Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રામાયણનું પુનઃ પ્રસારણ પણ સુપરહિટ, રામાયણે ટીઆરપીની બાબતે તમામ રેકોર્ડ્સ તોડ્યાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > રામાયણનું પુનઃ પ્રસારણ પણ સુપરહિટ, રામાયણે ટીઆરપીની બાબતે તમામ રેકોર્ડ્સ તોડ્યાં
Uncategorized

રામાયણનું પુનઃ પ્રસારણ પણ સુપરહિટ, રામાયણે ટીઆરપીની બાબતે તમામ રેકોર્ડ્સ તોડ્યાં

Chintan Mistry
Last updated: April 3, 2020 8:14 pm
By Chintan Mistry
2 Min Read
Share
ramayan 1583217347
SHARE

દેશમાં કોરોના વાયરસના પ્રકોપને ઓછો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશણાં 21 દિવસ લોકડાઉનનો આદેશ આપ્યો હતો. જે 15 એપ્રિલ સુધી ચાલુ રહેશે. જેથી લોકડાઉનના સમયમાં દર્શકોનું મનોરંજન થઈ શકે તે માટે 80 અને 90ના દાયકાના કેટલાક સુપરહિટ શોઝ દૂરદર્શને રિ-ટેલિકાસ્ટ કર્યા છે. આ શોઝ ચાલુ કરવાથી દર્શકો તો ખુશ છે જ સાથે ચેનલ માટે પણ સારાં સમાચાર છે. આ શોને ટીઆરપીમાં રેકોર્ડ બનાવ્યો છે…ramayan trp 15858902801988માં દર્શાવવામાં આવતી રામાયણ આજે પણ સુપર હિટ પુરવાર થઈ છે અને ટેલિવિઝન જગતમાં તહેલકો મચાવી દીધો છે. રામાયણે ટીઆરપીની બાબતે તમામ રેકોર્ડ્સ તોડ્યાં છે. કોરોના વાયરસ સામે 21 દિવસના લોકડાઉનને લીધે દુરદર્શન દ્વારા રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ કરાયું છે અને સવારે તેમજ રાત્રે બે અલગ અલગ એપિસોડનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.Ramayan Trivia90ના દાયકામાં ટીવી પર રામાયણ આવતી ત્યારે દેશમાં કર્ફ્યૂ જેવી સ્થિત જોવા મળતી હતી. રોડ પર લોકોની અવર જવર ઓછી રહેતી હતી. ટીવી પર આવતા તમામ શો રામાયણની ટક્કરમાં ટકી શક્યા નથી. 2015થી લઈને અત્યાર સુધીમાં જનરલ એન્ટરટેઈન્મેન્ટની શ્રેણીમાં રામાયણ સૌથી શ્રેષ્ઠ સીરિયલ બની ગઈ છે.

Annotation 2020 04 03 194743

પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ખૂદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે દુરદર્શન પર પ્રસારિત થઈ રહેલી રામાયણ 2015થી અત્યાર સુધીનો સૌથી ટીઆરપી મેળવનાર હિન્દી જનરલ એન્ટરેઈન્મેન્ટ શો બની ગયો છે.

- Advertisement -
લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ
પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે ફેલાવો પ્રકાશ
BSNL એ ખાનગી કંપનીઓની મુશ્કેલી વધારી, આટલા દિવસો માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન
આ ગામમાં રાતોરાત તળાવ થઈ ગયું લાલ! જાણો એવું તે શું બન્યું?
જીવતી કીડીઓથી કરવામાં આવે છે નેઈલ આર્ટ..
- Advertisement -
TAGGED:DDNATIONALramayan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
1788070300 Copy of Satya web temp 9.jpg.webp
હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં લિંક કરો ઈમેઈલ આઈડી, જાણી લો સરળ સ્ટેપ્સ
ટેકનોલોજી
8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

pic 3
એન્ટરટેઈન્મેન્ટ

જાણો રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહેરીની કેટલી હતી ફી

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 44
Uncategorizedજાણવા જેવું

દેશમાં આટલા દિવસ માટે વધારવામાં આવ્યું લોકડાઉન

By Palak Thakkar
1 Min Read
file 20180319 31621 15kfyty
Uncategorizedહેલ્થ

જાણો કઈ વસ્તુનું સેવન છે સ્વાસ્થ્ય માટે હાનિકારક

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?