Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઇન્ડીયાના ટોપ 10 યુટ્યુબર્સ.. જે યુટ્યુબથી કરે છે લાખોની કમાણી..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > ઇન્ડીયાના ટોપ 10 યુટ્યુબર્સ.. જે યુટ્યુબથી કરે છે લાખોની કમાણી..
એન્ટરટેઈન્મેન્ટગેજેટટેકનોલોજી

ઇન્ડીયાના ટોપ 10 યુટ્યુબર્સ.. જે યુટ્યુબથી કરે છે લાખોની કમાણી..

Nandini Mistry
Last updated: June 22, 2023 11:00 pm
By Nandini Mistry
7 Min Read
Share
Untitled 1
SHARE

યુટ્યુબ એક સૌથી ફેમસ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. જ્યાં તમે શિક્ષણ, મનોરંજન, કોમેડી, એક્શન, ટેક્નોલોજી, ફેશન  વગેરેના વિડિઓઝ જોઈ શકો છો. YouTube એ ડિજિટલ સફળતાનું એક મોટું ઉદાહરણ છે. આ યુટ્યુબ પ્લેટફોર્મથી લોકો લાખોની કમાણી કરે છે.. અને યુટ્યુબ પર અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ પણ જોવા મળે છે.. તો ઇન્ડિયાના ટોપ 10 યુટ્યુબર નીચે મુજબ છે..

Contents
  • અમિત (Amit Bhadana) – 17.5 M
  • ભુવન બામ-બીબી કી વાઈન્સ
  • (Bhuvan Bam-BB ki vines) – 15.9 M
  • આશિષ ચાંચલાની
  • (Ashish Chanchlani – Ashish Chanchlani vines) -15.3 M
  • સંદિપ મહેશ્વરી (Sandeep Maheshwari) – 13.1 M
  • ડો.વિવેક બિન્દ્રા (Dr. Vivek Bindra ) – 10.4 M
  • અજેય નાગર (Ajey Nagar) -9.08 M
  • નિશા મધુલિકા ( Nisha Madhulika ) -7.98 M
  • હર્ષ બેનીવાલ (Harsh Beniwal) – 7.1 M
  • વિદ્યા વોક્સ (Vidya Iyer)- 6.૩8 M
  • ગૌરવ ચૌધરી-ટેકનીકલ ગુરુજી
  • (Gaurav Chaudhary- Technical Guruji) -2.92 M

અમિત (Amit Bhadana) – 17.5 M

AMIT

અમિતે તેની યુટ્યુબ જર્ની 24 ઓક્ટોબર, 2012 ના રોજ શરૂ કરી હતી.. અમિતનો જન્મ ફરીદાબાદમાં 7 સપ્ટેમ્બર, 1991 ના રોજ થયો હતો.. અમિત યુટ્યુબ પર કોમેડી કન્ટેન્ટ માટે ફેમસ છે..લોકો તેના કોમેડી કન્ટેન્ટને ખુબ જ પસંદ કરે છે..તેના હાલમાં ટોટલ 17.5 મીલીયન સબસ્ક્રાઈબર્સ છે.. અને તે ઇન્ડિયાના ટોપ યુટ્યુબર્સમાનો એક છે જેના હાઈએસ્ટ સબસ્ક્રાઈબર્સ છે..અમિત લાઈફસ્ટાઈલ, રીલેશનશીપ અને કોમેડી અને બીજા પણ કેટલાક કન્ટેન્ટ પર વિડિયોઝ બનાવે છે..અમિત ફક્ત યુટ્યુબર જ રહેવા નથી માંગતો પણ તેને બોલિવુડ પ્રત્યે ખુબ જ પ્રેમ છે તે બોલીવુડમાં પણ કોમેડી મુવીઝ બનાવવા માંગે છે..

