Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના મુદ્દે રાજ્ય સરકારની કબૂલાત, ગુજરાતમાં મૃત્યુ દરની સંખ્યાનું વુહાન કનેક્શન?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > કોરોના મુદ્દે રાજ્ય સરકારની કબૂલાત, ગુજરાતમાં મૃત્યુ દરની સંખ્યાનું વુહાન કનેક્શન?
ગુજરાતજાણવા જેવું

કોરોના મુદ્દે રાજ્ય સરકારની કબૂલાત, ગુજરાતમાં મૃત્યુ દરની સંખ્યાનું વુહાન કનેક્શન?

Chintan Mistry
Last updated: April 27, 2020 3:39 pm
By Chintan Mistry
4 Min Read
Share
collage
SHARE

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોનાથી સંક્રમિતોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના મૃત્યુઆંક દર અન્ય રાજ્યોની સરખામણીએ વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કારણે 151 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. ગુજરાતમાં મૃત્યુ દર 4.3 ટકાથી વધુ છે. જે પાછળ વુહાનનું કનેક્શન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

FXSXJINTXBBFZMGV56Z3XC6D34

આ મામલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદમાં જવાબ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે પહેલીવાર કબૂલાત કરી છે કે રાજ્યમાં રિકવર રેશિયો ઓછો છે.  જ્યારે કોરોનાથી થતા મોતનો રેશિયો વધારે છે.

- Advertisement -

jayanti ravi 2

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ દાવો કરતા કહ્યું કે રાજ્યમાં બે પ્રકારના કોરોના વાયરસ છે. એક વાયરસ ઘાતક હોવાની તેમણે કબૂલાત કરી છે. કોરોના વાયરસના ગુજરાતમાં બે પ્રકાર છે. એક એસ પ્રકાર અને બીજો એલ. અધિકારીઓના મુજબ એસ પ્રકારનો વાયરસ ઘાતક નથી જ્યારે એલ પ્રકારનો વાયરસ ઘાતક છે.

- Advertisement -

guj 3

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ત્રણ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ-19 દર્દીઓની સારવારની જવાબદારી સોંપવામાં આવી છે.  જેમાંથી એક સ્ટર્લિંગ હોસ્પિટલના ઈંફેક્શિસ ડિસીસી સ્પેશાલિસ્ટ ડો.અતુલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યનો વધુ ફેટલિટી રેટ એટલે કે મૃત્યુ દર કોરોના વાયરસના એલ સ્ટ્રેનના કારણે હોઈ શકે છે.

- Advertisement -

corona heard emunity 2

ડોક્ટર અતુલ પટેલે આ અંગેની આશંકા મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ મીડિયા ઈન્ટરીએક્શનમાં વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, કેરળમાં મોર્ટલિટી રેટ એટલે ઓછો હતો કારણકે મોટાભાગના દર્દીઓ દુબઈથી આવ્યા હતા, ત્યાં કોરોનાનો હળવો એસ સ્ટ્રેન ફેલાયો હતો. જોકે, જાન્યુઆરીમાં કેરળમાં જે ત્રણ દર્દીઓ મળ્યા, તે વુહાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા.

- Advertisement -
- Advertisement -

pm modi 4 1

ડોક્ટર પટેલના જણાવ્યા મુજબ કોરોના વાયરસના બે ખાસ સ્ટ્રેન્સ છે. એલ અને એસ સ્ટ્રેન. આમાંથી એલ એ જ છે જે મૂળ રુપથી વુહાનમાં ફેલાયો. આ ખૂબ જ પેથોજેનિક છે અને ખૂબ જ ગંભીર બીમારી ફેલાવે છે અને તેનાથી મોત પણ ઝડપથી થાય છે.

