Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બસ ડ્રાઈવરનો પુત્ર નવીન કુમાર ગૌડા આ રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર ‘રોકિંગ સ્ટાર’ યશ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બસ ડ્રાઈવરનો પુત્ર નવીન કુમાર ગૌડા આ રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર ‘રોકિંગ સ્ટાર’ યશ.
બોલીવુડ

બસ ડ્રાઈવરનો પુત્ર નવીન કુમાર ગૌડા આ રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર ‘રોકિંગ સ્ટાર’ યશ.

Aryan Patel
Last updated: January 9, 2022 4:58 pm
By Aryan Patel
3 Min Read
Share
PicsArt 01 09 04.50.24 scaled
SHARE

આજે કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર યશનો ગઈ કાલે જન્મદિવસ હતો. થોડા વર્ષો પહેલા સુધી આ નામ કોઈ જાણતું ન હતું, પણ જ્યારથી KGFએ સફળતાના ઝંડાઓ લહેરાવ્યા છે, ત્યારથી આખું ભારત આ અભિનેતા માટે દિવાના બની ગયું છે. હવે તેના જન્મદિવસના અવસર પર તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘KGF’ના બીજા ભાગનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

Yash 08.01.22 1 700x394 1

યશની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે તેના જન્મદિવસના દિવસે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં સામેલ થયો છે. તેઓ નંબર વન પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે. તેમના ચાહકો તેમને સતત અભિનંદન પાઠવ્યા હતા. ‘KGF 2’ ફિલ્મની રિલીઝ તારીખમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે તેની જૂની તારીખે રિલીઝ થવા જઈ રહી છે.

- Advertisement -

kannada actor yash birthday 700x394 1

અમે તમને યશના અંગત જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કન્નડ ફિલ્મોમાં કામ કરીને આટલા પૈસા, નામ અને ખ્યાતિ મેળવનાર યશના પિતા બસ ડ્રાઈવર છે? એટલું જ નહીં યશનું અસલી નામ પણ કંઈક બીજું છે. યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે, જેનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો.

- Advertisement -

તેઓ તેમના સ્ક્રીન નેમ યશથી ઓળખાય છે. તેમણે મોટાભાગે કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. યશ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. ચાહકો તેને પ્રેમથી ‘રોકિંગ સ્ટાર’ પણ કહે છે.

kannada actor yash birthday67 700x478 1

- Advertisement -

આ અભિનેતાએ વર્ષ 2008માં ફિલ્મ મોગીના મનસુથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે બીજી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. જેમાં ‘રાજધાની’, ‘ડ્રામા’, ‘માસ્ટરપીસ’, ‘ગુગલી’, ‘રાજા હૂલી’, ‘મિસ્ટર એન્ડ મિસિસ રામચારી’ અને ‘KGF: ચેપ્ટર 1’નો સમાવેશ થાય છે.

kannada actor yash birthdayr 700x466 1

- Advertisement -
- Advertisement -

યશની આગામી ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે, ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની આ ફિલ્મની રિલીઝ તારીખ માત્ર 14 એપ્રિલ 2022 રાખવામાં આવી છે. જો કોરોના રહેશે તો ફિલ્મની તારીખ બદલી શકાશે.

Yash 08

કરોડોની કમાણી કરનાર યશના પિતા અરુણ કુમાર BMTC ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. યશના પિતાને તેમનું કામ કરવું ગમે છે. એટલા માટે સુપરસ્ટારના પિતા હોવા છતાં, પણ તેઓ પોતાનું કામ પૂરા સમર્પણથી કરે છે. યશની માતા પુષ્પા ગૃહિણી છે. યશને એક બહેન પણ છે, જેનું નામ નંદિની છે.