- Advertisement -

 

ભુવન બામ-બીબી કી વાઈન્સ

(Bhuvan Bam-BB ki vines) – 15.9 M

BHUVAN BAM

- Advertisement -

ભુવને તેની યુટ્યુબ જર્ની 20th January 2015 ના રોજ શરૂ કરી હતી.. ભુવનનો જન્મ ન્યુ દેલ્હીમાં 21st January 1994 ના રોજ થયો હતો.. ઘણા ઓછા લોકોને ખબર છે કે ભુવન એક ખુબ જ સારો સિંગર અને રાઈટર પણ છે.. અને તે ઇન્ડિયાના ટોપ યુટ્યુબર્સમાનો એક છે જેના હાઈએસ્ટ સબસ્ક્રાઈબર્સ છે.. તેના હાલમાં ટોટલ 15.9 મીલીયન સબસ્ક્રાઈબર્સ છે.. તેની યુટ્યુબ ચેનલનું નામ બીબી કી વાઈન્સ છે.. અને તેના કોમેડી કન્ટેન્ટને લોકો ખુબ જ પસંદ કરે છે..

 

- Advertisement -

આશિષ ચાંચલાની

(Ashish Chanchlani – Ashish Chanchlani vines) -15.3 M

Ashish Chanchlani

આશિષ ચંચલાનીએ 6 જુલાઇ 2009ના રોજ તેની મુસાફરીની શરૂઆત કરી હતી. તેનો જન્મ ઉલ્હાસનગર, મહારાષ્ટ્ર (ભારત) માં થયો હતો અને તેનો જન્મ 7 નવેમ્બર, 1993 ના રોજ થયો હતો. તેણે નવી મુંબઈની દત્તા મેઘે કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. પરંતુ તેને એક્ટિંગમાં રસ હોવાને કારણે બી.ટેક પૂરુ કર્યું ન હતું… અત્યારે તે ઇન્ડિયાના ટોપ યુટ્યુબર્સમાનો એક છે જેના હાઈએસ્ટ સબસ્ક્રાઈબર્સ છે.. તેના હાલમાં 15.3 M સબસ્ક્રાઈબર્સ છે.. તેની યુટ્યુબ ચેનલનું નામ આશિષ ચાંચલાની વાઈન્સ છે..

- Advertisement -
- Advertisement -

 

સંદિપ મહેશ્વરી (Sandeep Maheshwari) – 13.1 M

Sandeep Maheshwari

ટોચના 10 યુટ્યુબર્સની લિસ્ટમાં સંદિપ મહેશ્વરી પાંચમાં સ્થાને છે. તેઓ ભારતના સર્વશ્રેષ્ઠ પ્રેરક વક્તામાંના એટલે કે બેસ્ટ મોટીવેશનલ સ્પીકર્સમાના એક છે.. અને તે એક ખુબ જ સારા Entrepreneur છે.. સંદીપનો જન્મ 28 સપ્ટેમ્બર 1980 ના રોજ થયો હતો. તેણે કિરોરિમલ કોલેજમાં બેચલરની ડીગ્રી મેળવી હતી. પરંતુ કેટલાક પર્સનલ ઇશ્યુઝના કારણે ડીગ્રી પૂરી કરી ન હતી.. સંદીપે ઘણી નાની કંપનીઓ સાથે ફોટોગ્રાફર, ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે કેટલાક પુસ્તક પણ લખ્યા છે.. સંદીપે તેની યુટ્યુબ જર્ની 13 ફેબ્રુઆરી 2012 ના રોજ શરૂ કરી હતી અને તેમાં તેમાં તેને ખુબ સારી સફળતા મળી છે. અને તેના 10 કરોડથી વધારે સબ્સ્ક્રાઇબર્સ છે.

