Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેમ ખાસ છે ‘DDC 0001’ નંબર? દુબઈની હરાજીમાં ₹2.08 કરોડમાં વેચાઈ આ વીઆઈપી પ્લેટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > કેમ ખાસ છે ‘DDC 0001’ નંબર? દુબઈની હરાજીમાં ₹2.08 કરોડમાં વેચાઈ આ વીઆઈપી પ્લેટ
ટેકનોલોજી

કેમ ખાસ છે ‘DDC 0001’ નંબર? દુબઈની હરાજીમાં ₹2.08 કરોડમાં વેચાઈ આ વીઆઈપી પ્લેટ

Gujju Media
Last updated: February 4, 2026 9:57 pm
By Gujju Media
2 Min Read
Share
dharmishtha 1 23.jpg.webp
SHARE

₹2.08 કરોડમાં વેચાઈ ભારતની સૌથી મોંઘી VIP નંબર પ્લેટ, DDC 0001 એ બનાવ્યો નવો રેકોર્ડ

Contents
  • રેકોર્ડબ્રેક બોલી
  • VIP નંબર પ્લેટ્સમાં લક્ઝરીનું નવું ધોરણ

આંધ્ર પ્રદેશના કિરણ કોલપાકુલાએ પોતાની 6 લાખ રૂપિયાની કાર માટે VIP નંબર પ્લેટ DDC 0001 ખરીદીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. દેશની આ સૌથી મોંઘી નંબર પ્લેટ માટે કિરણે હરાજીમાં ₹2.08 કરોડ ખર્ચ્યા છે. આ ઐતિહાસિક બોલીએ ઓટો અને લક્ઝરી શોખીનોમાં ચર્ચા જગાવી છે.

આ હરાજીનું આયોજન દેશની પ્રસિદ્ધ લક્ઝરી કાર ડીલરશીપ Big Boy Toyz (BBT) દ્વારા કરવામાં આવ્યું હતું. આ નંબર પ્લેટ પહેલા BBT ના ફાઉન્ડર જતિન આહુજા પાસે હતી. હરાજીની શરૂઆતમાં બોલી માત્ર થોડા લાખ રૂપિયાથી શરૂ થઈ હતી, પરંતુ કિરણની જંગી બોલીએ તેને સમગ્ર દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ બનાવી દીધી.

- Advertisement -

રેકોર્ડબ્રેક બોલી

આ અગાઉ દેશમાં HR 88 B 8888 નંબર પ્લેટ માટે ₹1.17 કરોડની બોલી લાગી હતી, પરંતુ સમયસર ચૂકવણી ન થવાને કારણે તેને બાદમાં માત્ર ₹26.7 લાખમાં વેચવામાં આવી હતી. હવે DDC 0001 એ ₹2.08 કરોડની બોલી સાથે નવો ઉચ્ચતમ રેકોર્ડ કાયમ કર્યો છે.

- Advertisement -

BBT ઓક્શન હાઉસ તેની ઓનલાઇન અને પારદર્શક હરાજી માટે જાણીતું છે. આ કંપની અગાઉ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, ફિલ્મમેકર રોહિત શેટ્ટી અને ક્રિકેટર દિનેશ કાર્તિક જેવી હસ્તીઓની લક્ઝરી કારની હરાજી કરી ચૂકી છે.

- Advertisement -

VIP નંબર પ્લેટ્સમાં લક્ઝરીનું નવું ધોરણ

કિરણ કોલપાકુલાની આ ખરીદી તેમના લક્ઝરી શોખને દર્શાવે છે. માત્ર છ લાખની કાર પર બે કરોડથી વધુનો ખર્ચ કરવો એ કોઈપણ ઓટો પ્રેમી માટે આશ્ચર્યજનક હોઈ શકે છે. DDC 0001 માત્ર એક રેકોર્ડ જ નથી સ્થાપિત કરતી, પરંતુ VIP નંબર પ્લેટ્સની દુનિયામાં એક નવું સીમાચિહ્ન પણ બની ગઈ છે.

બાઇક લવર્સ માટે ખુશખબર: ડુકાટીએ લૉન્ચ કરી પાવરફુલ Monster V2, હલકું ચેસિસ અને દમદાર પરફોર્મન્સ મચાવશે ધૂમ!
Infinixનો નવો ધડાકો! 3D કર્વ્ડ ડિસ્પ્લે સાથે Infinix Note Edge 5G ભારતમાં લોન્ચ
નવો ફોન ખરીદતા પહેલા જાણી લો આ શાનદાર ઓફર, જૂના ડિવાઈસ પર મળશે શાનદાર એક્સચેન્જ વેલ્યુ
સિમ પિન માત્ર સિમ કાઢવા માટે નથી! જાણો તેના ૬ એવા ઉપયોગો જે તમારું કામ કરી દેશે સરળ
શું તમારી કારની છત પર કેરિયર છે? જાણો RTO ના નવા નિયમો, નહીંતર મુશ્કેલીમાં મુકાશો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 10 27T101323.696.jpg.webp
ચાર્જિંગ કરતી વખતે આ 3 મોટી ભૂલો કરી તો તમારી EV ની બેટરી થઈ જશે કચરો!
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 17T083657.012.jpg.webp
સિગારેટ પર ટેક્સ વધતા ITC ના નફાને આંચકો? જાણો બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો પહેલાં એક્સપર્ટ્સની સલાહ
શેરમાર્કેટ
Dussehra.jpg.webp
દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે દશેરાનો મહાપર્વ, નોંધી લો પૂજાના તમામ શુભ મુહૂર્ત
ધર્મદર્શન
Jailer 2.jpg.webp
માત્ર 4 દિવસમાં ₹424 કરોડની કમાણી! રજનીકાંતની ‘જેલર 2’એ રચ્યો નવો રેકોર્ડ
એન્ટરટેઈન્મેન્ટ
Gooseberry Murabba 2.jpg.webp
શિયાળામાં ઇમ્યુનિટી વધારશે આમળાનો રસદાર મુરબ્બો, જાણો ઘરે બનાવવાની સરળ રીત!
ફૂડ
- Advertisement -

You Might Also Like

Jio Recharge.jpg.webp
ગેજેટ

jioનો ધમાકેદાર પ્લાન! 98 દિવસની વેલિડિટી સાથે મળશે 196GB ડેટા અને ફ્રી AI ફીચર્સ!

By Gujju Media
3 Min Read
maPS
ટેકનોલોજી

ગૂગલ મેપ્સ કેવી રીતે કામ કરે છે? આપણને રૂટ વિશે માહિતી ક્યાંથી મળે છે

By Gujju Media
4 Min Read
1779960399 Copy of Satya web temp 4.jpg.webp
ગેજેટ

પ્લે સ્ટોર પરથી હટી ગયેલી ‘ડેડ એપ્સ’ હવે ફોનમાં છુપાઈ નહીં શકે, યુઝર્સને મળશે સીધું એલર્ટ!

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?