Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ગામમાં રાતોરાત તળાવ થઈ ગયું લાલ! જાણો એવું તે શું બન્યું?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > આ ગામમાં રાતોરાત તળાવ થઈ ગયું લાલ! જાણો એવું તે શું બન્યું?
Uncategorized

આ ગામમાં રાતોરાત તળાવ થઈ ગયું લાલ! જાણો એવું તે શું બન્યું?

Subham Agrawal
Last updated: June 10, 2022 5:59 pm
By Subham Agrawal
2 Min Read
Share
The lake turned red overnight in this village! Do you know what happened?
SHARE

પાલનપૂરના વાવ પંથકમાં એક બનાવ બન્યો છે જેને કારણે તે ચર્ચાનો વિષય બન્યું છે. વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. અચાનક જ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક બુદ્ધિજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે.

The lake turned red overnight in this village! Do you know what happened?

જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે, પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવાના અજીબો ગરીબ કિસ્સાએ લોકોને હાલમાં ભારે અચરજ પમાડ્યું છે.

- Advertisement -

The lake turned red overnight in this village! Do you know what happened?

જો કે આ અંગે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે સુઈગામ તાલુકામાં આવેલા કોરેટી ગામ શંકર ભગવાનનું હજાર વર્ષો જૂનું મંદિર છે. અહિં પાંડવોએ પૂજા કરેલી છે અને આ મંદિરના ચમત્કારે આ તળાવે લાખો હજારો લીટર પાણીમાં ગુલાલ નાખ્યો હોઈ એવો ઘાટો ગુલાબી રંગ પકડી લીધો છે. આખું ગામ વિચારમાં પડી ગયું છે કે આ શંકર ભગવાનનો ખરેખર ચમત્કાર છે. અમે શ્રદ્ધાથી એને નમન કરીએ છીએ. પાણીને માથા પર ચડાવીને આ શંકર ભગવાનનું વરદાન હોય એમ માનીએ છીએ.

- Advertisement -

The lake turned red overnight in this village! Do you know what happened?

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે, જેને લઈને વિસ્તારના તેમજ આજુબાજુના લોકોમાં કુતૂહલ સર્જાયું છે. કોરેટી ગામના તળાવમાંના પાણીનો રંગ સાત દિવસ અગાઉ અચાનક જ બદલાઈ જતાં આજુબાજુના લોકો જોવા માટે ઊમટ્યા છે. સતત સાત દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે. જોકે આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું પણ કેટલાક બુદ્ધિજીવી વર્ગનું માનવું છે.

- Advertisement -

જો કે ત્રણથી ચાર દિવસ પહેલા ચેન્નાઇમાંથી પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં ચેન્નાઇના એક તળાવમાંથી વિપુલ પ્રમાણમાં મિથેન તત્વ મળી આવતાં તેના પાણીનો રંગ ગુલાબી થયો હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે સ્થાનિક લોકોએ તળાવના દુષિત થવા પર યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી.

જાણો કેમ બીટનું જ્યુસ કોઈ વરદાનથી ઓછુ નથી
BSNL એ ખાનગી કંપનીઓની મુશ્કેલી વધારી, આટલા દિવસો માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન
ચોમાસાની ઋતુમાં રાખો વાળની સંભાળ, જાણો વાળને સ્વસ્થ રાખવાની ટિપ્સ
કરીના કપૂર કરી શકે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ, વિડિયો શૅર કરી ફેન્સને આપ્યો સંદેશ.
બોલિવુડના આ સુપર સ્ટારે પોતાના ઘરને પ્લાસ્ટિકથી કરી લીધું કવર, જાણો શું છે કારણ !!
- Advertisement -
TAGGED:chage water colourlakepink colour changewater
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
1779960461 dharmishtha 1 19.jpg.webp
સરકારનો મોટો માસ્ટર પ્લાન! ટૂંક સમયમાં બદલાઈ જશે પેટ્રોલ-ડીઝલ ભરાવવાની રીત, જાણો શું છે નવી યોજના
ઓટોમોબાઇલ
saving 2805.jpg.webp
સેવિંગ એકાઉન્ટમાં ગમે તેટલા રૂપિયા જમા કરાવો છો? જાણી લો એક વર્ષમાં રોકડ જમા કરાવવાના આ મહત્વના નિયમો
બિઝનેસ
India 61.jpg.webp
માત્ર 90 દિવસમાં પૈસા ડબલ! આ ડ્રોન શેરે બજારમાં મચાવ્યો ભારે ધમાકો, રોકાણકારો થયા માલામાલ
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

dandiya raas
Uncategorized

Navratri Celebration 2022 : ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત થાય છે ગરબા-દાંડિયાથી, જાણો શું છે ખાસ

By Gujju Media
2 Min Read
lockdown
Uncategorizedભારત

જાણો આવતીકાલથી કઇ ઇન્ડસ્ટ્રી થશે શરૂ,સરકારે બદલી ગાઇડલાઈન

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 07 05T130602.570
Uncategorized

જાણો ચંદ્રગ્રહણની હવામાન પર શું થયે અસર,ગુરૂપૂર્ણિમાં બાદ ચોમાસું ભરપૂર રહે તેવી શક્યતા

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?