Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > વર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન
લાઈફ સ્ટાઈલહેલ્થ

વર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન

Palak Thakkar
Last updated: July 20, 2020 2:47 pm
By Palak Thakkar
2 Min Read
Share
merlin 171370650 6269cb3a a64d 4c1a 9e00 67aba0d6d9e2 superJumbo 1
SHARE

કોરોના કાળમાં જે વસ્તુ સૌથી વધુ ઉપયોગી છે માસ્ક અને હવે તો માસ્ક એક ફેશન પણ બની ગયું છે.જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે સરકારે કાયદો બનાવ્યો અને માસ્ક ન પહેરેતો દંડની જોગવાઇ કરી છે. જોકે આ કાયદાથી મોર્નિંગ વોકર્સ, ડાયાબિટીસ, કાર્ડિયાકના દર્દી અને એથલિસ્ટ્સ હેરાન થઈ ગયા છે. કેમકે માસ્ક સાથે તેઓ યોગ્ય વર્કઆઉટ કરી શકતા નથી.
AdobeStock 339738494

જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવો પડશે, પણ તે માસ્ક પહેરીની કસરત કે વર્ક આઉટ કંઇ રીતે કરવું એ મોટો પડકાર છે.માસ્ક પહેરીને વર્કઆઉટ કરવું મુશ્કેલ પડે છે. સામાન્ય સંજોગોમાં જે શ્વાસ લેવાય છે, વર્કઆઉટ સમયે માસ્ક હોવાથી લઇ શકાતો નથી. વર્ક આઉટ સમયે શરીરને ઓક્સિજનની જરૂરિયાત વધારે હોય છે. પણ માસ્ક હોવાથી તે લઇ શકાતો નથી. આના પરિણામે ઘણીવાર અનિચ્છાએ વર્કઆઉટ ટૂંકાવી દેવું પડે છે.

file 20200612 153812 g1dsoq
કોઇ પણ પ્રકારનું વર્કઆઉટ કરતી વખતે માસ્ક પહેરી શકાય નહિ અને ખાસ કરીને એન-95 માસ્કનો ઉપયોગ વર્કઆઉટ સમયે ક્યારેય ન કરવો. ડોક્ટરના કહેવા પ્રમાણે જ્યારે વર્કઆઉટ કરતા હોઇએ ત્યારે શરીરમાં લોહીનુ પરિભ્રમણ ઝડપી થાય છે અને આ માટે શરીરને વધારે ઓક્સિજનની જરૂર પડે છે.
mask running scaled

- Advertisement -

વર્કઆઉટ દરમિયાન માસ્ક પહેર્યો હોવાથી શરીરમાંથી ઉશ્વાસ રૂપે બહાર નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ ફરી શરીરમાં જાય છે, જેના કારણે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનુ પ્રમાણ વધવા લાગે છે અને વ્યક્તિને ચક્કર આવવા તથા માથું દુખાવાની સમસ્યા સર્જાઇ શકે છે.

exercising wear face mask
ઘણા કિસ્સાઓમાં વ્યક્તિના ફેફસા ફેલ થવાની સમસ્યા પણ સર્જાઇ શકે છે. જો કાર્ડિયક કે ડાયાબિટીસના દર્દીઓ વર્ક આઉટ કરવું ફરજીયાત હોય તો તેમણે પોતાના નિવાસ સ્થાને જ કોઇ વ્યવસ્થા કરવી જોઇંએ.

- Advertisement -
ઝટપટ બનાવો હોટલ જેવું ક્રિસ્પી બેંગ બેંગ પનીર
ઘરે શક્કરટેટીમાંથી આઈસ્ક્રીમ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી
મહારાષ્ટ્રમાં રાજભવન સુધી પહોંચ્યો કોરોના વાયરસ, 18 કર્મચારી કોરોના પોઝિટિવ
દરેક બાઇટમાં સ્વાદનો જાદુ! ઘરે બનાવો માર્કેટ જેવા ક્રિસ્પી ચાઇનીઝ વેજ રોલ
શું તમે પણ એલ્યુમિનિયમના વાસણમાં નથી રાંધતાને? નહિતર આવી શકે છે આ મોટી બીમારી
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaCOVID19lockdonwmask
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 2.jpg.webp
હેલ્થ

શું ફળો ખરેખર હંમેશા હેલ્ધી હોય છે? રાત્રિભોજન પછીના સેવનનું કડવું સત્ય

By Gujju Media
5 Min Read
mukersh ambani irthday special
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

મુકેશ અંબાણીના જન્મદિવસ પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો, મુકેશ અંબાણી કેવી રીતે બન્યા વિશ્ર્વના સૌથી શક્તિશાળી ઉધોગપતિ

By Palak Thakkar
7 Min Read
1771985487 Copy of Satya web temp 29.jpg.webp
ફૂડ

રેસ્ટોરન્ટના રાયતાને પણ ટક્કર આપશે આ ‘ચટપટા તડકાવાળા બુંદી રાયતા’, મિનિટોમાં ઘરે આ રીતે કરો તૈયાર

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?