Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું છે દેશના સર્વોચ્ચ સમ્માન ‘ભારત રત્ન’ પાછળનો ઈતિહાસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > શું છે દેશના સર્વોચ્ચ સમ્માન ‘ભારત રત્ન’ પાછળનો ઈતિહાસ
જાણવા જેવું

શું છે દેશના સર્વોચ્ચ સમ્માન ‘ભારત રત્ન’ પાછળનો ઈતિહાસ

Gujju Media
Last updated: January 2, 2019 3:11 pm
By Gujju Media
3 Min Read
Share
Bharat ratn 8
SHARE

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે. જે અસાધારણ રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. આ સમ્માનની શરુઆત 2 જાન્યુઆરી 1954ના દિવસે થઈ હતી. જેને તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શરુ કરવામાં આવ્યો હતો. ચાલો, જાણીએ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્નનો ઇતિહાસ.

આ સેવાઓ માટે મળે છે ભારત રત્ન:

bharat ratna 2

- Advertisement -

ભારત રત્ન કેટલીક વિશેષ સેવાઓ માટે મળે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા અને રમત-ગમત સામેલ છે. જોકે પહેલા આ વિષયોમાં રમતગમત સામેલ નહોતું. પાછળથી તેને ઉમેરવામાં આવ્યું છે. એક વર્ષમાં વધુમાં વધુ 3 જ વ્યક્તિને ભારત રત્ન આપી શકાય છે.

અત્યાર સુધી 12 લોકોને મળ્યો મરણોપરાંત:

- Advertisement -

bharat ratna 3

શરુઆતમાં આ સમ્માનને મરણોપરાંત દેવાની કોઈ જોગવાઈ નહોતી. પરંતુ પાછળથી વર્ષ 1955માં આ જોગવાઈ જોડવામાં આવી. જે પછી 12 જેટલા લોકોને આ સમ્માન મરમોપરાંત મળી ચૂક્યું છે. જોકે સુભાષચંદ્ર બોઝ માટે ઘોષિત આ સમ્માન પરત લેવાથી મરણોપરાંત સમ્માન મેળવનારાઓની સંખ્યા 11 મનાય છે.

- Advertisement -

પહેલા આવું હતું સમ્માનનું સ્વરુપ:

bharat ratna 5

- Advertisement -
- Advertisement -

મૂળરુપે ભારત રત્ન પદકનો આકાર ગોળ હતો. જે 35મિમીનું સ્વર્ણ પદક હતું. જેમાં આગળની તરફ સૂર્ય હતો અને ઉપર હિન્દીમાં ભારત રત્ન લખવામાં આવ્યં હતું. તેમજ નિચેની તરફ પુષ્પહારનું ચિન્હ અને પાછળની તરફ રાય ચિન્હ અને ધ્યેય વાક્ય લખવામાં આવ્યું હતું. પાછળથી આ પદકની ડિઝાઇનને બદલીને તાંબાના બનેલા પીપળાના પાન પર પ્લેટિનમનો સૂર્ય બનાવી દેવામાં આવ્યો છે. જેમાં નીચે લખવામાં આવ્યું છે ભારત રત્ન અને સફદે રિબિનમાં બાંધીને તેને પહેરાવવામાં આવે છે.

દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ:

  • વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ
  • તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
  • ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી.
  • કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે.
  • ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.
  • કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
  • યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • અત્યાર સુધીમાં 43 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, યુએનઆર રાવ તથા અમતર્ય સેન
  • મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
  • સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.
  • ભારત રત્નનું પદક મેળવનારા સચિન પ્રથમ ખેલાડી છે.
  • ધોંડો કેશવ કર્વેને જ્યારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર 100 વર્ષ હતી.
  • સચિન પહેલા સૌથી યુવાન ભારત રત્ન વિજેતા રાજીવ ગાંધી હતા. તેમને 47 વર્ષની ઉંમરે આ પદક આપવામાં આવ્યું હતું. આ પદક તેમને મરણોપરાંત અપાયું હતું.
સ્વાદથી જ નહિ પરંતુ ફાયદાથી પણ છે ભરપૂર બદામ,જાણો બદામના અનેક ફાયદા
ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ બેન્ક રહેશે બંધ,રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રજાઓની સૂચી કરી જાહેર
આ દેશના રક્ષામંત્રીએ કોરોનાની રસી બનાવી હોવાનો કર્યો દાવો
તહેવારોમાં નહીં થાય ચીનથી આ વસ્તુઓની આયાત,દિવાળીમાં ચીનનું દિવાળુ ફૂંકવા વેપારીઓએ કસી કમર
લોકડાઉનમાં પારલે-જીએ તોડ્યો છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ,જાણો તેની પાછળનું રસપ્રદ કારણ
- Advertisement -
TAGGED:Bharat ratnhistory of bharatratna
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

hardik patel 0
ગુજરાતજાણવા જેવું

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે ગુજરાતની પેટાચૂંટણીને લઇને આપ્યું મહત્વનું નિવેદન

By Palak Thakkar
1 Min Read
lohagad2
જાણવા જેવુંટ્રાવેલ

જાણો રાજસ્થાનમાં આવેલ લોહગઢનો રસપ્રદ ઈતિહાસ.. અંગ્રેજોએ પણ આ કિલ્લા આગળ માની લીધી હતી હાર..

By Gujju Media
2 Min Read
BeFunky collage 2020 07 11T183035.398
કોરોનાજાણવા જેવુંભારત

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં ફરીથી જાહેર કરવામાં આવ્યું 15 દિવસનું લોકડાઉન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?