Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાના સંક્રમણને જોતા મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત,માસ્ક નહીં પહેરો તો થશે આટલો દંડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > કોરોનાના સંક્રમણને જોતા મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત,માસ્ક નહીં પહેરો તો થશે આટલો દંડ
કોરોનાગુજરાત

કોરોનાના સંક્રમણને જોતા મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત,માસ્ક નહીં પહેરો તો થશે આટલો દંડ

Palak Thakkar
Last updated: August 10, 2020 1:13 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 10T131147.896
SHARE

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના સંક્રમણને જોતા તેમજ ચાલુ મહિને આવતા તહેવારોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરાઈ છે.

Gujarat LockdownTHjpg

જે મુજબ રાજ્યમાં આવતીકાલ એટલે કે મંગળવારથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.

- Advertisement -

mask pti 0

મળતી માહિતી મુજબ, રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આ મામલે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, હાઈકોર્ટના દિશા-નિર્દેશ બાદ માસ્ક ન પહેરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

VBK GUJARAT CORONAVIRUS PTI 1
તેની સાથે જ સીએમ રૂપાણીએ રાજ્યની પ્રજાને તહેવારમાં બહાર ન નિકળવા માટે પણ ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, મારી ગુજરાતના સૌ નાગરિકોને અપીલ છે કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે. કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક રીતે ફેલાય છે.

rupani 2

- Advertisement -

તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો ઉજવે. કોરોનાને નિયંત્રિત કરવું આપણા હાથમાં છે. મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશની અમલવારી મંગળવારથી રાજ્યમાં શરૂ થઈ જશે.

jpg 2020 08 10T130155.442

- Advertisement -
- Advertisement -

આવતી કાલથી રાજ્યભરમાં ચેકિંગ પણ કડક રીતે કરવામાં આવશે અને માસ્ક વિના ઝડપાશે તેને 1000 રૂપિયા દંડ તરીકે ભરવા પડશે. મહત્વનું છે કે આ પહેલા માસ્ક ન પહેરનાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવતો હતો.

અમદાવાદમાં વકર્યો કોરોના, AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ભૂપેન્દ્ર દાદાના બુલડોઝરની દ્વારકા પછી હવે અંબાજીમાં ગર્જના, જાણો શું છે તેનું કારણ
કોરોના વાયરસના કારણે રિટેલ દુકાનોને મોટું નુકસાન,20 ટકા દુકાનો બંધ થવાની અણીએ
પ્રતિબંધિત દવા ‘અલ્પ્રાઝોલમ’ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, છ લોકોની ધરપકડ
૨૪ કલાકમાં હૃદય પરિવર્તન! પહેલા તેણે બાઇક ચોરી, પછી પસ્તાવામાં પાછી આપી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 58.jpg.webp
₹13,527 કરોડની આ મેગા ડીલ બદલી નાખશે IRFCનું નસીબ! શેરમાં આવશે તેજી?
શેરમાર્કેટ
1780017221 dharmishtha 1 4.jpg.webp
સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નકલી ઓફિસરે આખું વહીવટીતંત્ર હલાવી દીધું! આ 8 IMDb રેટિંગવાળી થ્રિલર ફિલ્મ હમણાં જ જુઓ
એન્ટરટેઈન્મેન્ટ
1780017468 Copy of Satya web temp 7.jpg.webp
ઉનાળામાં પાકી કેરીમાંથી બનાવો ટેસ્ટી અને રસદાર માલપુઆ, મોઢામાં મૂકતા જ ઓગળી જશે!
ફૂડ
- Advertisement -

You Might Also Like

Now a flight that landed at Gujarat airport has received a threat to blow it up a threatening letter was found under the seat12
ગુજરાત

હવે ગુજરાત એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઇટને મળી ઉડાવી દેવાની ધમકી, સીટ નીચેથી મળ્યો ધમકી વાળો પત્ર

By Gujju Media
4 Min Read
gujarat woman married to odisha man attempts suicide at police station
ગુજરાત

ઓડિશા નિવાસી પતિ પત્નીના પૈસા લઈને થયો રફુચક્કર, કોઈ કાર્યવાહી ન થતાં મહિલાએ ઉઠાવ્યું આવું પગલું

By Gujju Media
2 Min Read
separate timing for muslim students in ramadan vadodara school board vhp protest1
ગુજરાત

રમઝાન દરમિયાન મુસ્લિમ બાળકો માટે અલગ સમય, ગુજરાતમાં જાહેર કરાયેલા આદેશથી VHP નારાજ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?