Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે ભારતમાં 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે ભારતમાં 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
જાણવા જેવું

કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે ભારતમાં 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

Palak Thakkar
Last updated: July 3, 2020 6:51 pm
By Palak Thakkar
1 Min Read
Share
Unlock2.0 Domestic International Flight
SHARE

દેશમાં સતત વધતા કોરોના સંક્રમણના કેસના કારણે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આદેશમાં કહ્યું હતું કે 15 જુલાઇ સુધી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના અવરજવર પર મંજૂરી નથી.

 

flight 2

- Advertisement -

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)એ ગત શુક્રવારે કહ્યું હતું કે તેઓ દેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ્સને રદ 15 જુલાઇ સુધી વધારી રહ્યાં છે પરંતુ પસંદગીના માર્ગો પર કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓની પરવાનગી સ્થિતિના આધાર પર આપી શકાય છે.

2 730
સરકારે આજે (3 જુલાઇ) એક સર્ક્યુલર જાહેર કર્યું છે કે, 26 જુનના આદેશમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 15 જુલાઇ સુધી પ્રતિબંધ લાગ્યો હતો તેને વધારી 31 જુલાઇ સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતથી આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક યાત્રી સેવાઓને 31 જુલાઈ 2020ના રાત્રીના 11.59 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે.

- Advertisement -

Airbus A380 of Singapore Airlines at Zurich International Airport 1

સર્ક્યૂલરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન્સ અને DGCA દ્વારા પરવાનગી પ્રાપ્ત ફ્લાઇટ્સ પર લાગુ નહીં થાય.તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કે, સ્થિતિના આધાર પર પસંદગીના માર્ગો પર આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ્સને મંજુરી આપવામાં આવી શકે છે.

- Advertisement -
જાણો કોરોના મહામારીની વચ્ચે બહારથી સામાન અને ખાવાનું મંગાવવું કેટલુ સુરક્ષિત
પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનુ નિવેદન,આવતીકાલથી થશે GTUની પરીક્ષાનો પ્રારંભ
જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું ભારતનું 20 લાખ કરોડનું આર્થિક પેકેજ
જાણો કેવુ હોઇ શકે છે લોકડાઉન 5,મળી શકે છે આટલી છૂટછાટ
કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcovid 19COVID19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

jio660 1
ગેજેટ

રિલાયન્સ જિયો કરશે હવે વધુ એક પ્લેટફોર્મ પર એન્ટ્રી,

By Palak Thakkar
1 Min Read
Dam
ગુજરાતજાણવા જેવું

આ છે ભારતના 5 સૌથી ખતરનાક ડેમ, જોઈને નવાઈ પામશો.

By Gujju Media
2 Min Read
theatres 1584105763
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

દેશમાં જલ્દી ખૂલશે થિયેટર જાણો કઇ કઇ બાબતોની રાખવી પડશે કાળજી અને કઇ ફિલ્મ સૌથી પહેલા થશે રિલીઝ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?