Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘પુષ્પા’માં અલ્લુની માતા બનેલી અભિનેત્રી રિયલ લાઇફ માં ખરેખર એક્ટર કરતા 3 વર્ષ મોટી છે, જુઓ ફોટાઓ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ‘પુષ્પા’માં અલ્લુની માતા બનેલી અભિનેત્રી રિયલ લાઇફ માં ખરેખર એક્ટર કરતા 3 વર્ષ મોટી છે, જુઓ ફોટાઓ.
બોલીવુડ

‘પુષ્પા’માં અલ્લુની માતા બનેલી અભિનેત્રી રિયલ લાઇફ માં ખરેખર એક્ટર કરતા 3 વર્ષ મોટી છે, જુઓ ફોટાઓ.

Aryan Patel
Last updated: January 28, 2022 1:23 pm
By Aryan Patel
3 Min Read
Share
271275906 5093329697366228 4349424975234376861 n
SHARE

તેલુગુ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’એ દર્શકોના દિલમાં અમીટ છાપ છોડી દીધી છે. આ ફિલ્મે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો છે. ફિલ્મમાં ‘શ્રીવલ્લી’ના રોલમાં જોવા મળેલી અભિનેત્રી રશ્મિકા મંદન્નાની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે.

IMG 20220104 WA0018 700x394 1 1

‘પુષ્પા’ ફિલ્મમાં દરેક કલાકારના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મના મહત્વના પાત્રોની સાથે તેના વિલનનું કામ પણ લોકોને પસંદ આવ્યું છે. જો કે ફિલ્મમાં એક પાત્ર એવું છે, જેની બહુ ચર્ચા થઈ નથી. આજે અમે તમને એ જ પાત્ર વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

- Advertisement -

pushpa 2 1 700x385 1

અમે જે પુષ્પાના પાત્રની વાત કરી રહ્યા છીએ તે ‘પુષ્પા’ની માતા છે એટલે કે ફિલ્મમાં અલ્લુ અર્જુનની માતાનો રોલ કોણે કર્યો છે. આ પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ કલ્પલથા છે કહેવાય છે કે, કલ્પલતાએ 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે 10 થી વધુ સિરિયલોમાં પણ જોવા મળી છે.

- Advertisement -

pushpa mother

કલ્પલતા ફિલ્મમાં પોતાના કામથી દર્શકોને ભાવુક બનાવે છે. ફિલ્મમાં કલ્પલતાના પુત્ર એટલે કે, પુષ્પાને ગેરકાયદેસર બતાવવામાં આવ્યો છે. કલ્પલતા અને પુષ્પા બંને ગરીબ પરિવારના છે. ફિલ્મ શરૂ થયાના ઘણા સમય પછી ખબર પડે છે કે, પુષ્પાના પિતા પરિણીત હોવા છતાં કલ્પલતા સાથે ગેરકાયદેસર સંબંધ ધરાવતા હતા અને ત્યાર પછી પુષ્પાનો જન્મ થયો હતો.

- Advertisement -

kalplata 700x368 1

ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનની માતા બનેલી કલ્પલતા રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે લીડ એક્ટ્રેસ જેવી લાગે છે. ખાસ વાત એ છે કે, રિયલ લાઈફમાં કલ્પલતા અલ્લુ અર્જુન કરતા માત્ર ત્રણ વર્ષ મોટી છે. અલ્લુ 39 વર્ષનો છે, જ્યારે કલ્પલતા 42 વર્ષની છે. જોકે તે ફિલ્મમાં અલ્લુની માતા બની છે.

- Advertisement -
- Advertisement -

50756003 361514594676203 2258924293028384506 n

કલ્પલતાએ ફિલ્મમાં પોતાના કામથી દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. તેણે અલ્લુ અર્જુનને પણ પ્રભાવિત કર્યો. આ ફિલ્મ પહેલા કલ્પલતાએ ઘણી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે.

કલ્પલતા વિશે એવું કહેવાય છે કે, જ્યારે તેણી માત્ર 14 વર્ષની હતી, ત્યારે જ તેના લગ્ન થયા હતા. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલ્પલતા બે દીકરીઓની માતા છે. તેમની બંને દીકરીઓ નોકરી કરે છે.

- Advertisement -

272284100 701023431064332 382889543133754275 n 700x700 1

કલ્પલતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કલ્પલતા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટાઓ પોસ્ટ કરતી રહે છે. પુષ્પા ફિલ્મમાં તેના વાસ્તવિક જીવનના ચિત્રો અને તેણીને જોઈને, કોઈ પણ અનુમાન કરી શકશે નહીં કે, તે કાલ્પનિક છે.

બે લગ્ન તૂટ્યા પછી આમિર ખાનને પહેલો પ્રેમ યાદ આવ્યો! જાણો શું બોલ્યો જાહેરમાં
ફ્લોપ ફિલ્મથી ડેબ્યું કરનાર કેટરીના આજે છે ટોપની હિરોઈન: જાણો અણજાણેલી વાતો
માઇકલ જેક્સને પોતાના ગુરુ માને છે ટાઇગર
ભગવાન મારી બ્રાની સાઇઝ લઈ રહ્યા છે’ શ્વેતા તિવારીએ મજાકમાં શું કહ્યું?
મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે! આ સુપરસ્ટાર સાથે કામ કરશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 58.jpg.webp
₹13,527 કરોડની આ મેગા ડીલ બદલી નાખશે IRFCનું નસીબ! શેરમાં આવશે તેજી?
શેરમાર્કેટ
1780017221 dharmishtha 1 4.jpg.webp
સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નકલી ઓફિસરે આખું વહીવટીતંત્ર હલાવી દીધું! આ 8 IMDb રેટિંગવાળી થ્રિલર ફિલ્મ હમણાં જ જુઓ
એન્ટરટેઈન્મેન્ટ
1780017468 Copy of Satya web temp 7.jpg.webp
ઉનાળામાં પાકી કેરીમાંથી બનાવો ટેસ્ટી અને રસદાર માલપુઆ, મોઢામાં મૂકતા જ ઓગળી જશે!
ફૂડ
- Advertisement -

You Might Also Like

after khushi kapoor junaid khan and ibrahim ali khan one more beautiful star kid all set to debut in bollywood1
બોલીવુડ

ખુશી, ઇબ્રાહિમ અને જુનૈદ પછી, વધુ એક સુંદર સ્ટાર કિડ લોન્ચ માટે તૈયાર, પિતા છે ફ્લોપ હીરો

By Gujju Media
3 Min Read
singer shaan mother passed away 20 1 22 1 700x394 1
બોલીવુડ

સિંગર શાનના ઘરે તૂટી પડ્યો દુ:ખનો પહાડ, માતા સોનાલી મુખર્જીનું નિધન, પુત્રની જેમ તેજસ્વી ગાયક હતી.

By Aryan Patel
3 Min Read

બોલિવૂડમાં મેગા-કોલોબ્રેશન: સની દેઓલની ઈમોશનલ ડ્રામા ફિલ્મ ‘ગબરુ’માં સલમાનની એન્ટ્રી!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?