Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કઈ રાશિની ગર્લ્સ હોય છે સૌથી ગ્લેમરસ..!!!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > જાણો કઈ રાશિની ગર્લ્સ હોય છે સૌથી ગ્લેમરસ..!!!
Uncategorizedજાણવા જેવું

જાણો કઈ રાશિની ગર્લ્સ હોય છે સૌથી ગ્લેમરસ..!!!

Nandini Mistry
Last updated: February 25, 2020 10:25 am
By Nandini Mistry 5 Min Read
Share
zodiac
SHARE

જ્યોતિષ શાસ્ત્ર તમારી પર્સનાલિટીના અનેક રાઝ ખોલી દે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તમને કેવા કપડા પહેરવા ગમે છે કે પછી તમારી ફેશન સેન્સ પાછળ પણ તમારી રાશિ અગત્યનો ભાગ ભજવે છે. તમે પણ કોઈવાર વિચાર્યું હશે કે તમે અમુક જ પ્રકારના કપડામાં કેમ કમ્ફર્ટેબલ ફીલ કરો છો? તેનું કારણ તમારી રાશિ, તમારો સ્વભાવ છે. કોઈક ગર્લ શોર્ટ ડ્રેસમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે તો કોઈ પેન્ટ સૂટમાં! આ વાંચશો તો તમને પણ વિશ્વાસ થઈ જશે કે તમારી રાશિ જ તમારી ફેશન સેન્સ નક્કી કરે છે.

Contents
મેષ રાશી (Aries )વૃષભ રાશી (Taurus)મિથુન રાશી (Gemini)કર્ક રાશી (Cancer)સિંહ રાશી (Leo)કન્યા રાશી (Virgo)તુલા રાશી (Libra)વૃશ્ચિક રાશી (Scorpio)ધન રાશી (Sagitarius)મકર રાશી (Capricorn)કુંભ રાશી (Aquarius)મીન રાશી (Pisces)

મેષ રાશી (Aries ) [અ,લ,ઈ]

15466058665c2f552a0d673
મેષ રાશિની ગર્લ્સ કૂલ, કોન્ફિડન્ટ અને ક્લીન હોય છે. આ ચીજ તેમની ફેશન સેન્સમાં પણ ઝળકે છે. તેઓ સારી રીતે સિવાયેલા અને શાર્પ કટ્સ વાળા કપડા પસંદ કરે છે. આ રાશિની ગર્લ્સને તમે ભાગ્યે જ ફ્રિલ્સ વાળા કે ઘેરવાળા કપડામાં જોશો. તેઓ લાઈટ કરતા ડાર્ક કલર્સ વધુ પસંદ કરે છે.

વૃષભ રાશી (Taurus) [બ,વ,ઉ]

wrmiortpbcf8suzb 1568457113
આ રાશિની છોકરીઓ ક્લાસી અને ગર્લી ક્લોથ્સ પહેરવાનું પસંદ કરે છે. તેઓ ડાર્ક કરતા પેસ્ટલ અને લાઈટ કલર્સ પહેરવાનું પસંદ કરે છે. જેમ કે, રિપ્ડ જિન્સ સાથે વ્હાઈટ બટન-ડાઉન શર્ટ!

- Advertisement -

મિથુન રાશી (Gemini) [ક,છ,ઘ]

gemini
આ રાશિની છોકરીઓ હંમેશા શું પહેરવું તે અંગે મૂંઝવણમાં રહે છે. તેમને પ્રયોગો કરવા ગમે છે. તેઓ ક્યારેક એકદમ ગર્લી ક્લોથ્સ પહેરે છે તો ક્યારેક એકદમ છોકરા જેવા કપડા પહેરવાનું પસંદ કરે છે. નવા ટ્રેન્ડ્સ અપનાવી લેવામાં આ રાશિની ગર્લ્સ અવ્વલ હોય છે.