- Advertisement -

 

ડો.વિવેક બિન્દ્રા (Dr. Vivek Bindra ) – 10.4 M

Dr. Vivek Bindra

વિવેક બિન્દ્રાએ 6 ડિસેમ્બર, 2013 ના રોજ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.. વિવેક બિન્દ્રાનો જન્મ 5 એપ્રિલ, 1978 ના રોજ થયો હતો.. વિવેકનો જન્મ અને ઉછેર દિલ્હીમાં થયો હતો. તે માત્ર ભારતમાં જ નહીં પણ અન્ય ઘણા દેશોમાં પણ ફેમસ મોટીવેશનલ સ્પીકર છે. યુટ્યુબ ચેનલ સિવાય તેની ગ્લોબલ એક્ટ નામની એકેડેમી પણ છે તેણે ઘણી મોટીવેશનલ બુક્સ પણ લખી છે.. ઇન્ટરનેશનલ એસોસિએશન લાયન્સ ક્લબ દ્વારા ડો.વિવેક બિન્દ્રાને ભારતના સર્વશ્રેષ્ઠ પ્રેરક અને મુખ્ય વક્તા તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો.. તેના હાલમાં 10.4 M સબસ્ક્રાઈબર્સ છે..

 

અજેય નાગર (Ajey Nagar) -9.08 M

Ajey Nagar

અજેય નાગર એક ફેમસ કોમેડીયન છે જેણે પોતાના કરિયરની શરૂઆત 30 ઓક્ટોબર 2014 ના રોજ કરી હતી. અજેયનો જન્મ હરિયાણામાં 12 જૂન 1999 માં થયો હતો. તે યુટ્યુબ પર તેના આશ્ચર્યજનક અવાજ માટે ફેમસ છે. તેના સૌથી ફેમસ વિડિઓઝ ગેમ પ્લેઝ અને રેન્ટઝ બીજા ઘણા છે. કેરીમિનાટી તેની પ્રથમ યુટ્યુબ ચેનલ નથી અજયની પ્રથમ યુટ્યુબ ચેનલ ડિસેમ્બર 2010 માં આવેલી “STELThFeArzZ” હતી. તેના હાલમાં 9.08 M સબસ્ક્રાઈબર્સ છે..

 

નિશા મધુલિકા ( Nisha Madhulika ) -7.98 M

Nisha Madhulikaનિશા મધુલિકાએ 2 ઓગસ્ટ 2009 ના રોજ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તે 60 વર્ષિય હોવા છતાં તે પોતાની યુટ્યુબ પર રસોઈ ચેનલ ચલાવે છે. નિશા મધુલિકાને બાળપણથી જ રસોઈનો ખુબ જ શોખ છે..  2007 માં તેની યુટ્યુબ ચેનલ પહેલાં, તેણે તેના બ્લોગમાં રસોઈ વિશે લખવાનું શરૂ કર્યું હતું. અને રસોઈ પ્રત્યેના તેના જુસ્સા અને પ્રેમથી જ તે સૌની પ્રિય નિશા મધુલિકા બની ગઈ છે.નિશા મધુલિકા 60 વર્ષની છે પરંતુ તે હજી પણ જાણે છે કે નવા યુગ પ્રમાણે પોતાને કેવી રીતે ચેન્જ કરવી. તેણીના ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ઘણા ચાહકો છે. તેના હાલમાં 7.98 M સબસ્ક્રાઈબર્સ છે..

 

હર્ષ બેનીવાલ (Harsh Beniwal) – 7.1 M

410896

હર્ષ બેનીવાલે તેની યુટ્યુબ કારકિર્દી 6 મે 2015 થી શરૂ કરી હતી. હર્ષનો જન્મ 13 ફેબ્રુઆરી 1996 ના રોજ દિલ્હીમાં થયો હતો. હર્ષે કમ્પ્યુટર એપ્લિકેશન (બી.સી.એ) બેચલર કરેલું છે. પરંતુ જ્યારે તે ડાન્સ સોસાયટીમાં જોડાયો ત્યારે તેણે સોશિયલ મીડિયા પર શોર્ટ વીડિયોઝ પોસ્ટ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ  તેને વીડિયો માટે ખુબ જ સારો રીસપોન્સ મળ્યો અને ત્યારબાદ તેની યુટ્યુબની જર્ની શરૂ થઈ.. તેના હાલમાં 7.1 M સબસ્ક્રાઈબર્સ છે..

