Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ છે દુનિયાનો સૌથી નાનો દેશ! આખા દેશમાં રહે છે 30-35 લોકોને 4 કુતરા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > આ છે દુનિયાનો સૌથી નાનો દેશ! આખા દેશમાં રહે છે 30-35 લોકોને 4 કુતરા
જાણવા જેવું

આ છે દુનિયાનો સૌથી નાનો દેશ! આખા દેશમાં રહે છે 30-35 લોકોને 4 કુતરા

Subham Agrawal
Last updated: July 6, 2022 6:14 pm
By Subham Agrawal
3 Min Read
Share
This is the smallest country in the world! 4 dogs live 30-35 people across the country
SHARE

ક્યારેય સાંભળ્યું છે કે એક આખા દેશમાં ગણતરીના કુલ 30-35 લોકો અને જાનવરો રહે છે, નહીં ને? એક દેશની વાત આવે એટલે કરોડો અબજો લોકો અને અઢળક પશુ પક્ષીઓ, સરકાર, કેન્દ્ર અને રાજ્યો યાદ આવે પણ આજે મે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જયાની કુલ વસ્તી વિશે જાણીને તમે અચંબામાં પડી જશો. અમેરિકન નેવાદા રાજ્યમાં એક નાનો એવો દેશ છે જેને લોકો ‘રિપબ્લિક ઓફ મોલોસીયા’ ના નામે ઓળખે છે. નેવાદા એક મોટું રાજ્ય છે જે ત્યાંનાં ઇતિહાસ અને જંગલી પશ્ચિમ પદચિહ્ન માટે ઘણું જાણીતું છે.  જો કે આ રાજ્યના સીમાની અંદર એક દેશ આવેલ છે. તેને મોલોસીયા ગણરાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.  આ દેશમાં એ બધુ છે જે એક સંપૂર્ણ રાષ્ટ્રમાં હોય છે. ચાલો જેની આ એક અદભૂત દેશ અને ત્યાં વસેલ વસ્તી વિશે.

This is the smallest country in the world! 4 dogs live 30-35 people across the country

રિપબ્લિક ઓફ મોલોસીયા કાર્સન શહેરના પશ્ચિમમાં લગભગ ત્રીસ મિનિટ દૂર આવેલ છે. આ એક માઇક્રોશન ગણરાજ્ય છે, તે એક નાનો એવો દેશ છે. મોલોસીયા બે એકર જમીનમાં આવેલ એક નાનો એવો દેશ છે. આ દેશને મૂળરૂપે ગ્રેન્ડ રિપબ્લિક ઓફ વલ્ડસ્ટીન પણ કહેવામાં આવે છે. તેની સ્થાપના 1977 માં થઈ હતી અને 1998 માં કીંગડમ પફ મોલોસીયા તરીકે પરિવર્તિત થઈ ગયું હતું.

- Advertisement -

This is the smallest country in the world! 4 dogs live 30-35 people across the country

કેવિન વોગ નામનો વ્યક્તિ ત્યાં શક્ષણ કરતો હતો. જેને તેના એક મિત્ર સાથે આ દેશની સ્થાપન કરી હતી. મોલોસીયા દેશમાં ઘણા ફરવાલયક સ્થળો આવેલ છે. ત્યાં ફેન્ડશીપ ગેટવે, બેન્ક ઓફ કીકૈસિયા અને મોલોસીયા સરકારી ઓફિસ પણ આવેલ છે.આ દેશની મુલાકાત પ્રવાસી કરી શકે છે પણ ત્યાં કોઈ પ્રવાસી એમ જ પંહોચી શકતો નથી. આ જગ્યાની મુલાકાત લેવા માટે દેશની વેબસાઇટ પર રજીસ્ટર કરાવવું પડે છે. આ દેશની રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી છે પણ મૂળ ત્યાં એસપેરાન્તો અને સ્પેનિશમાં પણ વાતચીત થાય છે.

