Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સરકારનો અનોખો પ્રયાસ! સ્મોકીંગ છોડનારને સરકાર 40 હજારનું આપશે ઈનામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > વિશ્વ > સરકારનો અનોખો પ્રયાસ! સ્મોકીંગ છોડનારને સરકાર 40 હજારનું આપશે ઈનામ
વિશ્વ

સરકારનો અનોખો પ્રયાસ! સ્મોકીંગ છોડનારને સરકાર 40 હજારનું આપશે ઈનામ

Subham Agrawal
Last updated: June 8, 2022 5:08 pm
By Subham Agrawal
2 Min Read
Share
Unique effort of the government! The government will give a reward of Rs 40,000 to those who quit smoking
SHARE

સરકાર લોકોને ધુમ્રપાન છોડવા માટે ઘણી અપીલો કરતી હોય છે. પરંતુ તેમ છતાં તણા જોઈએ તેવા પરિણામો મળતા નથી આજનો યુવા સીગરેટના ધુમાડા પાછળ પોતાના પૈસા તો બગાડે છે સહેજ તેની  સ્વસ્થ્ય પણ જોખમમાં મૂકે છે. ત્યારે બ્રિટેનમાં એક શહેરમાં ધુમ્રપાન છોડવા પર સરકાર રોકડ પુરસ્કાર આપશે તેવી જાહેરાત કરી છે. આ શહેરમાં ધૂમ્રપાન કરનારાઓ જો ધૂમ્રપાન કરવાનું બંધ કરે છે, તો તેના બદલામાં સરકાર તેમને રોકડ પુરસ્કાર આપશે.

Unique effort of the government! The government will give a reward of Rs 40,000 to those who quit smoking

એક અહેવાલ અનુસાર આ યોજના બ્રિટેનના ચેશાયર ઈસ્ટ શહેરમાં લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જે પણ સ્મોકિંગ છોડશે તેને 20 હજાર રૂપિયા અને સ્મોકિંગ કરનારી ગર્ભવતી મહિલાને 40 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજના લાવીને સ્થાનિક પ્રશાસન તંત્રને આશા છે કે પૈસાની લાલચમાં લોકો ધૂમ્રપાન છોડી દેશે અને આ રીતે લાખો લોકોના જીવ બચી જશે. ત્યાની સરકારે આ યોજના માટે 116,500 પાઉન્ડ (અંદાજે 1 કરોડ રૂપિયા)નું બજેટ પસાર કર્યું છે. આ રકમ માત્ર રોકડ પુરસ્કાર આપવા માટે જ ખર્ચ કરવામાં આવશે.

- Advertisement -

Unique effort of the government! The government will give a reward of Rs 40,000 to those who quit smoking

જો કોઈ વ્યક્તિ દિવસમાં 20 વખત સ્મોકિંગ કરે છે તો તે વાર્ષિક 4.4 લાખ રૂપિયા ખર્ચ કરે છે. જો તે સ્મોકિંગ છોડી દે તો વ્યક્તિ સ્વાસ્થ્યની સાથે સાથે પૈસાની બાબતમાં પણ બચત કરી શકે છે. સાથે જ તેને સરકાર તરફથી ઈનામ મળશે તે બોનસ છે. મહત્વનું છે કે સરકાર આ માટે ટેસ્ટ કરશે. આ અંતર્ગત ધૂમ્રપાન કરનારાઓએ એક્સહેલ્ડ કાર્બન મોનોક્સાઇડ ટેસ્ટ આપવું પડશે, તે પછી જ તે સાબિત થશે કે તેમણે ધૂમ્રપાન છોડી દીધું છે. સાથે જ જો આ યોજનાનું પૂર્વ ચેશાયરમાં યોગ્ય પરિણામ મળશે તો બાકીના શહેરોમાં પણ તેનો અમલ કરવામાં આવશે.

- Advertisement -

 

.

- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશોના નાગરિકોના પ્રવેશ પર કેમ પ્રતિબંધ મૂક્યો? જાણો સમગ્ર મામલો
એક રહસ્યમય વૃક્ષ:આ વૃક્ષ પર લટકે છે આબેહુબ સ્ત્રી આકારના ફળ..
મસ્ક ફેલાવી રહ્યો છે ઝેર, બ્રિટિશ અખબારે બંધ કર્યો ટ્વિટરનો ઇસ્તેમાલ
લો બોલો…આ દેશમાં બકરી અને ફળને પણ થયો કોરોના !
કોરોના સામે લીધેલા પગલાને લઈ વિશ્વમાં ભારતના વડાપ્રધાન મોદીનો પડ્યો વટ, અન્ય દેશોના વડાઓએ માંગી મોદીની સલાહ
- Advertisement -
TAGGED:government will give 40000government will give a rewardquit smokingsmokingUnique effort of the government
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
csk.jpg.webp
CSK અને સ્ટીફન ફ્લેમિંગનો 18 વર્ષનો સાથ છૂટ્યો: આઈપીએલના ઈતિહાસમાં એક યુગનો અંત
સ્પોર્ટ્સ
1783249719 BSNL Recharge.jpg.webp
ઈન્ટરનેટ ડેટાની ચિંતા ભૂલી જાવ, BSNLના આ સસ્તા પ્લાનમાં મળશે દરરોજ 3GB ડેટા
ગેજેટ
1784086781 Copy of Satya web temp 6.jpg.webp
સાવધાન! જો ડ્રાઈવિંગ લાયસન્સમાં નંબર અપડેટ નથી, તો થઈ શકે છે મોટું નુકસાન
ટેકનોલોજી
iNDIA 2026 07 15T091040.300.jpg.webp
તત્કાલ ટિકિટ બુકિંગ કરાવતા લોકો માટે ખુશખબર! IRCTCની વેબસાઇટ થઈ સુપરફાસ્ટ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

donald trump got angry at those who burnt the american flag compared them to animals ice immigration and customs enforcement
વિશ્વ

અમેરિકન રાષ્ટ્રધ્વજ સળગાવનારા પર ટ્રમ્પ ગુસ્સે થયા, તેમની સરખામણી પ્રાણીઓ સાથે, કહ્યું- પરિણામ ભોગવવા તૈયાર રહો

By Gujju Media
4 Min Read
pm narendra modi and sri lankan president held talks several mous were signed
વિશ્વ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ વચ્ચે થઇ વાતચીત, અનેક એમઓયુ પર હસ્તાક્ષર થયા

By Gujju Media
3 Min Read
israel again targets southern gaza 15 people killed in air strike
વિશ્વ

ઈઝરાયેલના નિશાના પર ફરી આવ્યું ગાઝા, દે ધનાધન કર્યા હુમલા છેલ્લા 24 કલાકમાં 59 લોકોના મોત

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

શું તમારા ફોનનું પાવર બટન કામ નથી કરતું? આ 5 ટ્રિક્સ જાણી લેશો તો રિપેરિંગનો ખર્ચ બચી જશે!

પાવર બટન બગડ્યું છે તો ચિંતા છોડો, આ સ્માર્ટ સેટિંગ્સ તમારો ફોન બનાવી દેશે સુપરફાસ્ટ વિચારો…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?