 

વિદ્યા વોક્સ (Vidya Iyer)- 6.૩8 M

b48e6927272ede28c0cf04b1dc05a56a

વિદ્યા વોક્સે તેનો પહેલો વિડિઓ 14 માર્ચ 2014 ના રોજ પોસ્ટ કર્યો હતો. તેનો જન્મ 26 સપ્ટેમ્બર 1990 ના રોજ ચેન્નઇમાં થયો હતો અને તેનો ઉછેર વર્જિનિયા (યુએસએ) માં થયો છે અને હવે તે લોસ એન્જલસમાં રહે છે. જ્યારે તે માત્ર 5 વર્ષની હતી ત્યારે તેણે ગાવાનું શરૂ કર્યું હતું. 2015 માં પોતાની યુટ્યુબ ચેનલ “વિદ્યા વોક્સ” શરૂ કરતા પહેલા વિદ્યાએ શંકરની યુટ્યુબ ચેનલ ‘શ્રીતિબોક્સ’ માં પર્ફોર્મ કર્યું હતું. વિદ્યા બહુભાષી છે, તે અંગ્રેજી, ફ્રેન્ચ, તમિલ, તેલુગુ અને હિન્દી જેવી ભાષાઓમાં કમ્ફર્ટેબલ છે.. તેના હાલમાં 6.38 M સબસ્ક્રાઈબર્સ છે..

 

ગૌરવ ચૌધરી-ટેકનીકલ ગુરુજી

(Gaurav Chaudhary- Technical Guruji) -2.92 M

Gaurav Chaudhary

ગૌરવ ચૌધરીએ 18 ઓક્ટોબર, 2015 ના રોજ યુટ્યુબર તરીકે કરીયરની શરૂઆત કરી હતી. તે ગેજેટ્સ અને ટેકનોલોજી પર માહિતીપ્રદ વિડિઓઝ બનાવે છે. તેની ચેનલના તકનીકી ગુરુજી પર 12 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવાને કારણે, ગૌરવ ચૌધરી ભારતના સૌથી લોકપ્રિય યુટ્યુબર્સમાંનો એક છે. અજમેર, રાજસ્થાન (ભારત) માં જન્મેલો ગૌરવ ચૌધરી હવે દુબઈમાં રહે છે.. તેણે દુબઇ કેમ્પસમાં બીઆઈટીએસ પિલાનીમાંથી માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ (એમ. ટેક) નો અભ્યાસ કર્યો છે.

 

 

 

પેટ્રોલનો ખર્ચ થશે ખતમ! માત્ર એક ચાર્જમાં 180 KM દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર
‘ધુરંધર’ની બ્લોકબસ્ટર સફળતા છતાં દીપિકા પાદુકોણનું મૌન: શું છે અસલી કારણ?
એપલ યુઝર્સના ડેટા પર જોખમ, યુકે સરકારનો નવો આદેશ યુઝર્સ માટે મોંઘો પડશે
માત્ર બાળકો જ નહીં, હવે વડીલોને પણ લાગી રહી છે સ્માર્ટફોનનો ‘ચસકો’, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
જાણો શું છે ડિજિલોકર,કેવી રીતે બનાવાય છે ડિજિલોકર પર એકાઉન્ટ
- Advertisement -
TAGGED:BHUVAN BAMSocial Mediatop 10VIDYA VOXYOUTUBE
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Ayushman Card.jpg.webp
ગેજેટ

હવે કેશલેસ સારવાર બનશે વધુ સરળ, ઘરે બેઠા જ બનાવો તમારું ‘આયુષ્માન ભારત કાર્ડ’

By Gujju Media
3 Min Read
mahindra.jpg.webp
ટેકનોલોજી

ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ સાથે આવી રહી છે નવી ‘ટ્રેન્ડસેટર’ મહિન્દ્રા XUV 7XO! બુકિંગ અને લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો શું હશે ખાસ

By Gujju Media
3 Min Read
munmun dutta 2 700x525 1
બોલીવુડ

‘તારક મહેતા’ની બબીતાને છે ધરપકડનો ખતરો, પોલીસ કરશે ધરપકડ! કોર્ટે આપ્યો ચુકાદો.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?