Last updated: May 3, 2020 6:46 pm
By Palak Thakkar
3 Min Read
Share
Indian Pani Puri List Streetfood India IndoreHD
SHARE

અત્યારે જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે આ સમયમાં લોકો સૌથી વધારે જે વસ્તુ મીસ કરી રહ્યા છે એ છે પાણીપુરી,પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે.

Contents
  • તીખું પાણી બનાવવા
  • સામગ્રી
  • બનાવવાની રીત
  • ખાટું -મીઠું પાણી
  • સામગ્રી
  • બનાવવાની રીત
  • લીંબુ અને હીંગનું પાણી
  • સામગ્રી
  • બનાવવાની રીત

91925344 222738688973559 9105729234143092757 n

પકોડીની દરેક મજા પાણીમાં જ હોય છે. એમા પણ જો અલગ-અલગ જાતના પાણી મળી જાય તો મજા જ પડી જાય,અને હવે વિવિધ પાણી વાળી પાણીપૂરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તે સમય ઘરે પાણી પૂરીના વિવિધ પાણી કેવી રીતે બનાવાય તે જોઇએ તો આવો જોઇએ પકોડીના અલગ-અલગ પાણી બનાવવાની સહેલી રીત..

- Advertisement -

તીખું પાણી બનાવવા

VideoCapture 20191111 234453

સામગ્રી

  • 3-4 ચમચી – કોથમીરની પેસ્ટ
  • 2 ચમચી – આદુની પેસ્ટ
  • 2 ચમચી – મરચાની પેસ્ટ
  • 1 નાની ચમચી – કારામળી
  • 1/2 ચમચી – મીઠું
  • 1/2 ચમચી – સંચળ
  • 1 નાની ચમચી – શેકલું જીરાનો પાઉડર
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ તીખું ખાટું પાણી બનાવવા માટે એક વાસણમાં કોથમીરની પેસ્ટ ઉમેરો. હવે તેમા આદુની પેસ્ટ ઉમેરી લો. તે બાદ તેમા 1 લીટર પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તે બાદ તેમા સંચળ, મીઠું અને શેકેલા જીરૂાનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ તીખું ખાટું પાણી.. પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો.

- Advertisement -

ખાટું -મીઠું પાણી

pani puri image review 1280x720 1

સામગ્રી

  • 4 ચમચી – આંબોળિયાની પેસ્ટ
  • 2 ચમચી – મરચાની પેસ્ટ
  • 1 નાની ચમચી – શેકેલા જીરૂાનો પાઉડર
  • 1 નાની ચમચી – કોથમીર
  • 1 ચમચી – સંચળ
  • 1/2 ચમચી – મીઠું
  • 1/2 કપ – ખાંડ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં આંબોળિયાની પેસ્ટ અને મિક્સ કરો. હવે તેમા શેકેલા જીરૂાનો પાઉડર, સંચળ,મીઠું, ખાંડ, સાથે પાણી બરાબર મિક્સ કરો. ખાંડ બરાબર પીગળી જાય એટલે સ્વાદિષ્ટ ખાટું મીઠુ પાણી તૈયાર છે. પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો.

- Advertisement -

લીંબુ અને હીંગનું પાણી

Home made Pani Puri

 

- Advertisement -
- Advertisement -

સામગ્રી

  • 2 નંગ – લીંબુ
  • 1 ચપટી – હીંગ
  • 2-3 ચમચી – ધાણા પાઉડર
  • 1 ચમચી – સંચળ
  • 1 નાની ચમચી – શકેલા જીરૂ પાઉડર
  • 1/2 ચમચી – મીઠું
  • 1 ચમચી – સંચળ

બનાવવાની રીત

સૌ પ્રથમ લીંબુ પાણી બનાવવા માટે લીંબુના રસને એક વાસણમાં નીકાળી દો.તેમા હીંગ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તેમા ધાણા પાઉડર, સંચળ, મીઠુ, શેકેલા જીરૂનો પાઉડર બરાબર મિક્સ કરી પ્રમાણુસાર પાણી ઉમેરો. આ પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો. તૈયાર છે લીંબુ અને હીંગનું સ્વાદિષ્ટ પાણી.

રાત્રે નૂડલ્સ ખાવાનું ગમે છે? જાણી લો તેનાથી થતા ગંભીર નુકસાન, જે તમારા શરીરને અંદરથી કરી શકે છે નબળું
શું તમને શિયાળામાં પેટ ફૂલવાની સમસ્યા વારંવાર થાય છે? હેલ્થ એક્સપર્ટે ખરાબ પાચનક્રિયા સુધારવા માટે ખાસ ટીપ્સ જણાવી
કોરોના વાયરસ લોહીમાં ભળી હિમોગ્લોબીન ઉપર કરે છે ખતનાક પ્રક્રિયા, જેથી વેન્ટીલેટર સપોર્ટ છતાં શરીરમાં ઓક્સિજન પહોંચી શકતો નથી
એવા 15 ફ્રૂડ જેને આપણે ગણીએ છીએ દેશી પરંતુ અસલમાં છે તે વિદેશી
શું તમે પણ શિયાળામાં આ રીતે સ્નાન કરો છો? સમયસર ચેતી જજો હો
- Advertisement -
TAGGED:homemadepanipuripanipuritesty masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1769758550 Copy of Satya web temp 25.jpg.webp
ફૂડ

ગાજરનો હલવો ભૂલી જશો! જ્યારે ટ્રાય કરશો આ મલાઈદાર અને સુગર-ફ્રી દૂધીનો હલવો

By Gujju Media
5 Min Read
India 8.jpg.webp
હેલ્થ

કેન્સરની સારવારમાં ક્રાંતિકારી ફેરફાર, ઓછી આડઅસર અને લાંબુ જીવન જીવવાની નવી તક

By Gujju Media
4 Min Read

ઘરે બનાવો બાળપણની ચટપટી અને ખાટી-મીઠી આમલીની કેન્ડી, મિનિટોમાં થશે તૈયાર!

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?