કર્ક રાશી (Cancer) [ડ,હ]

GettyImages 105783538 589a99cf3df78caebcdbcf60
કર્ક રાશિની છોકરીઓ ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ કલાપ્રેમી અને નાજુક હોય છે. આથી તેઓ હંમેશા એક જ પ્રકારના કપડા પહેરવાનું પસંદ કરે છે. તેઓ મહદંશે ગર્લી ક્લોથ્સ પહેરવાનું પસંદ કરે છે. તેમના કપડા સૌમ્ય હોય છે અને તેઓ ડાર્ક કરતા લાઈટ કપડા પહેરવાનું પસંદ કરે છે.

- Advertisement -

સિંહ રાશી (Leo) [મ,ટ]

leoseason
બધી જ રાશિઓમાં સિંહ રાશિની સ્ત્રીઓ સૌથી વધુ સ્ટાઈલિશ હોય છે. તે કોન્ફિડન્ટ હોય છે અને અનેક પ્રકારના ક્લોથ્સ ટ્રાય કરે છે. રફલ્સ, મેટાલિક, પોલ્કા ડોટ, આ રાશિની સ્ત્રીઓ નવા પ્રયોગો કરતા ખચકાતી નથી. તમે આ રાશિની સ્ત્રીઓને ક્યારેય બોરિંગ ક્લોથ્સમાં નહિં જુઓ.

કન્યા રાશી (Virgo) [પ,ઠ,ણ]

new moon in virgo
બધી જ રાશિઓમાં કન્યા રાશિ સૌથી પ્રેક્ટિકલ હોય છે. આ વાત તેમની ફેશન સેન્સમાં પણ ઝળકે છે. આ રાશિની ગર્લ્સ ક્યારેય એવા કપડા નથી પહેરતી જે બીજી વાર ન પહેરી શકાય અથવા તો ખોટો ખર્ચો પુરવાર થાય. તેઓ સસ્તામાં પણ પરફેક્ટ કપડા શોધી કાઢે છે. આ રાશિની સ્ત્રીઓને પાર્ટીમાં સજી ધજીને જવું ગમતું હોય છે.

- Advertisement -

તુલા રાશી (Libra) [ર,ત]

42Zodiak Libra
તુલા એટલે બેલન્સ. આ રાશિની છોકરીઓની ફેશન સેન્સમાં પણ તેમનો આ એટિટ્યુડ છલકાય છે. તેઓ મોંઘા જીન્સ પર સસ્તુ ટોપ પહેરીને પણ બેલેન્સ કરી શકે છે. તેમના વોર્ડરોબમાં તમને દરેક પ્રકારના કપડા જોવા મળશે. આ રાશિની છોકરીઓ ચેક્સ અને પ્રિન્ટની ખાસ શોખીન હોય છે. તુલા રાશિની ગર્લ્સ પોતાના માટે તૈયાર થાય છે, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે નહિં.

વૃશ્ચિક રાશી (Scorpio) [ન,ય]

Scorpio Zodiac Sign 12 Hidden Secrets
વૃશ્ચિક રાશિની ગર્લ્સ સૌથી પેશનેટ હોય છે અને તેઓ બોલ્ડ અને ડાર્ક કલર્સ ટ્રાય કરતા ખચકાતી નથી. સિલ્ક, સાટીન અને વેલ્વેટ તરફ તેમને ખાસ લગાવ હોય છે. આ રાશિની સ્ત્રીઓ તૈયાર થવામાં કલાકો નથી લગાવતી. તેમને ખબર જ હોય છે કે તેમણે શું પહેરવું છે અને કેવા દેખાવું છે.

- Advertisement -
- Advertisement -

ધન રાશી (Sagitarius) [ધ,ભ,ફ,ઢ]

b7d40129828b4348eaa116c9c6644396
ધન રાશિની ગર્લ્સ હરવા ફરવાની શોખી હોય છે. આથી તેમના કપડાની પસંદગીમાં પણ આ વાત ઝળકાય છે. તેઓ એવા કપડા પહેરે છે જેને બહુ સાચવવા ન પડે. ટ્રેક પેન્ટ્સમાં પણ આ રાશિની ગર્લ્સ સેક્સી લાગે છે. તેઓ એવા જ કપડા પસંદ કરે છે જેને આસાનીથી ધોઈને સાચવી શકાય.