download 2 1

- Advertisement -

મહત્વનું છે કે, કેરળમાં એસ સ્ટ્રેનના વધુ મામલા છે, જ્યારે એલ સ્ટ્રેન ઈટલી અને ફ્રાંસમાં વધુ જોવા મળ્યો છે. આજ કારણસર ત્યાં દર્દીઓના ઝડપથી મોત થયા. ડોક્ટરના જણાવ્યા મુજબ, અમેરીકામાં ન્યૂયોર્કનો ડેટા અન્ય રાજ્યો કરતા બિલકુલ અલગ છે. ન્યૂયોર્કના દર્દીઓ યુરોપ પ્રવાસ કરીને પરત ફર્યા હતા. ડોક્ટર પટેલે જણાવ્યું કે, આપણા અહીં યુરોપિયન દેશ, અમેરિકા અને ન્યૂયોર્કથી લોકો મોટી સંખ્યામાં આવ્યા અને એટલે જ અહીં વાયરસનો મિક્સ્ડ સ્ટ્રેન જોવા મળે છે. આપણે રીસર્ચ કરવુ જરુરી છે કે અહીં કયો સ્ટ્રેન વધુ ફેલાયો છે. ગુજરાતમાં એલ સ્ટ્રેન વધુ માત્રામાં ફેલાયો છે જેના કારણે મૃત્યુ દર અન્ય રાજ્યો કરતા વધુ છે.

coronaJPG 1

ગુજરાતમાં ક્યાંથી આવ્યો એલ સ્ટ્રેન?

કેરળમાં એસ સ્ટ્રેનના વધુ મામલા છે, જ્યારે એલ સ્ટ્રેન ઈટલી અને ફ્રાંસમાં વધુ જોવા મળ્યો છે. આજ કારણસર ત્યાં દર્દીઓના ઝડપથી મોત થયા. ડોક્ટરના જણાવ્યા મુજબ, અમેરીકામાં ન્યૂયોર્કનો ડેટા અન્ય રાજ્યો કરતા બિલકુલ અલગ છે. ન્યૂયોર્કના દર્દીઓ યુરોપ પ્રવાસ કરીને પરત ફર્યા હતા. ડોક્ટર પટેલે જણાવ્યું કે, આપણા અહીં યુરોપિયન દેશ, અમેરિકા અને ન્યૂયોર્કથી લોકો મોટી સંખ્યામાં આવ્યા અને એટલે જ અહીં વાયરસનો મિક્સ્ડ સ્ટ્રેન જોવા મળે છે. આપણે રીસર્ચ કરવુ જરુરી છે કે અહીં કયો સ્ટ્રેન વધુ ફેલાયો છે. ગુજરાતમાં એલ સ્ટ્રેન વધુ માત્રામાં ફેલાયો છે જેના કારણે મૃત્યુ દર અન્ય રાજ્યો કરતા વધુ છે.

દેશમાં જલ્દી ખૂલશે થિયેટર જાણો કઇ કઇ બાબતોની રાખવી પડશે કાળજી અને કઇ ફિલ્મ સૌથી પહેલા થશે રિલીઝ
સૂતી વખતે કેમ સંભળાતા નથી કોઈ અવાજ! આ રહ્યું નીંદર સાથે જોડાયેલ આશ્ચર્યજનક કારણ
ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો રશિયન નાગરિક, 17 લાખની છેતરપિંડી કરી
લોકડાઉનમાં વધી કઠોળની માંગ,કોઠળના ભાવમાં જોવા મળ્યો ભડખમ વધારો
ગુજરાતમાં ફરી એકવાર લૉકડાઉનની અટકળો વચ્ચે રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા
- Advertisement -
TAGGED:cmrupanicoronacoronachinacoronagujaratcoronaupdateGUJARATwuhan corona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 52.jpg.webp
ભૂલથી પણ ન ફેંકતા કાળું પડી ગયેલું કેળું! રિપોર્ટ વાંચીને આજે જ ખાવાનું શરૂ કરી દેશો
હેલ્થ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

9f40dd50 c1ac 45ee a004 bc13d29d8878
હેલ્થ

જાણો ક્યારે આવશે કોરોનાની વેક્સીનસ, કોરોના વેક્સીનની રેસમાં છે કઈ કંપનીઓ

By Palak Thakkar
2 Min Read
mukersh ambani irthday special
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

મુકેશ અંબાણીના જન્મદિવસ પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો, મુકેશ અંબાણી કેવી રીતે બન્યા વિશ્ર્વના સૌથી શક્તિશાળી ઉધોગપતિ

By Palak Thakkar
7 Min Read
2020 7largeimg 139109876
ગુજરાતજાણવા જેવું

વર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?