- Advertisement -

યશે બાળપણ મૈસૂરમાં વિતાવ્યું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી, તે અભિનય શીખવા માટે બિનાકા નાટક મંડળમાં જોડાયા હતાં. ફિલ્મોમાં આવતા પહેલા યશે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. વર્ષ 2008 માં, તેમને તેમની પ્રથમ ફિલ્મ મળી, જેમાં તેમની કો-સ્ટાર રાધિકા પંડિત હતી, જે આજે તેમની પત્ની અને બે બાળકોની માતા બની ગઈ છે.

Yash 08.01.22 3 700x394 1

રાધિકા અને યશના રિલેશન વિશે કહેવામાં આવે છે કે, બંને લાંબા સમયથી એકબીજાને પસંદ કરી રહ્યા હતા. બંને ઘણી ફિલ્મોમાં સાથે દેખાયા હતા અને 2016 માં ગુપ્ત રીતે સગાઈ કરી હતી અને તે જ વર્ષે બેંગ્લોરમાં ખાનગી લગ્ન પણ કર્યા હતા. આ પછી તેમણે રિસેપ્શન પાર્ટી આપી હતી, ત્યાર પછી યશે બધાને ખુલ્લેઆમ આમંત્રણ આપ્યું હતું.

આ વ્યક્તિએ ઈશા અંબાણી ના લગ્નમાં ખેચી ૧.૫ લાખ તસ્વીર, એક ફોન કોલથી બદલાઈ ગઈ જીંદગી
પિતાએ સંજુનું ઘમંડ દૂર કર્યું, કાર આપવાની ના પાડી, કહ્યું- તું કમાઈશ ત્યારે તે દિવસે કારમાં બેસી જજે.
ઈશા અંબાણી છે દેશની સૌથી ધનિક યુવતી: સિમ્પલ રીતે રહેવાનું કરે છે પસંદ
કરણ જોહરને મળી આવ્યો કુંભના મેળામાં ખોવાયેલો ભાઈ, ટ્વીટર પર મળ્યો આ રીતે
આ કારણે મીના કુમારીએ મુમતાઝના નામે પોતાનો કિંમતી બંગલો આપ્યો હતો, મૃત્યુ પહેલા લીધો મોટો નિર્ણય.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Sindoor Khela 2.jpg.webp
બંગાળમાં ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ‘સિંદૂર ખેલા’ની પરંપરા? જાણો ૪૦૦ વર્ષ જૂનો રોચક ઇતિહાસ!
ધર્મદર્શન
GOLD 0308.jpg.webp
અમદાવાદ, મુંબઈમાં આજે 24 કેરેટ સોનું ક્યા ભાવે વેચાઈ રહ્યું છે?
બિઝનેસ
Stock Market 0308.jpg.webp
શેરબજારમાં આજે મોટી હિલચાલ: ઓલા ઇલેક્ટ્રિકના એક્સ-રાઇટ્સ ઇશ્યૂ અને ટાટા એલેક્સી, હીરો મોટર્સના પરિણામો પર નજર
શેરમાર્કેટ
Shardiya Navratri.jpg.webp
આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, માં કૂષ્માંડા લાવશે જીવનમાં સુખ અને સમૃદ્ધિ
ધર્મદર્શન
1792025868 Amitabh Bachchan 2.jpg.webp
“લોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે…” ઓનલાઇન ટ્રોલિંગ પર KBCના મંચ પર છલકાયું અમિતાભ બચ્ચનનું દર્દ!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 86
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં બોલિવુડના આ અભિનેતા કરી રહ્યા છે શૂટિંગ,તસ્વીરો થઇ વાયરલ

By Palak Thakkar
1 Min Read
ar rahman 6 1 22 10 700x525 1
બોલીવુડ

હેપ્પી બર્થ ડેઃ 23 વર્ષની ઉંમરે અલ્લાહ રખા રહેમાન બન્યા દિલીપ કુમાર, જાણો કારણ.

By Aryan Patel
5 Min Read
PicsArt 01 23 02.59.58 scaled
બોલીવુડ

સંજીવ કુમાર સાથે પ્રેમ કર્યા પછી સુલક્ષણા પંડિત ક્યાંય મળી ન હતી, હાલત જોઈને તમે રડી જશો.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?