Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે બેંકમાં કામકાજના સમયમાં થઈ શકે છે મોટો ફેરફાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે બેંકમાં કામકાજના સમયમાં થઈ શકે છે મોટો ફેરફાર
જાણવા જેવું

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે બેંકમાં કામકાજના સમયમાં થઈ શકે છે મોટો ફેરફાર

Palak Thakkar
Last updated: July 21, 2020 7:36 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 07 21T191824.003
SHARE

કોરોના કાળમાં ઘણુ બધુ બદલાયું છે,કેટલાક ઉધોગ, ધંધા પણ પડી ભાગ્યા છે,ત્યારે અત્યારે તો દેશમાં અનલોક જાહેર કરવામાં આવ્યું છે પરંતુ હજી પણ કોરોના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

Yes Bank India payments RBI lender bank PhonePe scaled

કોરોના રોગચાળામાં સતત કામ કરતા બેંક કર્મચારીઓએ પણ હવે અઠવાડિયામાં 5 દિવસ કામકાજની માંગ કરી છે. બેંક કર્મચારી સંઘોએ માંગ કરી છે કે તેમને 5 દિવસ જ કામ કરવા સરળ છે.

- Advertisement -

691411 bank of india

માંગને ભારતીય બેંક્સ એસોસિએશન દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. પછી 19% વધારો કરવાની માંગ સ્વીકારી. હાલમાં, બેંક કર્મચારીઓને દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે

- Advertisement -

20171028 FNP002 0

આ બધાની વચ્ચે ઓલ ઈન્ડિયા બેંક કર્મચારી એસોસિએશને એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે બેંક કર્મચારીઓ ઉપર કોરોના વાયરસનો ખતરો પણ ફેલાયેલો છે. કર્મચારીઓને દરરોજ મોટી સંખ્યામાં લોકોની વચ્ચે કામ કરવું પડે છે.

- Advertisement -

media handler 25

આવી સ્થિતિમાં અઠવાડિયામાં 5 દિવસ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે .હાલ આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. ત્યારે પોલીસ, ડોક્ટર્સ-નર્સ, સફાઈ કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ એક યોદ્ધાની જેમ આ સંકટની ઘડીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશના આ વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં નાખી બીજા લોકોના જીવ બચાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

SBI1200

આપને જાણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંક કર્મચારીઓની સેવા ચાલુ રાખવા પ્રશંસા કરી હતી. રિપોર્ટ પ્રમાણે આ પહેલા નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે કોરોના વાયરસ જેવી મહામારીથી જંગ લડી રહેલા ડોક્ટર્સ, પેરામેડિક્સ, નર્સ, ‘આશા’ વર્કર્સ અને સફાઈ કર્મચારીઓને 50 લાખ રૂપિયાનો વીમા કવર મળશે.

કોરોના ઈફેક્ટ : વધુ પડતી કાળજીના લીધે બાળકો બની શકે છે આ બિમારીનો ભોગ, સતત હાથ ધોવાના આગ્રહથી OCDનો શિકાર થવાની સંભાવના
NASAએ આખી દુનિયાને આપી ચેતવણી, આટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી પાસે આવી રહ્યો છે એસ્ટેરોઇડ
ચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી
કેવી રીતે થયું હતું ભગવાન શ્રી રામનું મૃત્યુ… શું હનુમાનજીની એક ભૂલ બની હતી શ્રી રામના મૃત્યુનું કારણ..
આ ભારતીય હેકેરને Instagramએ ઇનામમાં આપ્યા 20 લાખ રુપિયા. જાણો કેમ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.

By Gujju Media
3 Min Read
PFcSdhN2UvHbKLBW7aRShR 1
જાણવા જેવું

કોરોના સામે લડવા ઘરે બનાવો સેનિટાઇઝર,જાણો સેનિટાઇઝર બનાવવાની રીત

By Palak Thakkar
2 Min Read
Even mothers will be unaware of these interesting facts about newborns: Learn what can happen
જાણવા જેવું

નવજાત શિશુ વિશેના આ રસપ્રદ ફેક્ટ્સ વિશે માતા પણ હશે અજાણ: જાણો શું હોય શકે

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?