Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બિગબીએ પૂરું કર્યુ ફિલ્મ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ,અમિતાભે સેટ પરની ફોટોર્સ કરી શેયર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બિગબીએ પૂરું કર્યુ ફિલ્મ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ,અમિતાભે સેટ પરની ફોટોર્સ કરી શેયર
બોલીવુડ

બિગબીએ પૂરું કર્યુ ફિલ્મ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ,અમિતાભે સેટ પરની ફોટોર્સ કરી શેયર

Palak Thakkar
Last updated: March 2, 2020 11:57 am
By Palak Thakkar
2 Min Read
Share
amitabh bachchan HD PIC
SHARE

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની શૂટિંગ પૂરી કરી લીધી છે. અમિતાભે શનિવારે પોતાના બ્લોગમાં ફિલ્મના સેટ પરથી કેટલીક ફોટો શેર કરી છે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ નજર આવી રહ્યા છે.

Amitabh_Ranbir_

સદીના મહાનાયક બોલિવુડના દિગ્ગજ અભિનેતા અભિતાભ બચ્ચને તેની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિગ પૂરૂ કરી લીધી છે,અને આ વાતની જાહેરાત ખૂદ અમિતાભ બચ્ચને કરી છે.

- Advertisement -

Amitabh Ranbir 6

 

- Advertisement -

બીગબીએ પોતાના બ્લોગમાં ફિલ્મના સેટ પરથી કેટલીક ફોટો શેર કરી છે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ નજર આવી રહ્યા છે.

AMITABHA

- Advertisement -

ફોટો શેયર કરતા અમિતાભે લખ્યુ છે કે, “તો તેમણે મને જણાવ્યુ કે, ‘બ્રહ્માસ્ત્ર’ માટે મારી શૂટિંગ ખતમ થઈ ગઈ છે અને જેવુ થતુ આવ્યુ છે યૂનિટ કે સભ્યો તાળી વગાડે છે અને દરેક વ્યક્તિ એકબીજાના ગળે લાગે છે, લોકો અલવિદા કહે છે. ઘણી વખત તો કનફેટ્ટી બંદુકો પણ ચલાવાવમાં આવે છે કારણ કે, તેમનું કહેવુ છે કે, આ બધુ થવુ જરૂરી છે…શુ ખરેખર ? સાંભળીને એવુ લાગે છે કે, જાણો ધન્યવાદ ભગવાનનો છુટકારો તો મળ્યો. આ કલાકારથી છુટકારો મળ્યો.. તેને ખૂબ જ સહન કરી ચૂક્યા છે.”

RANBIR AND AMITABH

- Advertisement -
- Advertisement -

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન’ 4 ડિસેમ્બરના રોજ હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ પાંચ ભાષામાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં નાગાર્જુન, રનબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ છે.

જુઓ દીપિકા પાદુકોણ – રણવિર સિંહના લગ્નની પહેલી તસવીરો
સુશાંત કેસ પર સુપ્રીમ કોર્ટ આપ્યો મોટો ચુકાદો, CBI તપાસને મળી મંજૂરી
શહનાઝ ગિલના પિતાને મળી ધમકી, દિવાળી પહેલા ઘરમાં ઘૂસીને મારશે.
‘રામાયણ’ માટે ચાહકોની આતુરતાનો અંત: રણબીર-યશની ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ!
લોકડાઉનમાં ચર્ચામાં છે બોલિવુડ અભિનેત્રીઓનો નો-મેકઅપ લુક
- Advertisement -
TAGGED:amitabh bachchanBrahmastraLASTDAYSHOOT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
babar azam.jpg.webp
પ્લેઇંગ 11માં વાપસી કરતા જ બાબર આઝમે અગાઉના કેપ્ટનને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડ્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

2ee8975a4c3535aa5bd72e65ccc68359
બોલીવુડ

ઘણા સમયથી બોલિવુડમાંથી ગાયબ છે મીનાક્ષી શેષાદ્રી

By Chintan Mistry
1 Min Read

પૂર્વ પત્ની સુઝાન ખાનના પિતા સંજય ખાનની બર્થડે પાર્ટીમાં પોહચ્યા હૃતિક રોશન, જુઓ સુંદર ફેમિલી ફોટો.

By Aryan Patel
3 Min Read
The one-time hit superhero "Shaktiman" will be a 300 crore film
બોલીવુડ

એક સમયનો હિટ સુપરહીરો “શક્તિમાન” પર બનશે 300 કરોડની ફિલ્મ

By Subham Agrawal
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?