Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શાકભાજીનો રંગ રાંધ્યા પછી પણ લીલો કેવી રીતે જાળવશો?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > શાકભાજીનો રંગ રાંધ્યા પછી પણ લીલો કેવી રીતે જાળવશો?
ફૂડલાઈફ સ્ટાઈલ

શાકભાજીનો રંગ રાંધ્યા પછી પણ લીલો કેવી રીતે જાળવશો?

Gujju Media
Last updated: October 8, 2018 11:09 am
By Gujju Media
1 Min Read
Share
Vagitabal 1
SHARE

ટીપ્સ ૧: ઘરે પાલખ-પુલાવ બનાવતા હોઈએ ત્યારે, પાલખ-પુલાવનો લીલો રંગ જળવાઈ રહે તે માટે પુલાવ બનાવતા પહેલાં, પાલખને ઊકળતા પાણીમાં નાખીને તુરંત કાઢી લેવા અને ત્યારબાદ બરફવાળા ઠંડા પાણીમાં અથવા ફ્રીજ માં થોડીવાર રાખી મૂકવી દેવા. અને ત્યારબાદ પાલખની ગ્રેવી બનાવવી.

Palakh

ટીપ્સ ૨: કોઈ પણ શાકભાજી બાફતી વખતે પાણીમાં થોડુંક મીઠું (નમક) ઉમેરવું. અને શાક બફાઈ ગયા બાદ એને તુરંત બરફના ટુકડા નાખેલા ઠંડા પાણીમાં નાખવા.

- Advertisement -

Vagitabal

ટીપ્સ 3: ફ્લાવરને બાફતી વખતે પાણીમાં થોડુંક મીઠું તેમજ દૂધ ઉમેરવું. જેથી કરીને ફ્લાવરનો રંગ જળવાઈ રહશે.

- Advertisement -

Flower

જો તમારી પાસે ઉપરની પ્રક્રિયા કરવાનો સમય ના હોય તો શાકને સુધારીને તુરંત વઘાર કરતી વખતે તેલમાં થોડીક હળદર ઉમેરો. અથવા શાકનો વઘાર કર્યા પછી એમાં સાકરના થોડાંક દાણાં ઉમેરો. અને ઢાંકણ ઢાંક્યા વગર શાક રાંધો.

- Advertisement -

Haldar 1

મિત્રો જો તમે પણ રસોઈ બનાવવાના શોખીન છો. અને તમારી બનાવેલી વાનગી બીજાને શીખવવા માંગો છો તો તમારી પોતાની રેસિપી અમને મોકલવા માટે નીચે આપેલી લિંક પર જઈ ને તમારૂ ફોર્મ ભરો અને અમને મોકલો.અમે તમારી રેસિપિ તમારા ફોટા સહીત અમારી વેબસાઈટ પર મુકીશું. અને વધુ જાણકારી માટે તમે અમેન ફેસબુક પર મેસેજ કરી શકો છો.

- Advertisement -
- Advertisement -

Submit Recipe: https://www.gujjumedia.in/submit-recipe

5 રહસ્યો જે તમારી ઉંમર 10 વર્ષ વધારે છે, જે કોઈ તેને અપનાવશે તે લાંબા સમય સુધી ફિટ અને સ્વસ્થ રહેશે
ભારતીયો આ 10 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે, જુઓ યાદીમાં કોણ કોણ છે?
કોરોના ઈફેક્ટ : વધુ પડતી કાળજીના લીધે બાળકો બની શકે છે આ બિમારીનો ભોગ, સતત હાથ ધોવાના આગ્રહથી OCDનો શિકાર થવાની સંભાવના
PCOS/PCOD અને ઇનફર્ટિલિટી: મહિલાઓએ કેમ એલર્ટ રહેવાની જરૂર
ફેટી લીવર માટે આયુર્વેદિક સારવાર શું છે? લીવર રોગથી છુટકારો મેળવવા માટે કઈ વસ્તુઓનું સેવન કરવું તે જાણો
- Advertisement -
TAGGED:green vegetablesHow to maintain green color after cooking the vegetables?શાકભાજીશાકભાજીનો રંગ
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 11.jpg.webp
લાઈફ સ્ટાઈલ

શિયાળાની સ્પેશિયલ ડિશ: માત્ર 15 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ ખજૂર પાક

By Gujju Media
2 Min Read
food1
હેલ્થ

સુપરફૂડ 2024ની યાદીમાં સામેલ આ 3 વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સંજીવનીથી ઓછી નથી, સામેલ કરી લો ડાયટમાં

By Gujju Media
3 Min Read
1771523607 Copy of Satya web temp 34.jpg.webp
ફૂડ

ગરમા-ગરમ રોટલી સાથે પીરસો આ મસાલેદાર કોળાનું શાક, ઘરના બધા આંગળા ચાટતા રહી જશે

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?