Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Whatsap ગ્રૂપને લઈ મોટું અપડેટ! હવે એક સાથે આટલા લોકોને કરી શકશો એડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > Whatsap ગ્રૂપને લઈ મોટું અપડેટ! હવે એક સાથે આટલા લોકોને કરી શકશો એડ
ટેકનોલોજી

Whatsap ગ્રૂપને લઈ મોટું અપડેટ! હવે એક સાથે આટલા લોકોને કરી શકશો એડ

Subham Agrawal
Last updated: June 10, 2022 7:13 pm
By Subham Agrawal
2 Min Read
Share
Big update with Whatsap Group! Now you can do so many people at once
SHARE

વ્હોટ્સએપનું નવું  અપગ્રેડ તમારા વ્હોટ્સએપના અનુભવને વધુ સારો બનાવશે. તાજેતરમાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને એક સુવિધા ઉમેરી છે, જે એન્ડ્રોઇડ ફોન, આઇફોન અને ડેસ્કટોપના વ્હોટ્સએપ યુઝર્સને 2 GB સુધીની સાઈઝની ફાઇલો અને મીડિયા શેર કરવાની સુવિધા આપે છે ત્યારે હાલ આ એપ નવા અપગ્રેડને રોલઆઉટ કરવાની તૈયારીમાં છે, જે તમને વધુ મોટા ગૃપ બનાવવાની સેવા આપશે. વ્હોટ્સએપ યૂઝર્સ હવે પોતાના ગૃપ બનાવી તેમાં 512 જેટલાં લોકોને જોડી શકશે.

Big update with Whatsap Group! Now you can do so many people at once

નોંધનીય છે કે, આ અપડેટ એપ્લિકેશનના બીટા વર્ઝન સુધી મર્યાદિત નથી, જે લોકો એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ માટે વ્હોટ્સએપના લેટેસ્ટ અપડેટ્સ ઇન્સ્ટોલ કરે છે, તે પણ આજથી જ આ સેવાનો ઉપયોગ કરી શકશે એમ બ્લોગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. WabetaInfo એ સ્ક્રીનશોટ શેર કરતી વખતે આ અપડેટનો એક ફોટો શેર કર્યો હતો, જે પુષ્ટિ કરે છે કે આખરે 512 લોકો સાથે ગૃપ બનાવવાનું શક્ય છે. એકવાર ગૃપ ક્રિએટ કરીને ત્યારબાદ તમે નવા લોકોને પણ ઉમેરી શકો છો.

- Advertisement -

Big update with Whatsap Group! Now you can do so many people at once

આ પહેલાં વ્હોટ્સએપ અપડેટ ટ્રેકિંગ વેબસાઇટ WaBetaInfo એ સમાચાર શેર કર્યા હતા કે, ગ્રુપમાં 512 લોકોને જોડવાની ક્ષમતા એન્ડ્રોઇડ, આઇફોન અને ડેસ્કટોપ વર્ઝન માટે વ્હોટ્સએપ બીટા પર ઉપલબ્ધ છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ ફીચર મર્યાદિત સંખ્યામાં બીટા પરીક્ષકો માટે જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, હવે વ્હોટ્સએપ પર બધાને આ અપડેટ મળશે. વ્હોટ્સએપ આખરે આજથી તમામ યુઝર્સ માટે આ સુવિધા રોલઆઉટ કરી રહ્યું છે.

- Advertisement -

Big update with Whatsap Group! Now you can do so many people at once

તમારા વ્હોટ્સએપમાં આ અપડેટ આજથી જ દેખાશે તેમછતાં જો તમે તમારા વ્હોટ્સએપ એકાઉન્ટ માટે આ સુવિધા એક્ટિવ થઈ કે નહીં તે ચકાસવા માંગતા હોવ તો પછી ફક્ત એક ગૃપ બનાવવાનો પ્રયાસ કરો અને તપાસો કે તમે તેમાં કેટલા લોકોને ઉમેરી શકો છો. જો તે હજી પણ તમને 512 લોકોને ઉમેરવાની મંજૂરી આપતું નથી તો તમારા એપ સ્ટોર પર જઈને તુરંત તમારા વ્હોટ્સએપ એકાઉન્ટને અપડેટ કરો.

- Advertisement -
256GB સ્ટોરેજવાળો Vivoનો લેટેસ્ટ ફોન થયો સસ્તો, Flipkartનો નવો સેલ તમને ખુશ કરશે
રિલાયન્સ જીઓમાં રોકાણ કરશે ગુગલ,આવતા વર્ષે લોન્ચ થશે 5G સોલ્યુશન
Redmi Note 17 લોન્ચિંગ માટે તૈયાર! 8000mAhની દમદાર બેટરી સાથે આવશે આ ખાસ સ્માર્ટફોન
નવી કાર ખરીદવાની સૌથી શાનદાર રીત: 3 વર્ષ પછી કાર પરત કરો અને મેળવો 60% કેશબેક!
KTM RC 160ની કિંમતમાં મોટો વધારો: મોંઘી થયા પછી પણ લૂક્સ અને ફીચર્સ દમદાર, જાણો નવી કિંમત
- Advertisement -
TAGGED:new updatenew versiontechnewsWhatsAppwhatsapp group
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 31.jpg.webp
પીઠોરી અમાવાસ્યા પર આ ઉપાયોથી દૂર થશે સંકટ, જાણો સાચો સમય અને વિધિ
ધર્મદર્શન
Ketu 0609.jpg.webp
જાણો કેતુ કઈ રાશિના જાતકોને બનાવે છે આધ્યાત્મિક અને સમૃદ્ધ
ધર્મદર્શન
Hanuman Ansh 0609.jpg.webp
બોક્સ ઓફિસ પર ‘Hanuman Ansh’ નો જાદુ: 31મા દિવસે પાર કરશે 100 કરોડનો આંકડો
એન્ટરટેઈન્મેન્ટ
Green Tea 0409.jpg.webp
પેટની ચરબી ઝડપથી ઘટાડવી છે? ગ્રીન ટી માં ઉમેરો આ 5 હોમમેઇડ હેલ્ધી ઈન્ગ્રીડિએન્ટ્સ
હેલ્થ
iNDIA.jpg.webp
ઘરમાં જ ઈલાજ શોધવાની આદત ક્યારેક ભારે પડી શકે! જાણો કયા લક્ષણો દેખાય ત્યારે તરત જ ડૉક્ટર પાસે પહોંચવું જરૂરી છે
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1779816102 Copy of Satya web temp 23.jpg.webp
ગેજેટ

iPhone 15 પર આવ્યો અત્યાર સુધીનો સૌથી બમ્પર ડિસ્કાઉન્ટ, અડધી કિંમતમાં મળી રહ્યા છે પ્રીમિયમ ફીચર્સ!

By Gujju Media
21 Min Read
1773781811 Copy of Satya web temp 30.jpg.webp
ટેકનોલોજી

ઓપ્પો અને સેમસંગને ટક્કર આપવા Oura Ring 4 ભારતમાં લોન્ચ, જાણો કિંમત

By Gujju Media
6 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 12 13
ટેકનોલોજી

Infinixએ વધારી દીધું Redmi અને Realmeનું ટેંશન, 7000થી પણ ઓછી કિંમતે મળશે 5000mAh બેટરીવાળો આ સ્માર્ટફોન

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?