Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાના વધતા કહેર વચ્ચે સારા સમાચાર,આગામી બે-ત્રણ મહિનામાં આવી જશે કોરોનાની દવા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > કોરોનાના વધતા કહેર વચ્ચે સારા સમાચાર,આગામી બે-ત્રણ મહિનામાં આવી જશે કોરોનાની દવા
લાઈફ સ્ટાઈલ

કોરોનાના વધતા કહેર વચ્ચે સારા સમાચાર,આગામી બે-ત્રણ મહિનામાં આવી જશે કોરોનાની દવા

Palak Thakkar
Last updated: June 6, 2020 5:28 pm
By Palak Thakkar
2 Min Read
Share
Coronavirus vaccine 1
SHARE

દેશભરમાં કોરોના મહામારીના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સરકારે ચાર વખત લોકડાઉન લંબાવ્યા બાદ હવે અનલોક 1ની જાહેરાત કરી દીધી છે. જોકે, અનલોક 1ની જાહેરાત બાદ દેશમાં ફરી એકવાર મોટાભાગના વેપાર ધંધાઓ તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાથી માંડી જાહેર રસ્તાઓ પર લોકોની ભીડ જામી રહી છે.

2020 04 10T101626Z 1381094164 RC2M1G9O1B56 RTRMADP 3 HEALTH CORONAVIRUS VACCINE min 196839244 1586956004 scaled

 

- Advertisement -

જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન થઈ રહ્યું નથી ત્યારે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ અનલોક 1ના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ ઘટવાને લઈ સાવચેત કર્યા છે. તેમણે જણાવ્યું કે, લોકડાઉન ખુલતા જ સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહ્યુ નથી.

who 1

- Advertisement -

જો આપણે આના પર પ્રતિબંધ લગાવવો છે અને મોતનો આંકડો વધતા રોકવો છે તો સાવચેત રહેવુ પડશે.આ ખૂબ જ ક્રિટિકલ તબક્કો છે. તમામ લોકો અચાનક બહાર નીકળવા લાગ્યા છે. દરરોજ આશરે 10 હજાર લોકોના પોઝિટિવ ટેસ્ટ મુદ્દે તેમણે જણાવ્યું કે ભારતની જનસંખ્યા ખૂબ જ વધારે છે એટલે પોઝિટિવ કેસ પણ વધશે.

AIIMS

- Advertisement -

આપણે ડેથ રેટ પર ફોકસ કરવુ જોઈએ. જો મૃતાંક ઓછો હોય અને સંખ્યા વધુ હોય તો મુશ્કેલી નહીં પડે.તેમણે જણાવ્યું કે પોઝિટિવ મામલાઓથી ગભરાવાની જરુર નથી. જોકે એ વાત સારી છે કે આપણે ડેથ રેટને કંટ્રોલ કરવામાં સફળ રહ્યા છીએ.

AIMS

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત તેમણે કોરોનાની વેક્સીન અંગે વાત કરતા જણાવ્યું કે, વેક્સીન બનવામાં હજી સમય લાગશે. ચાલુ વર્ષના અંત સુધીમાં અથવા આગામી વર્ષની શરુઆતમાં વેક્સીન આવી જશે. જ્યારે આગામી બે-ત્રણ મહિનામાં તેની દવા તૈયાર થઈ જશે.

પંજાબી સ્ટાઈલમાં બનાવો મકાઈના રોટલા, આ સિક્રેટ ટ્રિકથી રોટલા બનશે રૂ જેવા સોફ્ટ
ચોંકાવનારો રિપોર્ટ: ડાયાબિટીસને કારણે ભારતને $11.4 લાખ કરોડનું નુકસાન થવાની ભીતિ, 62% દર્દીઓ સારવારથી વંચિત
લોક ડાઉનમાં વીડિયો કોન્ફરસીંગ માટે ગૂગલે કર્યુ આ કામ,વીડિયો કોન્ફરન્સ ની ડિમાન્ડના લીધે ટૂલ Meetને જોડીયું Gmail સાથે
લાલ મરચાની મદદથી જમાવી શકાય છે એકદમ બહાર જેવું દહીં,અજમાવી જૂઓ આ ટીપ્સ
પેટ અને આંતરડામાં સોજો આવાથી દેખાય છે આવા લક્ષણો, આ દેશી નુશખો કરશે મદદ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcorona virushealthLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
Daan leela
દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન
ભજન
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

redlipstick 1 2
ફેશન

જાણો કેટલી ઉપયોગી છે તમારા મેકઅપ કિટમાં પડેલી લાલ લિપસ્ટિક, લાલ લિપસ્ટિકથી અન્ય ઘણા પ્રકારના મેક-અપ પણ કરી શકાય છે

By Palak Thakkar
2 Min Read
narendra modi interaction pti 1587303371
ભારત

પીએમ મોદીએ લિન્ક્ડઇન લોકો સાથે કરી ચર્ચા, કોરોના વાયરસે પ્રોફેશનલ લાઇફને પૂર્ણ રીતે બદલી નાંખી છે-પીએમ મોદી

By Palak Thakkar
1 Min Read
Coronavirus19 1
વિશ્વશિક્ષણહેલ્થ

કોરોના વાયરસની ભણતર પર પણ માઠી અસર.. વિશ્વભરમાં 30 કરોડ બાળકો શાળાએ જઈ શકતા નથી..

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?