મકર રાશી (Capricorn) [ખ,જ]

capricorn season
મકર રાશિની છોકરીઓ ગંભીર અને સૂલઝેલી હોય છે. આથી તેમને ખબર હોય છે કે તેમના માટે શું શ્રેષ્ઠ છે. તેઓ સીદા-સાદા કપડા પહેરવાનું પસંદ કરે છે અને બ્લેક તથા બ્લુ તેમના ફેવરિટ કલર્સ હોય છે. અંગ પ્રદર્શન વિના પણ આ રાશિની સ્ત્રીઓ સેક્સી લાગી શકે છે.

કુંભ રાશી (Aquarius) [ગ,સ,શ,ષ]

2019 Aquarius Literary Horoscopes 1200x900
કુંભ રાશિની સ્ત્રીઓને પ્રયોગો કરવા પસંદ પડે છે. તેઓ જાત-જાતની પેટર્ન અને કલર્સના કપડા પસંદ કરે છે. આ રાશિની ગર્લ્સ કપડાને કારણે મળતું એટેન્શન એન્જોય કરે છે. તેઓ એવા જ કપડા પસંદ કરે છે જે બધામાં તેમને અલગ તારવી દે. વિન્ટેજ શોપથી માંડીને રસ્તા પર, આ રાશિની સ્ત્રીઓ ક્યાંય શોપિંગ કરવામાં પાછી પડતી નથી અને એવા કપડા પસંદ કરે છે જે બધાથી અલગ હોય.

- Advertisement -

મીન રાશી (Pisces) [દ,ચ,ઝ,થ]

vintage pisces zodiac sign retro horoscope birthday gift idea orange pieces

મીન રાશિની ગર્લ્સ રોમેન્ટિક કપડા પહેરવાનું પસંદ કરે છે. શરીર પર એડજસ્ટ થઈ જાય તેવા કપડા આ ગર્લ્સ જલ્દી પસંદ કરી લે છે. તેની સાથે હિલ્સ કે બૂટ્સ પહેરવાનું તેઓ પસંદ કરે છે. પ્રસંગોપાત તૈયાર થવામાં આ રાશિની ગર્લ્સને ખૂબ જ આનંદ આવે છે.

You Might Also Like

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

₹800000 ની કિંમતનો હોટપોટ, જેમાં એક મહિલા ખાતી જોવા મળી હતી

માર્ચમાં બે વાર ગુજરાતની મુલાકાત લેશે પીએમ નરેન્દ્ર મોદી, તેમના સ્વાગતની તૈયારીઓ શરૂ, જાણો કાર્યક્રમ

OTP શેર કર્યા વિના પણ થઈ શકે છે કૌભાંડ, જાણો કેવી રીતે સુરક્ષિત અને સાવધ રહેવું

BSNL એ ખાનગી કંપનીઓની મુશ્કેલી વધારી, આટલા દિવસો માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન

- Advertisement -
TAGGED:AquariusAriesCancerCapricornGeminiLeoLibramost fashionablePiscesSagitariusScorpioTaurusVirgozodiac signsકન્યા રાશીકર્ક રાશીકુંભ રાશીતુલા રાશીધન રાશીમકર રાશીમિથુન રાશીમીન રાશીમેષવૃશ્ચિક રાશીવૃષભ રાશીસિંહ રાશી
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

What are the reasons behind the increase in gold prices today it also set a new record1324
જાણવા જેવુંબિઝનેસ

સોનાના ભાવમાં વધારા પાછળના કારણો શું છે, આજે પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો

By Gujju Media 4 Min Read
3 for 1 bonus share gift company shares soar at a record rate1
જાણવા જેવુંબિઝનેસ

૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા

By Gujju Media 2 Min Read
અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો પાર કર્યોwer
Uncategorized

અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો પાર કર્યો, 7મા દિવસે કેટલી કમાણી કરી?

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
આરતી

જય ગણેશ જય ગણેશ જય આરતી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા…૨ માતા જાકી પાર્વતીને પિતા મહાદેવા…૨ જય ગણેશ જય ગણેશ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?