Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 12 May આજનું રાશી ભવિષ્ય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > 12 May આજનું રાશી ભવિષ્ય
Uncategorized

12 May આજનું રાશી ભવિષ્ય

Gujju Media
Last updated: May 12, 2019 2:14 pm
By Gujju Media
5 Min Read
Share
Astro.00 01 15 14.Still001
SHARE

1. મેષ રાશી – અ,લ,ઈ (Aries):

Aries
તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

Contents
  • 1. મેષ રાશી – અ,લ,ઈ (Aries):
  • 2. વૃષભ રાશી – બ,વ,ઉ (Taurus):
  • 3. મિથુન રાશી – ક,છ,ઘ (Gemini):
  • 4. કર્ક રાશી – ડ,હ (Cancer):
  • 5. સિંહ રાશી – મ,ટ (Lio):
  • 6. કન્યા રાશી – પ,ઠ,ણ (Virgo):
  • 7. તુલા રાશી – ર,ત (Libra):
  • 8. વૃશ્ચિક રાશી – ન,ય(Scorpio):
  • 9.ધન રાશી – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
  • 10. મકર રાશી – જ, ખ (Capricorn):
  • 11. કુંભ રાશી – ગ,શ,સ(Aquarius):
  • 12. મીન રાશી – દ,ચ,જ,થ(Pisces):

2. વૃષભ રાશી – બ,વ,ઉ (Taurus):

Taurus
વિદેશ યાત્રા માટે ઉત્તમ યોગ આજના દિવસે વિદેશ યાત્રા માટે પ્રયત્ન કરાય. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ના સાધનો વસાવા સુખમાં વધારો થાય. સુખમાં વધારો થાય જૂનું ઘર વિષયને નવું ઘર લેવાના યોગ સર્જાય છે. માતૃ મિલન થાય. આજના દિવસે સફેદ વસ્તુઓનું દાન આપવું જોઈએ. આજના દિવસે શુભ રત્ન ધારણ કરવાથી લાભ થાય.

3. મિથુન રાશી – ક,છ,ઘ (Gemini):

Gemini
આજના દિવસે જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવો નહીં. નાની મુસાફરીના યોગ છે મુસાફરી લાભકારી બને. અંગત જીવનમાં અર્થ વગરની ચર્ચાઓ થી દૂર રહેવું. જાહેરજીવનમાં આજે કોઈ સલાહ સૂચનો આપવા નહીં. આજના દિવસે લીલા કલરની વસ્તુથી દાન આપીને લાભ મેળવી શકાય. ઈષ્ટદેવના મંત્ર ચારથી ગજબનો પુણ્ય બંધ થાય.

- Advertisement -

4. કર્ક રાશી – ડ,હ (Cancer):

Cancer
વાણીથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. જળ મુસાફરી થાય. કુટુંબ કબીલા સાથે મુલાકાત થાય. આધ્યાત્મિક ગુરુ નો સત્સંગ થાય. ઉપરી વર્ગના અધિકારીને મળવાથી આજે પરિણામ સારું આવે. આજે કોઈ ગરીબ માણસ ને અને અબોલ જીવો ને પાણી પીવડાવવાથી ખૂબ જ લાભ થાય. આજના દિવસે નદીનું સ્નાન પણ ખૂબ જ લાભકારી છે.

5. સિંહ રાશી – મ,ટ (Lio):

Leo
આજે ધારી હોય તેમાં ગજબની સફળતા મળે. નક્કી કરેલા કાર્યો માં આજે સફળતા સારી પ્રાપ્ત થાય નોકરીમાં આજે પ્રમોશન મળવાના યોગ છે. જંગલના રાજા જેવું સુખ પ્રાપ્ત થાય. આજના દિવસે ગરીબ બ્રાહ્મણને જમાડવાથી ખૂબ જ લાભ થાય.

- Advertisement -

6. કન્યા રાશી – પ,ઠ,ણ (Virgo):

Virgo
ટૂંકી મુસાફરી થી ખુબ લાભ થાય. કારણ વગરની કોઈ ચર્ચા માં પડવું નહીં. આજે કોઈ મોટા નિર્ણય લેવા નહીં. કોઈ કાગળ ઉપર આજે સાઈન કરવી નહીં. કોઈપણ સમાચાર ને પચાવવા માટેની શક્તિ ધારણ કરવી. આજના દિવસે સફેદ અને લીલી વસ્તુનું મિશ્રણ દાન આપવું.

