Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગેમીંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર,લોકડાઉન પગલે ફેસબુકે લોન્ચ કરી ગેમિંગ એપ્લિકેશન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > ગેમીંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર,લોકડાઉન પગલે ફેસબુકે લોન્ચ કરી ગેમિંગ એપ્લિકેશન
ગેજેટટેકનોલોજી

ગેમીંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર,લોકડાઉન પગલે ફેસબુકે લોન્ચ કરી ગેમિંગ એપ્લિકેશન

Palak Thakkar
Last updated: April 21, 2020 9:47 pm
By Palak Thakkar
2 Min Read
Share
facebook gaming app
SHARE

દેશ અને દુનિયામાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે લોકડાઉનમાં ગેમ્સના રસિયા માટે ઉત્તમ સમય છે.હાલમાં ગેમીંગમાં આવેલી તેજીને ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપની ફેસબુક દ્વારા Facebook Gaming: Watch, Play, and Connect નામની ગેમિંગ એપ્લિકેશન શરૂ કરી છે.

ewdfts7ueaasx1v feature scaled

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. આવી સ્થિતિમાં ઘરોમાં બંધ લોકો સોશિયલ મિડીયા, વીડિયો સ્ટ્રીમિંગ અને ઓનલાઇન ગેમિંગ કરી રહ્યા છે. ગેમિંગ અને વીડિયો સ્ટ્રીમિંગમાં ભારત સહિતના દેશોમાં અનેકગણો વધારો થયો છે. કારણ કે લોકો તેમના ઘરની બહાર જતા નથી. હાલમાં ગેમીંગમાં આવેલી તેજીને ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપની ફેસબુક દ્વારા Facebook Gaming: Watch, Play, and Connect નામની ગેમિંગ એપ્લિકેશન શરૂ કરી છે.

- Advertisement -

Facebook Gaming

લોકડાઉનમાં કેટલાક લોકો ટિકટોક જેવી સોશ્યલ મીડિયા એપ્સ પર વ્યસ્ત હોય છે જ્યારે કેટલાક લોકો તેમનો સમય ગેમિંગમાં વિતાવે છે. ફેસબુકની ગેમિંગ એપ એવા લોકો માટે એક ખાસ ભેટ સમાન છે કે જેઓ ગેમ ડાઉનલોડ કર્યા વિના રમવા માંગે છે. ફેસબુક ગેમિંગ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. ફેસબુક ગેમિંગ એપ્લિકેશનમાં તમે તમારી પસંદગીની ગેમ રમતા પ્લેયર્સના ગ્રુપમાં પણ જોડાઇ શકો છો. આ એપ્લિકેશન પર તમને ગેમ પબ્લિશર્સ અને ગેમ સ્ટ્રીમર્સના વિડીયો પણ જોવા મળશે. સૌથી મોટી વાત એ છે કે તમારે કોઇપણ ગેમ કે અન્ય એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમે ગેમિંગ દરમિયાન મિત્રો સાથે ચેટ પણ કરી શકશો.

- Advertisement -

facebook gaming doom 1267x950 1

ફેસબુકની ગેમિંગ એપ્લિકેશન આમ તો આગામી જૂનમાં શરૂ થવાની હતી. પરંતુ હાલ લોકડાઉનમાં લોકોમાં ગેમીંગના ક્રોઝને જોતાં ફેસબુકે આ એપને વહેલી લોન્ચ કરી દીધી છે. હાલમાં ફેસબુક ગેમિંગ એપ્લિકેશન પર કોઈ એડવર્ટાઇઝ દેખાતી નથી, પરંતુ ભવિષ્યમાં ફેસબુક તે આપી શકે છે.

- Advertisement -
પહેલો ફોલ્ડેબલ આઇફોન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે, લોન્ચ તારીખ જાહેર
Whatsap ગ્રૂપને લઈ મોટું અપડેટ! હવે એક સાથે આટલા લોકોને કરી શકશો એડ
AC ખરીદતી વખતે ‘હિડન ચાર્જ’થી બચવું છે? તો વોરંટીના આ ત્રણ તબક્કા જાણી લો
TRAI નો નવો આદેશ: સ્પામ કોલિંગ એપ્સ હવે 140 અને 1600 સીરીઝના કોલ્સ બ્લોક કે ટેગ નહીં કરી શકે
IRCTC લાવશે નવું ક્લાઉડ સિસ્ટમ, હવે 1 મિનિટમાં 1.5 લાખથી વધુ ટિકિટ બુક થઈ શકશે!
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcorona virusCOVID19facebookGAMEINGAPP
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

JIO 5G 1807.jpg.webp
ટેકનોલોજી

Jio True5G નેટવર્ક 285 મિલિયન લોકો સુધી પહોંચ્યું

By Gujju Media
4 Min Read
7car.jpg.webp
ટેકનોલોજી

ગાડી ખરીદનારાઓ માટે મોટા સમાચાર: ₹27.99 લાખની શરુઆતી કિંમતે Kia Sorento લોન્ચ, જુઓ શાનદાર ફીચર્સ

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 45.jpg.webp
ગેજેટ

યૂપીમાં કાગળવાળી RC હંમેશા માટે બંધ! હવે પર્સમાં ફિટ થશે ATM જેવું સ્માર્ટ કાર્ડ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?