Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ધોરણ 10નું પરિણામ જાહેર: રાજયનું 65.18% પરિણામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ધોરણ 10નું પરિણામ જાહેર: રાજયનું 65.18% પરિણામ
ગુજરાત

ધોરણ 10નું પરિણામ જાહેર: રાજયનું 65.18% પરિણામ

Subham Agrawal
Last updated: June 6, 2022 11:13 am
By Subham Agrawal
2 Min Read
Share
Standard 10 result declared: 65.18% result of the state
SHARE

ગત 4 તારીખે ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતુ. ત્યારે આજે ધોરણ 10નું પરિણામ  જાહેર થયુ છે. રાજ્યના ધોરણ 10ના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ ગુજરાતા શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 10નું 65.18% પરિણામ આવ્યું છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ફરી બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ હતી. જેને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિઝલ્ટની જો વાત કરવામાં આવે તો આ વર્ષે કુલ 9. 70 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.. જેનું પરિણામ આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ gseb.org પર મૂકવામાં આવ્યું છે.

Standard 10 result declared: 65.18% result of the state

આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. કોરોના બાદ પ્રથમ વખત ઓફલાઇન પરીક્ષા યોજાઇ હતી. ત્યારે આ વર્ષે કુલ 65.18 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે સૌથી આગળ રહેલી શાળાઓની વાત કરવામાં આવે તો રાજ્યની કુલ 292 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 121 શાળાઓનું શૂન્ય પરિણામ આવ્યું છે.

- Advertisement -

Standard 10 result declared: 65.18% result of the state

આ વર્ષે રાજ્યના 9.70 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આજે આવ્યું છે. ત્યારે 2,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ મળ્યા છે. ત્યારે કુલ 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મળ્યા છે, આ સાથે જ 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ અને  1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મળ્યો છે.

- Advertisement -

Standard 10 result declared: 65.18% result of the state

તમને જણાવી દઈએ કે રાજયમાં સૌથી વધુ પાટણ જિલ્લામાં 75.64 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ આવ્યુ છે. આ વર્ષે છોકરો કરતા છોકરીઓનું સરેરાસ 11.74 ટકા વધુ પરિણામ આવ્યું છે. આ સાથેજ ભાષા મુજબ વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ આવ્યું છે, ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ આવ્યું છે.

- Advertisement -
આગામી દિવસોમાં આવતા તહેવારોનેલઈ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,કરવામાં આવી આ મહત્વની જાહેરાત
હાઇ સ્પીડે મચાવ્યો કોહરામ, બે અલગ અલગ અકસ્માતમાં થયા 3 ના મોત
ગુજરાતીઓ થઇ જાવ સાવધાન, ગુજરાતમાં નોંધાયા 2 પોઝીટીવ કેસ
રાષ્ટ્રીય શોક વચ્ચે અભિનેત્રી મમતા સોનીએ એક્સપોમાં ‘આજ કી રાત’ ગીત પર કર્યો ડાન્સ, BJP સાંસદની હાજરીને કારણે થયો વિવાદ
અમદાવાદમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી, પાંચ લોકો દાઝી ગયા
- Advertisement -
TAGGED:board resultdeclarehappy studentresultresult declairstd 10student
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 34
ગુજરાત

વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કરી મોટી જાહેરાત

By Palak Thakkar
3 Min Read
nakli ghee seized gujarat banaskantha shri navkar dairy products1
ગુજરાત

બનાસકાંઠામાં ઝડપાયું 4000 કિલો નકલી ઘી, આ રીતે ઠેકાણે પાડવાનો હતો પ્લાનિંગ

By Gujju Media
3 Min Read
more than 1 crore rupees stolen from surat bank1
ગુજરાત

સુરતની બેંકમાં 1 કરોડથી વધુની ચોરી, અનેક રાજ્યોમાંથી કરાઈ 8 આરોપીઓની ધરપકડ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?