- Advertisement -

This is the smallest country in the world! 4 dogs live 30-35 people across the country

આવા સ્વઘોષિત દેશોને માઇક્રોશન કહેવામાં આવે છે. આવ્યા દેશોને ન તો સંયુક્ત રાષ્ટ્રની માન્યતા છે કે ન તો બીજા કોઈ દેશોની. એમની પાસે એમની પોતાની બોર્ડર, કાયદા-કાનૂન, બેન્કિંગ સિસ્ટમ, સૈનિક અને રહેવાસી હોય છે. જો કે કોઈ પણ પાડોશી દેશો આવા દેશોને ગણકારતા નથી. આ દેશમાં કુલ 30 લોકો રહે છે અને ત્યાં 4 કુતરાઓ છે એટલે આ દેશમાં કુલ 34 જીવ વસવાટ કરે છે.

- Advertisement -
“પથ્થર હૃદય” શબ્દને એક નવો અર્થ આપતા, વિશ્વના કેટલાક કલાકારો અને તેમનાં અદભૂત શિલ્પો…
રોગપ્રતિકારક શક્તિ વધારવા બનાવો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી,જાણો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી બનાવવાની રીત
જિયોના યુઝર્સ માટે મોટી જાહેરાત,જિયોએ બંધ કર્યા આ સસ્તા પ્લાન
હવે કેમેરા લગાવીને ક્રિકેટ રમશે પ્લેયરો! ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં થશે પ્રયોગ
કોરોના વાયરસે ભારતમાં લીધો ત્રીજો જીવ, મુંબઈમાં 64 વર્ષના વૃદ્ધે દમ તોડતા મૃતાંક વધીને ત્રણ થયો
- Advertisement -
TAGGED:republic of molossiasmallsmall countrywourld smallest country
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 31T153726.178.jpg.webp
8th Pay Commission: મોટો ફિટમેન્ટ ફેક્ટર આપશે તાત્કાલિક લાભ, પરંતુ વધુ ઈન્ક્રીમેન્ટ લાંબા ગાળે વધારશે મોટી સેલરી!
બિઝનેસ
iNDIA 2026 08 31T145242.048.jpg.webp
ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં સોમવારે ભયાનક કડાકો: રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરમાર્કેટ
kumar.jpg.webp
દુલીપ ટ્રોફી: ઈશાન અને કુશાગ્રની મજબૂત ભાગીદારી, સાઉથ ઝોનની મુશ્કેલી વધારી
સ્પોર્ટ્સ
1788186341 Copy of Satya web temp 7.jpg.webp
પંચકમાં સોના-ચાંદી અને વાહન ખરીદવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ
ધર્મદર્શન
Copy of Satya web temp 1.jpg.webp
‘લાગતું હતું કે ક્યારેય ફરી ચાલી શકીશ કે નહીં…’ બ્રેઈન સ્ટ્રોકના ભયાનક સમયને યાદ કરીને છલકાયું રાહુલ રોયનું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Assam Schools to Give 50 Waiver in School Fee No Fee Hike Allowed Says Govt
જાણવા જેવું

આ રાજ્યની સરકારે પ્રાઈવેટ સ્કૂલોને આ વર્ષે 25 ટકા ફી માફ કરવાનો કર્યો નિર્દેશ

By Palak Thakkar
2 Min Read
106384546 1581425379907gettyimages 1200005193 scaled
જાણવા જેવુંહેલ્થ

ભારતના સૌપ્રથમ કોરોના દર્દીએ રિકવરી બાદ જાહેર કર્યો વિડિયો, જુઓ તેણે વાયરસથી બચવા શું સલાહ આપી

By Chintan Mistry
1 Min Read
BeFunky collage 2020 07 06T185757.902
જાણવા જેવું

કોરોના કાળમાં હિમાચલ પ્રદેશ મળીને ખુબ જ મોટી સફળતા,આ સફળતા પ્રાપ્ત કરનારુ દેશનું પ્રથમ રાજ્ય બન્યું

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?