Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જો તમે ફરવાના શોખીન છો, તમારા કામનું છે આ ટ્રાવેલ ઇન્સ્યુરન્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > જો તમે ફરવાના શોખીન છો, તમારા કામનું છે આ ટ્રાવેલ ઇન્સ્યુરન્સ
ટ્રાવેલ

જો તમે ફરવાના શોખીન છો, તમારા કામનું છે આ ટ્રાવેલ ઇન્સ્યુરન્સ

Subham Agrawal
Last updated: June 11, 2022 10:25 pm
By Subham Agrawal
2 Min Read
Share
If you love to travel, this travel insurance is for you
SHARE

ઘણા લોકોને ટ્રાવેલિંગ કરવા અને ફરવાનો ખૂબ શોખ હોય છે. એવામાં તે ફરવાથી લઈને બહાર ગામ યાત્રા કરતા રહેતા હોય છે. યાત્રા કરનાર લોકોને ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ જરૂર કરાવવો જોઈએ. જણાવી દઈએ કે વિદેશ યાત્રા કરનાર લોકો માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરાવવું ખૂબ જ જરૂરી છે. ત્યાં જ દેશમાં યાત્રા વખતે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ જરૂરી નથી. પરંતુ ઘણા એક્સપર્ટ્સનું એવું માનવું છે કે દેશમાં પણ યાત્રા વખતે ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ જરૂર કાવવો જોઈએ. મોટાભાગના લોકો ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સનું ઓપ્શન નથી પસંદ કરતા કારણ કે તેમને આ વિશે જાણકારી નથી હોતી. ઘણા લોકોને લાગે છે કે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરાવવા પર ફક્ત એક્સીડેન્ટ થવા પર નુકસાન ભરપાઈ મળે છે. પરંતુ એવું નથી તે તમને મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં સામાન ચોરી અથવા ગુમ થવાની સ્થિતિમાં પણ મદદ કરે છે.

If you love to travel, this travel insurance is for you

ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સની ખાસ વાત 

- Advertisement -
  • ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવા પર તમને ટ્રાવેલ વખતે એક્સીડેન્ટ થવાની સ્થિતિમાં કવર મળે છે.
  • તે ઉપરાંત તમને મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં, ટ્રાવેલ વખતે થયેલી મુશ્કેલીઓ પર, ફ્લાઈટ લેટ થવા પર, ટિકિટ કેન્સલ થવા પર વગરેરે નુકસાન પર તમને ઈન્શ્યોરન્સ કવર મળે છે. સાથે જ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં તમને એમ્બ્યુલન્સની સુવિધા મળશે.
  • જો કોઈ વ્યક્તિ યાત્રા વખતે અચાનકથી બીમાર થઈ જાય તો આવી સ્થિતિમાં તમને હેલ્થ કવર મળે છે. કોઈ વ્યક્તિના બીમાર થવા પર તમનો હોસ્પિટલ સંપૂર્ણ ખર્ચ ઈન્શ્યોરન્સ કંપની ઉઠાવે છે.
  • જો કોઈ વ્યક્તિનો યાત્રા વખતે સામાન છૂટી જાય અથવા ચોરી થઈ જાય તો આવી સ્થિતિમાં તમને નુકસાન ભરપાઈ ઈન્શ્યોરન્સ કંપનીથી મળે છે.
  • જો તમારી યાત્રા પહેલા અથવા એન્ડ ટાઈમ પર ટિકિટ કેન્સલ વગેરેની પરિસ્થિતિ પર તમને રિફંડના બધા પૈસા મળી જશે.
  • જો તમારી પાસે પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે કોઈ પણ વસ્તુ ગુમ થઈ હોય તો આવી સ્થિતિમાં તમને નુકસાનની ભરપાઈ ઈન્શ્યોરન્સ કંપની કવર આપશે.
  • ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરવાનું ઓપ્શન
  • તમે પ્યૂચર જેનેરાલીની શુભ યાત્રા પોલિસી, બજાજ એલિયાંસની ભારત ભ્રમણ પોલિસી, ટાટા એઆઈડી ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પોલિસી વગેરેથી ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ ખરીદી શકો છો. આ પોલિસીમાં તમને યાત્રા વખતે દરેક પ્રકારની પોલિસીનો લાભ મળશે. તેની સાથે જ તમને મેડિકલ ઈમરજન્સીનો પણ લાભ મળશે.
શું તમે ઇન્ડિયાની બહાર જવાનું વિચારો છો? તો ચોક્કસથી જાણી લો આ કડક કાયદાઓ વિશે …
ડોલ્ફિન જોવા હવે નહીં જવું પડે ગોવા કે આંદામાન – નિકોબાર.. ગુજરાતમાં જ માણી શકશો ડોલ્ફિન જોવાનો આનંદ..
કૈલાશ માનસરોવર યાત્રા: લિપુલેખ અને નાથુ લા બંને રૂટ માટે અરજી શરૂ, જાણો પાસપોર્ટથી લઈને ડોક્યુમેન્ટ્સ સુધીની તમામ વિગતો
અમદાવાદથી 2 કલાક દૂર આવેલો છે ગુજરાતનો હવામહેલ..
ડિસેમ્બર વેકેશન માટે પરફેક્ટ હિલ સ્ટેશન ઔલીમાં બરફ, એડવેન્ચર અને દિલકશ દૃશ્યો!
- Advertisement -
TAGGED:benefitstraveltravel insurencetravel lovertravel story
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 71.jpg.webp
DMartના શેરમાં મોટા કડાકાની આશંકા? ટાર્ગેટ પ્રાઇસ ઘટીને ₹3,700 સુધી પહોંચી; જાણો કેમ રોકાણકારો ચિંતામાં!
શેરમાર્કેટ
Copy of Satya web temp 67.jpg.webp
ઓગસ્ટમાં જન્મ્યા છો? જાણો કેમ તમે છો સૌથી ખાસ અને સાહસી
ધર્મદર્શન
sunita2.jpg.webp
“કઈ સ્ત્રી ગાળ નથી બોલતી?” – શું સુનિતા આહુજાનું નિવેદન સ્ત્રીઓના સશક્તિકરણની નવી વ્યાખ્યા છે કે વિવાદ?
એન્ટરટેઈન્મેન્ટ
aluminum2.jpg.webp
શું તમે પણ ફોઈલ પેપરમાં રોટલી-શાક પેક કરો છો? તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે ખતરો!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

travel 2
ટ્રાવેલ

આજ કાલના વ્યસ્ત જીવન માંથી જોઈએ છે તમારે બ્રેક, તો ઉપાડો સમાન અને પહોંચી જાઓ આ જગ્યાએ

By Gujju Media
2 Min Read
India 2026 06 22T094835.169.jpg.webp
ટ્રાવેલ

માત્ર ₹3.50 લાખમાં 10 દિવસનું જાપાન ટૂર: જાપાનની સુંદરતા માણવાની સુવર્ણ તક!

By Gujju Media
4 Min Read
What song do you play while traveling in a train? So read this or you will get in trouble
ટ્રાવેલ

જો તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વગાડો છો ગીત? તો આ વાંચી લેજો નહીતર પડી જશો મુશ્કેલીમાં

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
ગેજેટ

શું તમારા ફોનનું પાવર બટન કામ નથી કરતું? આ 5 ટ્રિક્સ જાણી લેશો તો રિપેરિંગનો ખર્ચ બચી જશે!

પાવર બટન બગડ્યું છે તો ચિંતા છોડો, આ સ્માર્ટ સેટિંગ્સ તમારો ફોન બનાવી દેશે સુપરફાસ્ટ વિચારો…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?