Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હવે ગુગલ કોરોનાના દર્દીનું ઘર બતાવશે…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > હવે ગુગલ કોરોનાના દર્દીનું ઘર બતાવશે…
ટેકનોલોજી

હવે ગુગલ કોરોનાના દર્દીનું ઘર બતાવશે…

Gujju Media
Last updated: April 9, 2020 4:43 pm
By Gujju Media
1 Min Read
Share
google map
SHARE

કોરોના મહામારી સામે લડવા દરેક સ્તરે પ્રયત્નો હાથ ધરાય રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૪5 પર પંહોચી ગઈ છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં 133 કેસ છે. ત્યારે લોકોને કોરોના સંક્રમિત વિસ્તારો અને દર્દીઓના રહેણાંકોથી દૂર રાખવા માટે ગુગલ મેપમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે.

અમદાવામાં કોરોના સંક્રમિત લોકોના વિસ્તારોને વિસ્તારોને માસ્ક પહેરેલ ઈમોજી દ્વારા ખાસ ચિન્હિત કરવામાં આવ્યા છે. માસ્ક પહેરેલ ઇમોજી પર ક્લિક કરતા કોરોનાના દર્દીનું નામ, સોસાયટી, ઉંમર સહિતની વિગત પણ જાણી શકાય છે. દરેક પોઝિટિવ કેસોને એક સિરીયલ નંબર પણ આપવામાં આવ્યો છે.

google map

- Advertisement -

આ લિન્ક પર ક્લિક કરીને તમે પણ જાણી શકો છો….

https://bit.ly/2Rmku7I

- Advertisement -

ગુગલ મેપ દ્વારા હાલ અમદાવાદ શહેરમાં આવા વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમિતોની યાદી જાહેર કરાઇ છે જેના આધારે ગુગલ મેપ પર આ દર્દીઓના વિસ્તાર અને સોસાયટી પર ખાસ માર્કિંગ કરવામાં આવ્યું છે. તમે આ મેપના આધારે પોતાને આ વિસ્તારમાં કે સોસાયટીમાં જવાથી રોકી શકો અને કોરોનાને ફેલાતો અટકાવી શકો છો. મહત્વનું છે કે, નવા પોઝિટિવ કેસો શહેરના કોટ વિસ્તારમાથી સામે આવતાં કોટ વિસ્તારમાં આવતા તમામ દરવાજાએ ચેકપોસ્ટ બનાવી કોર્ડન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શું તમારું Gmail એકાઉન્ટ જાસૂસી કરી રહ્યું છે? પ્રાઇવસી બચાવવા તરત બદલો આ 2 સેટિંગ્સ
BSNL નો ધમાકેદાર વાર્ષિક પ્લાન: હવે આખા વર્ષની ચિંતામાંથી મળશે મુક્તિ
MG લોન્ચ કરવા જઈ રહી છે નવી SUV: કિલર લુક અને નેક્સ્ટ લેવલ ફીચર્સ સાથે માર્કેટમાં મચાવશે ધૂમ
શું તમે પણ ઊભી કારમાં એસી ચલાવીને બેસો છો? સાવધાન, તમારા ખિસ્સા પર પડી શકે છે ભારે ફટકો!
WhatsApp યુઝર્સ સાવધાન! ૩૦ નવેમ્બર પછી આ iPhone માં બંધ થઈ જશે WhatsApp, તમારો ફોન તો લિસ્ટમાં નથી ને?
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1792891061 gold2.jpg.webp
શું તમે પણ સોનાના વેપારમાંથી કમાણી કરવા માંગો છો? સરકારની આ 75% સબસિડી સ્કીમ વિશે જાણી લો!
બિઝનેસ
Hasanamba Temple 2.jpg.webp
વર્ષમાં માત્ર એક જ વાર ખુલ્લ્યું રહસ્યમય હસનમ્બા મંદિર! કપાટ બંધ હોવા છતાં અખંડ રહે છે દીવો
ધર્મદર્શન
Salaar 2.jpg.webp
આખરે ક્યારે શરૂ થશે પ્રભાસની ‘સલાર 2’? ડાયરેક્ટર પ્રશાંત નીલે તારીખ જાહેર કરીને કર્યો મોટો ખુલાસો
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 23T104210.176.jpg.webp
બ્લડ કેન્સરની સારવારમાં ભારતની મોટી પહેલ! 2028 સુધીમાં નવી CAR-T થેરાપી લાવવાની તૈયારી
હેલ્થ
virat1.jpg.webp
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં વિરાટ કોહલીએ શરૂ કરી તૈયારી, નેટ પ્રેક્ટિસનો વીડિયો થયો વાયરલ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1771392887 Copy of Satya web temp 11.jpg.webp
ગેજેટ

ઈન્ટરનેટ વગર પણ થશે UPI પેમેન્ટ! બસ ફોનમાં ડાયલ કરો આ ‘જાદુઈ’ નંબર

By Gujju Media
6 Min Read
merger indi
ટેકનોલોજી

એરટેલ અને નોકિયા વચ્ચે થઇ મોટી ડીલ,જેના કારણે ફોરજી નેટવર્કને મળશે મજબૂતી

By Palak Thakkar
2 Min Read
mukesh ambani agencieskf
ટેકનોલોજી

આ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?