Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ જગ્યાએ દેવોના દેવ મહાદેવ પર સમુદ્ર કળે છે અભિશેખ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > આ જગ્યાએ દેવોના દેવ મહાદેવ પર સમુદ્ર કળે છે અભિશેખ
ટ્રાવેલ

આ જગ્યાએ દેવોના દેવ મહાદેવ પર સમુદ્ર કળે છે અભિશેખ

Subham Agrawal
Last updated: July 4, 2022 7:02 pm
By Subham Agrawal
2 Min Read
Share
360 F 101806332 j9HLk0CbPHzdgqLeRnzj5PMzw26e81yi
SHARE

ગુજરાતમાં અનેક એવી સુંદર જગ્યાઓ છે જેની આસપાસના લોકોને જ ખબર હોય છે. આજે આપણે આવી જ એક સુંદર જગ્યાની વાત કરીશું. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં, અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું. આજે તે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે. જૂન / જુલાઇ મહિનામાં મહાસાગર પોતે શિવલિંગને અભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળે છે. વર્ષના કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. આ જગ્યાનો સુંદર નજારો ગુજરાત માહિતી ખાતા દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો ધણો જ અહ્લાદક છે.

900551969Dwarka Bhadakeshwar Mahadev Temple Main

દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ બે કિ.મિ. ના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે. દ્વારકાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત, ભડકેશ્વર મહાદેવ મંદિર ગીતા મંદિર અને રુક્ષ્મણી મંદિરની નજીક છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. ભડકેશ્વર મંદિરની વિશેષતા છે કે, ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં પણ ભગવાનના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે. વર્ષોથી આ લિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સમુદ્રની ખારાશ શિવલિંગને કોઈ અસર કરી શક્યું નથી.

- Advertisement -

bhadkeshwar

ભક્તોનું માનીએ તો, ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થઈ જાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો ભગવાનના દર્શન કરી શાંતિની અનૂભૂતિ કરે છે. આ કારણે ભડકેશ્વર મંદિર સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી તેમજ મંદિરની સામે આવેલા વિશાલ પટાંગણમાં પાલિકા દ્વારા મીની ચોપાટી જેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સાંજના સમયે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ શિવાલય સમુદ્રના જળથી ઘેરાયેલું હોવાથી શિવલીંગના દર્શનાર્થે જવું મુશ્કેલ છે. કારણ કે દરરોજ સમુદ્રમાં થતા ભરતી-ઓટના નિયમ અનુસાર યોગ્ય સમયે આ શિવાલયમાં દર્શન માટે જઇ શકાય છે

- Advertisement -
CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ
લોકડાઉનમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્યણ,આ ઝોનમાં શરૂ થશે પાનના ગલ્લા
અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ઘટાડવા અંગે નવી સ્ટ્રેટેજી,જાણો અમદાવાદમાં રેડ ઝોનમાં છે ક્યા-ક્યા વિસ્તારો
ગુજરાતમાં સતત વધતાં કોરોના સંકટ વચ્ચે આવ્યાં રાહતના સમાચાર
ગુજરાતમાં કોરોના સંકટમાં લેવાયો મહત્વનો નિર્ણય આ વ્યક્તિને સોંપાઇ કામગીરીના નિરીક્ષણની જવાબદારી
- Advertisement -
TAGGED:bhadkeshwar mahadev templedwarikaGUJARATtravel
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 58.jpg.webp
₹13,527 કરોડની આ મેગા ડીલ બદલી નાખશે IRFCનું નસીબ! શેરમાં આવશે તેજી?
શેરમાર્કેટ
1780017221 dharmishtha 1 4.jpg.webp
સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નકલી ઓફિસરે આખું વહીવટીતંત્ર હલાવી દીધું! આ 8 IMDb રેટિંગવાળી થ્રિલર ફિલ્મ હમણાં જ જુઓ
એન્ટરટેઈન્મેન્ટ
1780017468 Copy of Satya web temp 7.jpg.webp
ઉનાળામાં પાકી કેરીમાંથી બનાવો ટેસ્ટી અને રસદાર માલપુઆ, મોઢામાં મૂકતા જ ઓગળી જશે!
ફૂડ
- Advertisement -

You Might Also Like

jio660 1
ગેજેટ

રિલાયન્સ જિયો કરશે હવે વધુ એક પ્લેટફોર્મ પર એન્ટ્રી,

By Palak Thakkar
1 Min Read
Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable
ગુજરાત

અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી

By Subham Agrawal
2 Min Read
finland 45
ટ્રાવેલ

વિદેશમાં અભ્યાસ: શું હું મારી પત્નીને સ્ટુડન્ટ વિઝા પર ફિનલેન્ડ લઈ જઈ શકું? ફેમિલી પરમિટ માટેના નિયમો જાણો

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?