Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અંતિમ સંસ્કાર બાદ જીવીત મળી મહિલા, પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > અંતિમ સંસ્કાર બાદ જીવીત મળી મહિલા, પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા
અજબ ગજબવિશ્વ

અંતિમ સંસ્કાર બાદ જીવીત મળી મહિલા, પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry
2 Min Read
Share
mahila 5 e1587994048760
SHARE

કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલ એક્વાડોરમાં એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ બહેનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો. જોકે,એ સમયે તે ચોંકી ઉઠી જ્યારે તેને પોતાની બહેન જીવતી હોવાની વાત ખબર પડી.

mahila 2

મળતી માહિતી મુજબ, આ બનાવ એક્વાડોરના ગુઆયાક્વિલ શહેરનો છે. જ્યાં 74 વર્ષીય આલ્બા મારુરીને 27 માર્ચે વધારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરીયાદ બાદ એબલ ગિલ્બર્ટ પોનટોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક અગ્રણી સમાચાર વેબસાઈટના જણાવ્યા મુજબ, થોડા દિવસો પછી અલ્બાનીની બહેન ઓરા મારુરીને હોસ્પિટલનો ફોન આવ્યો. તેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેની બહેન આલ્બા મરી ગઈ છે અને તમે તેનો મૃતદેહ લઈ જાઓ.

- Advertisement -

mahila 3

અલ્બા મારુરી કોરોના શંકાસ્પદ હોવાથી હોસ્પિટલના કર્મચારીઓએ તેના પરિવારને શરીરથી અંતર રાખવા સૂચના આપી હતી નહીં તો આખું કુટુંબ કોરોનાની ઝપેટમાં આવી જશે. જેથી આલ્બાના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફની વાત માની અને કાળજીપૂર્વક મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો..જોકે, સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે થોડા સમય બાદ ઓરાને હોસ્પિટલમાંથી ફોન આવ્યો.

- Advertisement -

mahlila 1

તેમને કહેવામાં આવ્યું કે, આલ્બા મારુરી તેમની સાથે વાત કરવા માંગે છે. પહેલા તો તેમને લાગ્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યુ છે. પહેલા તેણીએ વાત પર વિશ્વાસ ન કર્યો. પછી જ્યારે આલ્બાના જીવીત હોવાના સમાચાર મળ્યા ત્યારે તે ચોંકી ગઈ..

- Advertisement -

mahila 4

ટેલિફોનિક વાતચીતના કલાકો બાદ એક એમ્બુલન્સ ઓરા મારુરીના ઘરે આવી, એમ્બુલન્સમાં ડોક્ટરની સાથે હોસ્પિટલ સ્ટાફ તો હતો જ પરંતુ આલ્બા પણ હાજર હતી. હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે આલ્બાના પરિવારની માફી માંગી અને કહ્યું કે ગેરસમજને લીધે તેણે આલ્બાના પરિવારને બીજા કોઈનો મૃતદેહ આપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

MAHLIA

તો ઓરાનું કહેવું છે કે આ ઘટના પછી તેને ઉંઘ આવી નથી. તેઓ નથી જાણતા કે તેઓએ કોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો. હાડકાં પણ ઘરમાં રાખવામાં આવ્યાં છે.. બીજી તરફ, એબલ ગિલબર્ટ પોન્ટન હોસ્પિટલે તેની બેદરકારી માટે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી..

ચીનની TIKTOKને ટક્કર આપી રહી છે ભારતની આ એપ, મહિનામાં 50 લાખથી વધુ વખત કરવામાં આવી ડાઉનલોડ
રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખૂબ ઉપયોગી છે ચ્યવનપ્રાશ,જાણો ચ્યવનપ્રાશ બનાવવાની એકદમ ઇઝી રેસિપી
ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને આપ્યો ઝટકો,હવે લોકડાઉનના નામે ગ્રાહકોને નહીં મળે આ સુવિધા
કોરોના જંગ : રાજ્યની 26 જિલ્લાની 31 ખાનગી હોસ્પિટલોમાં દર્દીની મફત થશે સારવાર, યાદી જાહેર કરાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત
- Advertisement -
TAGGED:alivecoronaCOVID19crematingecuador
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

AC Care Tips.jpg.webp
શિયાળો શરૂ થતા પહેલા AC બંધ કરતા આ ભૂલ ન કરતા! જાણી લો સર્વિસ કરાવવાનો સાચો નિયમ
ગેજેટ
Vi Prepaid Family Plan.jpg.webp
ભારતમાં પહેલીવાર પ્રીપેડ યુઝર્સ માટે લોન્ચ થયો ‘ફેમિલી પ્લાન’, હવે પરિવાર સાથે શેર કરી શકાશે ડેટા!
ટેકનોલોજી
Railways Travel Insurance 1610.jpg.webp
ટ્રેન મુસાફરીમાં વીમા વળતર કોને મળે અને કોને નહીં? જાણી લો આ નિયમો
બિઝનેસ
Sharadiya Navratri 2.jpg.webp
નવરાત્રિમાં અચાનક વરસાદ પડે તો ગભરાવું નહીં! જાણો ધાર્મિક દ્રષ્ટિએ આના ફાયદા
ધર્મદર્શન
Ramayana International Trailer 2.jpg.webp
સિનેમા જગતમાં ધમાકો! ‘રામાયણ’નું ઇન્ટરનેશનલ ટ્રેલર રિલીઝ, વિદેશોમાં એડવાન્સ બુકિંગ શરૂ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

niomi
ગુજરાત

31 દિવસની લડત બાદ આખરે અમદાવાદની યુવતિએ કોરોના સામે મેળવી જીત

By Chintan Mistry
1 Min Read
amit shah vijay rupani 780x470 1
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે CM રૂપાણીએ માંગી અમિત શાહની મદદ

By Palak Thakkar
2 Min Read
pm modi will give big relief to those who 1200x812 1
જાણવા જેવું

પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું નવું પ્લેટફોર્મ,આ નવી યાત્રાની શરૂઆત છે. -પીએમ મોદી

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?