Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સંજય દત્તની મોટી દીકરીના ફોટા જોઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સંજય દત્તની મોટી દીકરીના ફોટા જોઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે
બોલીવુડ

સંજય દત્તની મોટી દીકરીના ફોટા જોઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

Subham Agrawal
Last updated: June 30, 2022 8:01 pm
By Subham Agrawal
2 Min Read
Share
Seeing the photos of Sanjay Dutt's eldest daughter will make Dil Garden a garden
SHARE

બોલીવુડના એક્ટર કહો કે વિલન. દરેક રોલમાં પોતાને ઢાળી લેતા સંજય દત્ત આજે પણ પરદા પર આવે તો લાઈમલાઈટ લુંટી લે છે. હાલમાં જ શમશેરાથી તેમનું લૂક સામે આવ્યુ, જેને જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા, પરંતુ લાઈમલાઈટમાં માત્ર સંજય દત્ત જ આગળ છે એવું નથી, તેમની મોટી દીકરી પણ પોતાના હુસ્નથી ખબરોને ગરમ કરતી રહે છે. સંજય દત્તની એક મોટી દીકરી છે, જે સુંદરતાની દ્રષ્ટીએ ઘણી બોલીવુડ હસીઓને ટક્કર આપે છે. તેના દરેક ફોટો પર તેમના ફેન્સ દિલ ખોલીને લાઈક આપે છે.

Seeing the photos of Sanjay Dutt's eldest daughter will make Dil Garden a garden

સંજય દત્તની લાડકી દીકરી આજકાલ પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના અમુક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જે જોઈને લોકોના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે. અને લોકો તેમના વખાણ કરતા પણ થાકી રહ્યા નથી.

- Advertisement -

Seeing the photos of Sanjay Dutt's eldest daughter will make Dil Garden a garden

તમને જણાવી દઈએ, ત્રિશાલા સંજય દત્ત અને તેમની પહેલી પત્ની ઋચા શર્માની મોટી દીકરી છે. ઋચા શર્માનું મોત કેન્સરના કારણે થયુ હતુ. ત્રિશાલા પોતાના પિતા સાથે રહેતી નથી. તે અમેરિકામાં પોતાના નાના અને નાની સાથે રહીને મોટી થઈ છે. ત્રિશાલાનો જન્મ વર્ષ 1988માં થયો છે. ત્રિશાલા હાલ સિંગલ છે. ત્રિશાલાના કરિયરની વાત કરીએ તો તે અમેરિકામાં સાઈકોથેરાપિસ્ટ છે.  ત્રિશાલા દત્તનું બોન્ડિંગ પોતાના પિતા અને સાવકી માતા સારૂ રહે છે. ત્રિશાલા એવા ફેસમ સ્ટાર કિડ્સમાંથી એક છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવા દેવા નથી…

- Advertisement -

 

લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માવ્યો આયુષ્માન ખુરાનાએ દીકરીનો જન્મદિવસ
કરીના કપૂરનો વિડિયો થઇ રહ્યો છે વાઇરલ
શું 2026 માં રોમેન્ટિક ફિલ્મો તોડશે એક્શન ફિલ્મોના રેકોર્ડ? જાણો કઈ જોડીઓ છે લાઈનમાં
સુહાના ખાન ચંકી પાંડેના પરિવારની વહુ બનશે? શાહરૂખની પ્રિયતમા આ વ્યક્તિ સાથે અફેરમાં છે.
જાણો કોણ છે રણબીર કપૂરની નવી BFF, આ વાત વધારી શકે છે આલિયા ભટ્ટની મુશ્કેલી
- Advertisement -
TAGGED:bold lookBOLLYWOODheroinphotos viralsanjay duttrisha dat
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

not shah rukh khan but hrithik roshan to be part of satte pe satta remake 001
બોલીવુડ

ફિલ્મ સત્તે પે સત્તાની બનશે રિમેક

By Chintan Mistry
1 Min Read
IMG 20220116 WA0041 700x473 1
બોલીવુડ

માહી ગિલ એક સમયે આર્મી ઓફિસર બનવા માંગતી હતી, પણ તેના કારણે આ સપનું અધૂરું રહી ગયું હતું.

By Aryan Patel
4 Min Read
hardik pandya 3
બોલીવુડ

દાદી સાથે શ્રીવલ્લી ગીત પર હાર્દિક પંડ્યાએ જોરદાર ડાન્સ કર્યો, વીડિયો જોયા પછી અલ્લુ અર્જુને પણ કરી કોમેન્ટ.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?