Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 20 વર્ષ, પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ખાસ મેસેજ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 20 વર્ષ, પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ખાસ મેસેજ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 20 વર્ષ, પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ખાસ મેસેજ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
5d2f3bc6ba15961b544b3e64 2
SHARE

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ હમણાં પોતાનો જન્મદિવસ મનાવ્યો, તેની સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપડા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. અભિનેત્રીએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધીની શાનદાર સફર ખેડી છે. દેશી ગર્લથી લઈને એક ગ્લોબલ આઇકન સુધી તેની સફર બેમિસાલ રહી ચછે. તેવામાં હવે પ્રિયંકા પણ પોતાની સફરને કંઇક ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવા જઈ રહી છે.

83757449 3609153595826288 9018696795350881161 n

 

- Advertisement -

અને આ ખુશીને સેલિબ્રેટ કરવા માટે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા કહી રહી છે કે આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર તે હવે પોતાના કરિયરની 20 મોટી ક્ષણ અથવા તે પળને યાદ કરવા જઈ રહી છે જેની તેની જિંદગી પર ખુબ ઊંડી અસર પડી છે.

87297089 217790716059761 2221386101804799934 n

- Advertisement -

પ્રિયંકા ચોપડા પોસ્ટની સાથે લખે છે- આ જશ્નનો સમય છે. 2020મા મારા આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ થવા જઈ રહ્યાં છે. આમ કેમ થયું તે ખ્યાલ નથી. તમારા બધાનો સાથ હંમેશા રહ્યો છે. આવો મારી સાથે જોડાવ, હું તમને મારી સફર દેખાડવા ઈચ્છુ છું.
87590383 899685370449115 7784606756847696218 n

પ્રિયંકા ચોપડાની આ જાહેરાતથી ફેન્સ ખુબ ખુશ નજર આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પીસીને શુભેચ્છા આપવામાં આવી રહી છે. આ સિવાય તે જાણવા માટે બધા આતુર છે કે પ્રિયંકા પોતાની કઈ ક્ષણને બધાની સાથે શેર કરવા જઈ રહી છે.

- Advertisement -
ઓળખો કોણ છે આ એક્ટર? જેણે સંજય દત્તની ફિલ્મમાં ‘લાશ’નો રોલ કરીને કરી હતી કરિયરની શરૂઆત
વિકી કૌશલની ‘છાવા’ એ ‘સ્ત્રી 2’ અને ‘બાહુબલી 2’ ના રેકોર્ડ તોડ્યા, ત્રીજા અઠવાડિયામાં જીત મેળવી
પોપ સિંગર લેડી ગાગાએ સંસ્કૃતનો શ્લોક કર્યો ટ્વિટ
વાણી થઇ સુશાંત-રણવીર વચ્ચે કન્ફયૂઝ
‘તેરે ઇશ્ક મેં’ X રિવ્યૂ: ધનુષ-કૃતિની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ! પબ્લિકે આપી ‘બ્લોકબસ્ટર’ ગેરંટી
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODpriyanka chopra
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788073240 vaibav.jpg.webp
દુલીપ ટ્રોફીમાં 2 વિકેટ લીધા બાદ વૈભવ સૂર્યવંશીનો ખુલાસો: ‘તેમને ખબર નહોતી કે હું વિકેટ ટેકર છું’
સ્પોર્ટ્સ
1788074148 Copy of Satya web temp 14.jpg.webp
ટ્રેનની ટિકિટ કન્ફર્મ નથી? તો ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો ભરવો પડશે મોટો દંડ અને જવું પડશે જેલ!
ગેજેટ
1788099160 Copy of Satya web temp 18.jpg.webp
એક પણ રૂપિયા વગર ઘરે બેઠા ચેક કરો તમારો સિબિલ સ્કોર, જાણો એકદમ સરળ રીત!
ટેકનોલોજી
1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

PRIYANKA NICK 6
બોલીવુડ

નિક જોનસે 10 વર્ષ મોટી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કેમ કર્યા?, નિક જોનસે આપ્યો શાનદાર જવાબ

By Palak Thakkar
2 Min Read
trijata 48 5 730x375 1
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

રામાનંદ સાગરની રામાયણમાં રાક્ષસી ત્રિજટાનું પાત્ર ભજવનારી અભિનેત્રી ધરાવે છે આયુષ્યમાન ખુરાના સાથે નિકટ સંબંધ

By Palak Thakkar
1 Min Read
pjimage 18
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં CBI તપાસની માગને લઇને અમિત શાહે કર્યુ આ કામ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?