Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં ફિલ્મ 3 ઇડિયટ્સે અમેરિકામાં મચાવી ધૂમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનમાં ફિલ્મ 3 ઇડિયટ્સે અમેરિકામાં મચાવી ધૂમ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં ફિલ્મ 3 ઇડિયટ્સે અમેરિકામાં મચાવી ધૂમ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
aamir khan and rajkumar hiranis classic film 3 idiots tops the list of most watched movies worldwide amidst lockdown 0001 1200x742 1
SHARE

લોકડાઉન ના કારણે લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર છે. અને સાચું કહું તો ઘરમાં રહેવું જ તેમના માટે શ્રેષ્ઠ છે. કોરોના વાયરસને હરાવવા માટે સરકારે ફરી એક વાર લોકડાઉનને વધારવાનો નિર્ણય કર્યો છે. લોકડાઉન દરમિયાન આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સ ફરીથી ચર્ચામાં આવી ગઇ છે. આ ફિલ્મે ખાલી ભારતમાં જ નહીં વિદેશોમાં પણ વાહ વાઇ મેળવી છે. આમિર ખાનની આ ફિલ્મ બોલીવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ 3 ઇડિયટ્સને અમેરિકામાં આ લોકડાઉનના સમયમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

download the script of 3 idiots feature 98 1280x720 1

ચીન પછી ફિલ્મ 3 ઇડિયટ્સ અમેરિકામાં ચર્ચામાં છે. યુએસમાં લોકડાઉન દરમિયાન આમિર ખાનની આ ફિલ્મને સૌથી વધિ જોવામાં આવી છે. ફર્સ્ટ પ્રેસ જર્નલની રિપોર્ટ મુજબ આ ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાની આ ખબરથી ખુબ ખુશ છે.

- Advertisement -

3 idiot

તેમણે કહ્યું કે મને ખુશી છે કે આ ફિલ્મ જેને અમે લાંબા સમય પહેલા બનાવી હતી. તે આજે પણ લોકોને આટલી પસંદ આવી રહી છે. અને લોકો તેને ખુલા મનથી અપનાવી રહ્યા છે.

- Advertisement -

571704 3 idiots 1

આ ફિલ્મની રીલિઝ વખતે આ ફિલ્મનો એક ડાયલૉગ ખૂબ જ હિટ થયો હતો અને તે છે “All is well” અને હાલના આ સમયમાં પણ આપણને આ દિલાસાની સૌથી વધુ જરૂર છે. આ ફિલ્મમાં કરીના કપૂર, શરમન જોશી અને આર માધવન સમેત બોમન ઇરાનીએ યાદગાર અભિનય આપ્યો હતો.

- Advertisement -

3 idiots

આ ફિલ્મ 2009માં રીલિઝ થઇ હતી. અને કોમેડી સાથે એક સામાજીક મેસેજ પણ આ ફિલ્મે આપ્યો છે. આ ફિલ્મ તે સમયે કમાણી મામલે પણ બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડ્યા હતા. અને સુપરહિટ સાબિત થઇ હતી.

- Advertisement -
- Advertisement -
મુંબઈમાં યોજાયુ પ્રિયંકા નિકનું રિસેપ્શન, જુવો પ્રિયંકા અને નીક ની રોમેન્ટિક તસ્વીરો
અન્નુ કપૂર બાળપણમાં ચા અને ચૂરણ વેચતા હતા, આજે તેમની મહેનતથી બન્યા 100 કરોડની સંપત્તિના માલિક.
દેવોં કે દેવ” મહાદેવ ફેમ મોહિત રૈનાએ ગર્લફ્રેન્ડ અદિતિ સાથે કર્યા લગ્ન, આ સુંદર લગ્નના ફોટાઓ સામે આવ્યા.
અક્ષય ખન્નાની ‘મહાકાલી’માં થઈ આ હેન્ડસમ હંકની એન્ટ્રી, ચોકલેટ બોયની ઈમેજ છોડી પહેલીવાર દેખાશે ખૂંખાર અવતાર
મિસ યુનિવર્સ 2021નો તાઝ જીતનાર હરનાઝ સંધુએ બોલ્ડ અને હોટ ફોટોશૂટ કરવ્યું, જુઓ ફોટાઓ.
- Advertisement -
TAGGED:3 idiotsBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWS
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

therealkareenakapoor 78711357 104787467609951 520481116157533972 n
Uncategorizedએન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કરીના કપૂર કરી શકે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ, વિડિયો શૅર કરી ફેન્સને આપ્યો સંદેશ.

By Palak Thakkar
2 Min Read
kiara2
બોલીવુડ

ફેન્સનું પાગલપન! કિયારા અડવાણીને મળવા તેનાફેને કરી કઈક આવી હરકત

By Subham Agrawal
3 Min Read
1781114361 Copy of Satya web temp 29.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

સાઉથના ‘પાવર સ્ટાર’ પવન કલ્યાણને ગમી આ 2 બોલિવૂડ ફિલ્મો, નામ જાણીને ચોંકી જશો!

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?