Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉન 4.0ની ગાઇડલાઇન કરવામાં જાહેર,જાણો ક્યાં શું રહેશે ચાલુ શું રહેશે બંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > લોકડાઉન 4.0ની ગાઇડલાઇન કરવામાં જાહેર,જાણો ક્યાં શું રહેશે ચાલુ શું રહેશે બંધ
ગુજરાત

લોકડાઉન 4.0ની ગાઇડલાઇન કરવામાં જાહેર,જાણો ક્યાં શું રહેશે ચાલુ શું રહેશે બંધ

Palak Thakkar
Last updated: May 18, 2020 8:19 pm
By Palak Thakkar 2 Min Read
Share
BeFunky collage 79
SHARE

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેન્મેન્ટ ઝોન અને નોન કન્ટેન્મેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

capture 1587349540
ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના કલેક્ટર અને મનપાના કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે હવે આ બેઠક બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે સંબોધન કર્યું છે.

bus
રાજ્યમાં લોકડાઉન 4.0ના તમામ નિયમોની અમલવારી કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન મુજબ હશે,રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં આવનાર 31 મે સુધી માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશે,જીમ, સ્વિમિંગ પુલ, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ, સ્કુલો વગેરે જુના નિયમ મુજબ બંધ રહેશે,રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં બસ ની સુવિધા પણ બંધ રહેશે.

- Advertisement -

lockdown 250320 060053
અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા શરૂ કરાશે, એક રિક્ષામાં વધુમાં વધુ બે જણ બેસી શકે,કન્ટેનમેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશે,
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દૂકાનો અને કોર્પોરેટ ઓફિસો શરૂ કરાશે,રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશે.

maharashtra 1585145932
રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 4 વાગ્યા સુધી દૂકાનો ખોલી શકાશે,રાજ્યના નોન કોન્ટનમેન્ટ ઝોનમાં 33% ટકા સ્ટાફ સાથે કોર્પોરેટ ઓફિસ અને દૂકાનો ખોલી શકાશે.

- Advertisement -

merlin 170943816 6ec1b69b 2a11 4296 aa8c d40ed9a4df75
ઉદ્યોગ બંધ રાખી રાજ્ય આર્થિક રીતે ભાંગી ના પડે એટલે પૂર્વવત કરી રહ્યા છે,તેની સાથે કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશે.​અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયાનું અને N 95 માસ્ક 65 રૂપિયામાં મળશે,​નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ટેક્સી ચાલશે.

734650 bus services
પરંતુ ડ્રાઈવર સાથે માત્ર બે જ જણ જઇ શકશે.પ્રજાજોગ સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના મહામારી સામે 54 દિવસથી ગુજરાતની જનતા લડી રહી છે.

- Advertisement -

thumb 2
ત્રણેય લૉકડાઉનમાં ગુજરાતની જનતાએ સહકાર આપ્યો છે. કોરોના સંક્રમણને રોકવા સૌ પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું, ગુજરાતની પ્રજાને અભિનંદન આપું છું. રાજ્ય સરકાર ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગની ચિંતા કરે છે.

You Might Also Like

ટાયર પંચર કરવાવાળી સિંહણને ખરાબ આદત, ટાયર જોતાં જ વિચિત્ર કરે છે આ કામ, દાંતથી કાઢીને નાખે છે હવા

રામ કથાકાર મોરારી બાપુને ખૂબ દુઃખ, તેમના પત્ની નર્મદાબેનનું ગુજરાતના ભાવનગરમાં નિધન

બાળકો માટે ખરીદેલા આઈસ્ક્રીમ કોનમાં ગરોળીની પૂંછડી મળી, ગુજરાતમાં મહિલાની તબિયત લથડી, જાણો સમગ્ર ઘટના

ગુજરાતમાં ધરતી ધ્રૂજી, કચ્છમાં આવ્યો જોરદાર ભૂકંપ, કેટલી હતી તીવ્રતા? 2001 માં ભારે વિનાશ થયો હતો

ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે 1.60 કરોડની છેતરપિંડી કરી, હનીટ્રેપમાં બે આરોપીની ધરપકડ

- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcovid 19COVID19GUJARATlockdonwlockdown4.0
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

Bulldozers razed to the Madrasa of a Maulana with Pakistani links in Gujarat
ગુજરાત

ગુજરાતમાં ‘પાકિસ્તાની લિંક્સ’ ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ચલાવવામાં આવ્યા

By Gujju Media 1 Min Read
Vasna Barrage gates to be repaired Sabarmati River emptied for cleaning
ગુજરાત

વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરાશે, સાબરમતી નદી સફાઈ માટે ખાલી કરાઈ

By Gujju Media 2 Min Read
Now you will get guidance on reducing obesity at Ahmedabads Civil Hospital
ગુજરાત

હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટાપણું ઘટાડવા માટેનું માર્ગદર્શન મળશે

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

how to make spicy crunchy chole namkeen for breakfast not the easy recipe
લાઈફ સ્ટાઈલફૂડ

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

By Gujju Media 2 Min Read
wake up in the morning and walk for just 15 minutes the body will get these health benefits

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

By Gujju Media
get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
- Advertisement -
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આખરે ઘટાડો થયો. બંને ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા…

By Gujju Media
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

રસોડામાં ઘણા બધા મસાલા હોય છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ…

By Gujju Media
બિઝનેસ

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરી શરૂ થાય તેના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટ મળશે

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં મુસાફરોને મુસાફરીના…

By Gujju Media
ટેકનોલોજી

એરટેલના નવા 84-દિવસના પ્લાને તબાહી મચાવી, તમને Netflix, JioHotstar, Zee5 જેવી OTT સેવાઓ મફતમાં મળશે

એરટેલે તાજેતરમાં ત્રણ નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં યુઝર્સને નેટફ્લિક્સ, ઝી5, જિયોહોટસ્ટાર જેવી ઓટીટી…

By Gujju Media
ટેકનોલોજી

OnePlus લાવ્યું 12140mAh બેટરી સાથેનું શક્તિશાળી ટેબલેટ, તમને મળશે 16GB RAM અને અદ્ભુત AI સુવિધાઓ

OnePlus 13s ની સાથે, કંપનીએ તેનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ટેબલેટ Pad 3 પણ રજૂ કર્યું…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?