Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > આ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ
ટેકનોલોજી

આ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ

Palak Thakkar
Last updated: May 28, 2020 4:29 pm
By Palak Thakkar
2 Min Read
Share
mukesh ambani agencieskf
SHARE

રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સે 5 અમેરિકી કંપનીઓ પાસેથી લગભગ 78,562 કરોડ રૂપિયાના રોકાણની ડીલ કરી છે. હવે દિગ્ગજ અમેરિકી ટેક કંપની માઈક્રોસોફ્ટ પણ તેમાં રોકાણ કરવા જઈ રહી છે. સત્ય નડેલાના નેતૃત્વવાળી માઈક્રોસોફ્ટ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં 2.5 ટકાની ભાગીદારી ખરીદી શકે છે.

silver lake investment jio platforms

લૉકડાઉન વિશ્વની અર્થવ્યવસ્થાને તોડી રહ્યું છે ત્યારે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ નસીબદાર સાબિત થઈ રહ્યું છે. રિલાયન્સ જિઓ પ્લેટફોર્મે 5 યુએસ કંપનીઓ પાસેથી આશરે 78,562 કરોડ રૂપિયાના રોકાણ સોદા કર્યા છે. હવે સુપ્રસિદ્ધ અમેરિકન ટેક કંપની માઇક્રોસોફ્ટ પણ તેમાં ભારે રોકાણ કરવા જઈ રહી છે.

- Advertisement -

bloombergquint 2020 04 66bc28b9 7fb1 45f7 af8d 8eae66c38e80 356502578

બંને કંપનીઓના મેનેજમેન્ટ આ વિશે વાત કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સત્ય નાડેલાની આગેવાનીવાળી માઇક્રોસોફ્ટ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં 2.5 ટકા હિસ્સો ખરીદી શકે છે.

- Advertisement -

mukesh ambani jio 660 121317095145 122517092315

છેલ્લા 1 મહિનામાં રિલાયન્સ જિઓ પ્લેટફોર્મમાં 5 અમેરિકી કંપનીઓ કુલ 78562 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે. તેમાં ફેસબુક, કેકેઆર એન્ડ કંપની, સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ અને જનરલ એટલાન્ટિંક સામેલ છે.

- Advertisement -

jio

રિપોર્ટ અનુસાર માઈક્રોસોફ્ટની સાથે રિલાયન્સની વાતચીત શરૂઆતના સ્ટેજમાં છે. આવનારા દિવસોમાં અંતિમ ડીલનો ખુલાસો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સત્ય નડેલાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ખુલાસો કર્યો હતો કે માઈક્રોસોફ્ટ ભારતમાં મોટા પાયે કારોબાર કરવા ઈચ્છે છે. તેઓએ કહ્યું કે કંપની આખા દેશમાં સેન્ટર ખોલવા ઈચ્છે છે જેથી તેના એઝ્યોર ક્લાઉડ સર્વિસનો ફાયદો લઈ શકાય.

- Advertisement -
- Advertisement -

facebook acquires 9 99 stake in reliance jio for rs 43574 crore

લૉકડાઉની વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું નસીબ ખૂલ્યું છે. રિલાયન્સ સમૂહની કંપની જિઓ પ્લેટફોર્મ્સમાં સતત અમેરિકી કંપનીઓ મોટું રોકાણ કરી રહી છે. હાલમાં અમેરિકાના ઈક્વિટી ફર્મ કેકેઆર દ્વારા પણ 1.5 અરબ ડોલર એટલે કે લગભગ 11367 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. કેકેઆર આ રોકાણથી જિઓ પ્લેટફોર્મ્સમાં 2.32 ટકાની ભાગીદારી ખરીદશે.

shutterstock 1710671842 1

- Advertisement -

આ પહેલાં પણ એક મહિના પહેલાં રિલાયન્સ જિઓ પ્લેટફોર્મમાં ફેસબુક ઈન્ક, જનરલ એટલાંટિક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ દ્વારા રોકાણની જાહેરાત કરાઈ છે. દુનિયામાં જ્યારે અન્ય કંપનીઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે અંબાણીએ લૉકડાઉનની વચ્ચે થોડા અઠવાડિયાની અંદર ફેસબુક, જનરલ એટલાંટિક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી જેવી પાંચ કંપનીઓએ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં કુલ 78562 કરોડ રૂપિયાના રોકાણનો સોદો કર્યો છે.

હવે અધૂરા ક્સપ્રેસ-વે પર નહીં આપવો પડે પૂરો ટોલ! 15 ફેબ્રુઆરીથી બદલાશે નિયમ
ભારત સરકારનો મોટો નિર્ણય,ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર લગાવ્યો પ્રતિબંધ
જાણો કેવી રીતે ઓફલાઇન પણ કરી શકાશે ડિઝીટલ ટ્રાન્ઝક્શન,RBIએ કરી આ નવી સુવિધા
કોરોના કહેર- અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત, અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત
ડિજિટલ દુનિયામાં હલચલ! અચાનક બંધ થયું YouTube, સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે ‘એરર મેસેજ’
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona virus freecovid 19COVID19JIO
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

India 2026 06 01T124226.330.jpg.webp
ટેકનોલોજી

iPhone ખોવાઈ ગયો છે? આ નવી સાયબર ગેંગથી બચજો, નહીં તો આખું એકાઉન્ટ થઈ જશે ખાલી!

By Gujju Media
5 Min Read
1778746847 Copy of Satya web temp 19.jpg.webp
ટેકનોલોજી

શું આ વર્ષની બેસ્ટ ફ્લેગશિપ ડીલ છે? મોટોરોલા સિગ્નેચર પર એમેઝોને આપ્યું અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ

By Gujju Media
6 Min Read
6g
ટેકનોલોજી

6G ની રાહ પૂરી થઈ! એરિક્સને જણાવ્યું કે ક્યારે લોન્ચ થશે

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?