Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના કારણે ઘરનું કામ કરવા પર મજબૂર થયા બોલિવુડ સેલેબ્સ, બોલિવુડની ચિકની ચમેલીનો જોવા મળ્યો નવો અંદાજ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કોરોના વાયરસના કારણે ઘરનું કામ કરવા પર મજબૂર થયા બોલિવુડ સેલેબ્સ, બોલિવુડની ચિકની ચમેલીનો જોવા મળ્યો નવો અંદાજ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના વાયરસના કારણે ઘરનું કામ કરવા પર મજબૂર થયા બોલિવુડ સેલેબ્સ, બોલિવુડની ચિકની ચમેલીનો જોવા મળ્યો નવો અંદાજ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
maxresdefault 11
SHARE

કોરોના વાયરસે ઝાકઝમાળમાં રહેતા સ્ટાર્સની લાઇફસ્ટાઇલ જ જાણે કે બદલી નાંખી છે. જે સ્ટાર્સ પાસે પોતાના બિઝી શિડ્યુલ વચ્ચે પોતાના કે પોતાના પરિવાર માટે થોડો સમય કાઢવો મુશ્કેલ હોય છે ત્યાં આજે તેમની પાસે ફુરસત જ ફુરસત છે.

798656096 scaled

 

- Advertisement -

કોઇ ઘરમાં કબાટ સાફ કરી રહ્યું છે તો કોઇ એક્સરસાઇઝ પર ધ્યાન આપી રહ્યું છે. તેવામાં સૌથી મજેદાર અને ચોંકાવરનારી વાત એ છે કે આજકાલ આ સેલેબ્સના ઘરે કામ કરતી મેડ રજા પર છે. હકીકતમાં Coronaના ડરથી તમામ સ્ટાર્સે પોતાની મેડને રજા આપી દીધી છે. તેવામાં આજનો દૌર એવો પણ છે કે બહારથીખાવાનું પણ ન મંગાવી શકાય. આ જ કારણે આપણા સેલેબ્સ કિચનમાં ધૂસી ગયા છે અને પોતે જ બધુ કામ જાતે કરી રહ્યાં છે.

katrinakaif 90090948 620174295204713 5428027880806398070 n 1

- Advertisement -

બોલિવુડની ચિકની ચમેલી કેટરીના કૈફ પણ આ દિવસોમાં ઘરનાં કામો કરી રહી છે. કોરોનાનાં કારણે બોલિવુડ સેલિબ્રિટિઝ પણ ઘરમાં રહી સમય વિતાવી રહ્યા છે ત્યારે પોતાનાં ફેન્સને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની દરેક અપડેટ્સ આપી રહ્યા છે. જ્યાં કેટરીનાએ વાસણ ધોતો Videoશેર કર્યો છે.

https://www.instagram.com/p/B-FEZmEBq73/?utm_source=ig_web_copy_link

- Advertisement -

તેની સાથે બોલિવુડનો ચોકલેટી બોય કાર્તિક આર્યન પણ ઘરમાં રહી સમય વિતાવી રહ્યો છે,અને સોશિયલ મિડિયા પર પોતે વાસણ ધોતો વિડિયો શેયર કર્યો છે,જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

https://www.instagram.com/p/B-FOolXppS0/?utm_source=ig_web_copy_link

- Advertisement -
- Advertisement -

આ દિવસોમાં બોલિવુડ અને ટીવી સેલિબ્રિટીઝ પણ કોરોનાનાં કારણે ઘરે જ સમય વિતાવી રહ્યા છે. ત્યારે ટીવી અને બોલિવુડ એકટ્રેસ હીના ખાને એક ફની Video શેર કર્યો છે.જ્યાં તે ઘરનાં કામ કરતી નજર આવી રહી છે.

https://www.instagram.com/tv/B-AGMHJpQHM/?utm_source=ig_web_copy_link

સમય રૈનાના શો ‘Latent 2’ ના સેટ પરથી આલિયા ભટ્ટ-શર્વરીનો ફોટો લીક! જાણો સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર પાછળનું અસલી સત્ય
રવિના ટંડનને કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારા ભાઈને બનાવ્યો હતો મારો BF, તે છોકરો, મારું સન્માન.’
દબંગ 3માં જોવા મળશે પ્રિતિ ઝિન્ટા
બૉલીવુડથી આવ્યા ફરી એક દુખદ સમાચાર, આ ફેમસ હોલીવુડ સીરિઝ હવે બનશે હિન્દીમાં?
ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWOODcorona effect on bollywoodcorona virusHINAKHANKatrina Kaif
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Phone Battery Life Hero
ગેજેટટેકનોલોજી

જો તમારા ફોનમાં બેટરી અને ડેટા જલ્દી વપરાય જતા હોય તો અત્યારે જ ફોનમાં કરો આટલા ફેરફાર

By Palak Thakkar
2 Min Read
1784751911 iNDIA 26.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

“તમે મારી પ્લેલિસ્ટ ડિલીટ કરી શકો છો”: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અંગે અરીજિત સિંહે આપ્યો રોકડિયો જવાબ

By Gujju Media
5 Min Read
1771436155 dharmishtha 1 19.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું તમે આ ચહેરાને ઓળખ્યો? ફિલ્મોનો સૌથી ખૂંખાર વિલન હવે પુણેમાં લારી પર જોવા મળ્યો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?