Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં બહારની ટેસ્ટી વસ્તુ ઘરે જ બનાવો,જાણો દરેકની મનપસંદ ખસ્તા કચોરી બનાવવાની ઇઝી રેસિપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં બહારની ટેસ્ટી વસ્તુ ઘરે જ બનાવો,જાણો દરેકની મનપસંદ ખસ્તા કચોરી બનાવવાની ઇઝી રેસિપી
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં બહારની ટેસ્ટી વસ્તુ ઘરે જ બનાવો,જાણો દરેકની મનપસંદ ખસ્તા કચોરી બનાવવાની ઇઝી રેસિપી

Palak Thakkar
Last updated: April 26, 2020 8:15 pm
By Palak Thakkar
2 Min Read
Share
moong dal khasta kachori recipe main photo
SHARE

દેશમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન લંબાઇ ગયું છે. અત્યારે પરિવારનાં તમામ લોકો આખો દિવસ ઘરમાં જ હોય છે એટલે તેમની નાની મોટી ભૂખને સંતોષવી મુશ્કેલ બની જાય છે. તો આજે આપણે બધા ફેવરેટ ખસ્તા કચોરી
khasta kachori recipe image pakwangali

Contents
  • સામગ્રી
  • સુકો મસાલો –
  • રીત

સામગ્રી

  • 250 ગ્રામ મગની દાળ
  • 500 ગ્રામ મેંદો અથવા ઘઉંનો લોટ
  • મીઠું, ઘી – પ્રમાણસર

સુકો મસાલો –

તજ, લવિંગ, એલચી, મરી, વરિયાળી, ધાણાજીરું અને 2 સૂકાં લાલ મરચાંને થોડા તેલમાં શેકી, ખાંડી કે મિક્સરમાં ક્રશ કરીને આનો મસાલો બનાવવો. તેમાં 1 ચમચી આમચૂર પાઉડર, 1 ચમચી શેકેલા તલ અને 1 ચમચી શેકેલી ખસખસ નાંખવી.લીલો મસાલો – 25 ગ્રામ કોપરાનું ખમણ, 3 લીલા મરચાં, કટકો આદું અને થોડા લીલા ધાણા નાંખી બધું ભેગું કરી વાટવું.

રીત

  • મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈને વાટવી.
  • એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, મગની દાળ વઘારવી. તેમાં મીઠું,
  • ખાંડ, લીલો મસાલો અને સુકો મસાલો નાંખી થોડી વાર હલાવીને ઉતારી લેવું.
  • મેંદામાં મીઠું અને ગરમ ઘીનું મોણ નાંખી કણક બાંધવી. તમે મોણ લો છો તેનાથી વધારે ઘી લેવું. 1 કલાક ઢાંકીને રહેવા દેવો.
  • જે બાદ 1 ચમચો ઘી લઈ કેળવો અને પછી હાથથી પૂરી બનાવી લેવી. તેમાં પૂરણ ભરી, ગોળાકાર કરવું. પછી દાબી ચપટી કચોરી બનાવવી.
  • પેણીમાં ઘી મૂકી વધારે ગરમ કરી સાધારણ ઠંડું કરવું. પછી ઘીમાં પાંચ કચોરી મૂકી, વધારે તાપ ઉપર પેણી મૂકવી. કચોરી ફૂલે એટલે તાપ ધીમો કરી ઉથલાવવી. બદામી રંગની તળવી.
શું તમે જાણો છો? તમારી ચરબી પણ કેલરી બાળી શકે છે! વૈજ્ઞાનિકોની નવી શોધ
ગુજરાતી ઉંધિયું: શિયાળાના તાજા શાકભાજીથી ભરપૂર અને સ્વાદિષ્ટ રેસીપી
જુના મિત્રો,મીઠી યાદો અને કડક ચાની ચુસ્કી મળી જાય તો કેવી મઝા ..તો ચાલો જાણીએ કડક ચાની મીઠી વાતો …
ઓમેગા-૩: હૃદય અને આંખોના સ્વાસ્થ્ય માટે પાયાની જરૂરિયાત તેના સ્ત્રોત અને ફાયદા
કોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો
- Advertisement -
TAGGED:foodkhastakachoriLOCKDAWNtesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

INDIA 1 47.jpg.webp
લાઈફ સ્ટાઈલ

ફેટી લીવરનું જોખમ: 40% ભારતીયો ‘સાયલન્ટ કિલર’ NAFLD ની લપેટમાં – લેન્સેટનો ચોંકાવનારો ખુલાસો

By Gujju Media
6 Min Read
Coronavirus vaccine 1
લાઈફ સ્ટાઈલ

કોરોનાના વધતા કહેર વચ્ચે સારા સમાચાર,આગામી બે-ત્રણ મહિનામાં આવી જશે કોરોનાની દવા

By Palak Thakkar
2 Min Read
dharmishtha 1 2026 03 16T171748.886.jpg.webp
ફૂડ

ચિયા સીડ્સ અને ગુંદ કાતીરાનું શરબત શરીરને રાખશે કુદરતી રીતે ઠંડુ; જાણો તેને બનાવવાની રીત અને અગણિત ફાયદા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?