7. તુલા રાશી – ર,ત (Libra):

Libra
જીવનસાથી થી આજે ખૂબ જ લાભ થાય. આજે જીવનસાથી દ્વારા ખૂબ સારા સમાચાર મળે. મોસાળ પક્ષે ખુબ લાભ થાય. આજે સર્જનની કોઈપણ લાઇનથી ખૂબ જ લાભ થાય. આજના દિવસે મીઠાઈનું દાન કરવાથી ખૂબ લાભ થાય.

- Advertisement -

8. વૃશ્ચિક રાશી – ન,ય(Scorpio):

Scorpio
આજે નોકરીમાં પ્રમોશન થાય ઉપરી અધિકારીઓની કૃપા વર્તાય. જીવનમાં ખૂબ સારા મોટા નિર્ણય લેવાય પણ અગ્નિતત્વ થી દૂર રહેવું. બીજા કોઈના વાહન પર ગમન કરવો નહીં. આજના દિવસે ગરીબોને લાડુ આપવાથી ખૂબ જ લાભ થાય.

9.ધન રાશી – ભ, ધ, ફ, ઢ (Sagittarius):

Sagittarius
આજે મગજ પર બરફ રાખવો કોઈને સલાહ આપવી નહીં દરેકની વાત શાંતિથી સાંભળી લેવી. મૌનનો સેવન કરવું. આધ્યાત્મિક કાર્યમાં આજે ખૂબ સારી સફળતા મળે. આજના દિવસે ગુરુ પાદુકાનું પૂજન કરવાથી ખૂબ જ લાભ થાય.

- Advertisement -
- Advertisement -

10. મકર રાશી – જ, ખ (Capricorn):

Capricorn
મોક્ષ સાધના કરવાનો આજે ઉત્તમ દિવસ છે. નાની પણ સાધના આજના દિવસે સિદ્ધિના શિખરે પહોંચાડી શકે છે. આજના દિવસે મૌનની સાધના કરવાથી ખૂબ જ લાભ. આજે કોઈ જમીન-મકાનના સોદા કરવા નહીં. આજના દિવસે પાણીના જીવોને અન્નદાન કરવું ખૂબ લાભકારી છે.

11. કુંભ રાશી – ગ,શ,સ(Aquarius):

Aquarius
અચાનક ઉત્તમ ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે. લક્ષ્મી સદમાર્ગે વાપરવાથી આજે ડબલ લાભ થાય. આજે લીધેલો કોઈપણ નિર્ણય ખૂબ જ સુખાકારી વાળો નીવડે. જુના સિક્કા આજના દિવસે તિજોરીમાં મૂકવાથી ખૂબ લાભ થાય.

12. મીન રાશી – દ,ચ,જ,થ(Pisces):

Pisces S
હૃદયમાં પાસ રહે. કોઈ કાર્ય કરવામાં ઉતાવળ કરવી નહીં. નિર્ણય લેતા પહેલા બેથી ત્રણ જણ ને પૂછી લેવું. આજના દિવસે રાજકારણીઓને મળવાથી ખૂબ લાભ થાય. આજના દિવસે પીળી વસ્તુઓનું દાન આપવાથી ખૂબ જ લાભ થાય.

- Advertisement -
આ જ કારણ છે કે આ નવરાત્રીનું ખૂબ મહત્વ છે.
પતંગની દોરીએ કાપ્યો જીવનનો દોર, સુરતમાં યુવાનનું ગળું કપાતા હોસ્પિટલમાં મૃત્યુ
કાજલ અગ્રવાલથી લઈને ભારતી સુધી, આ વર્ષે આ સ્ટાર્સ માતા-પિતા બનશે, તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે.
ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રી આ રીતે ઉજવવામાં આવે છે
લોકડાઉનના સમયમાં સરળતાથી બનાવો આ હેલ્થી રેસિપી, ઇન્ફેક્શન સામે લડવા માટે કરશે મદદ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

GujaratTourism3
Uncategorized

ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત ગરબા-દાંડિયાથી, જાણો શું છે ખાસ

By Gujju Media
3 Min Read
8
Uncategorizedજાણવા જેવું

જીવતી કીડીઓથી કરવામાં આવે છે નેઈલ આર્ટ..

By Nandini Mistry
2 Min Read
3 7 magnitude tremor hits kutch in gujarat no casualty
Uncategorized

ભૂકંપથી થરથરી ઉઠી કચ્છની ધરતી, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા.

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?