Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક્ટર વરુણ ધવને લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માનાવ્યો પોતાનો બર્થડે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > એક્ટર વરુણ ધવને લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માનાવ્યો પોતાનો બર્થડે
Uncategorized

એક્ટર વરુણ ધવને લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માનાવ્યો પોતાનો બર્થડે

Palak Thakkar
Last updated: April 24, 2020 6:32 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 29
SHARE

24 એપ્રિલના વરુણ ધવનનો 33મો જન્મદિવસ છે. વરુણે હાલ ચાલી રહેલ લોકડાઉનમાં ઘરે તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. મુંબઈમાં પરિવાર સાથે વરુણે હોમમેડ કેક કટ કરી છે. તેના ફોટોઝ તેણે સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા છે. અન્ય સેલેબ્સે પણ વરુણ ધવનને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

RFRFRF

સુઈ ધાગા ફિલ્મની કો-સ્ટાર અનુષ્કા શર્માએ ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને વરુણને બર્થડે વિશ કર્યો હતો. સ્ટ્રીટ ડાન્સર 3D ફિલ્મની કો-સ્ટાર નોરા ફતેહીએ ફિલ્મનો ફોટો શેર કરી વિશ કર્યું હતું. કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મથી ડેબ્યુ કરનાર વરુણને કરણે, હેપ્પી બર્થડે ટુ માય ક્રેઝી હેપ્પી એન્ડ લવલી ચાઈલ્ડ કહીને વિશ કર્યું હતું.

- Advertisement -

1233

અર્જુન કપૂરે જૂનો ફોટો પોસ્ટ કરી લખ્યું હતું કે, બેડ , બોય્ઝ ફોર લાઈફ. હેપ્પી બર્થડે વરુણ ધવન, ધ કન્ટેન્ટ ક્રિએટર, ધ ન્યૂ રેપર ઈન ધ ટાઉન અને ધ નટખટ બાળક ફોરએવર.

- Advertisement -

varundvn 93989572 226546695283471 3743162002153644723 n

સોનમ કપૂર, કિઆરા અડવાણી, હર્ષવર્ધન કપૂર, તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, કૃતિ સેનન, સ્વરા ભાસ્કર સહિત અન્ય સેલેબ્સે વિશ કર્યું છે.

- Advertisement -
ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઇવર માટે મોટી જાહેરાત, ઓટો રીક્ષા ડ્રાઈવર માટે ફરજીયાત કરવામાં આવી આ વસ્તુ
આદિત્ય રૉય કપૂરની આ ફિલ્મ શું થશે ફ્લોપ? જાણો શું કહે છે લોકો
અલવિદા ઇરફાખાન-ઇરફાન ખાનની કેટલીક યાદગાર ફિલ્મો,ભારત સરકારે પણ આપ્યો છે એવોર્ડ
દારૂની છૂટછાટ મળતાં વેચાયો કોરોડનો દારૂ,આ રાજ્યમાં તો એક દિવસમાં વચાયો 100 કરોડનો દારૂ
લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ટીવીની આ હોટ એક્ટ્રેસ
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWOODBOLLYWOODNEWScelebratesbirthdayquarantinevarundhawan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

What factors affect Car Insurance Premium
જાણવા જેવું

તહેવારોની સિઝનમાં નવું વાહન ખરીદવું બન્યું સરળ,આ તારીખથી થઇ રહ્યો છે ઈન્શ્યોરન્સના નિયમમાં આ મોટો ફેરફાર

By Palak Thakkar
2 Min Read
179608
ગુજરાત

અમદાવાદમાં પ્રવેશતા પહેલા કરાવું પડશે આ કામ,શહેરની બોર્ડર પર આરોગ્યની ટીમ કરાઈ તૈનાત

By Palak Thakkar
2 Min Read
900045 men s t20 world cup
જાણવા જેવું

કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ જગત માંથી આવ્યા આ મોટા સમાચાર,આ સૌથી મોટી ટુર્નામન્ટ થઇ રદ્દ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?