Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Navratri Culture 2022 : ગુજરાતી પ્રજાનું સંસ્કૃતિ સૌભાગ્ય એટલે ‘ગરબો’
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > Navratri Culture 2022 : ગુજરાતી પ્રજાનું સંસ્કૃતિ સૌભાગ્ય એટલે ‘ગરબો’
Uncategorized

Navratri Culture 2022 : ગુજરાતી પ્રજાનું સંસ્કૃતિ સૌભાગ્ય એટલે ‘ગરબો’

Gujju Media
Last updated: September 26, 2022 6:41 pm
By Gujju Media
1 Min Read
Share
06navratri1
SHARE

આદ્યશક્તિની આરાધના માટે વર્ષમાં ૪ નવરાત્રી પૈકી આસો માસની નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. ત્યારે કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે નવરાત્રીના 3 માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે. નવરાત્રી દરમ્યાન બજારોમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના છિદ્રોવાળા ’ગરબા’ તો તમે જોયા જ હશે. પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેર ઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને તેમાં ઘીનો દિપક પ્રગટાવવાની પ્રથા છે.

Navratri garbo scaled

ભાવિકો ખૂબ જ શ્રદ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવે નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું આજેય એટલું જ મહત્વ છે. મોટા ભાગના માઇ ભક્તો ઘટસ્થાપનમાં દેશી ગરબા લેવાનું જ પસંદ કરે છે. અમુક લોકો તો ખાસ સફેદ ગરબાની જ ખરીદી કરે છે. પહેલાના સમયમાં ગરબા માત્ર સફેદ રંગના જ હતા.

- Advertisement -

06navratri1

સમયની સાથે ગરબાએ પણ નવા રૂપરંગ ધારણ કર્યા.અવનવા ચિત્રો સાંખીયા સહિતના શણગારેલા ગરબાઓએ પોતાનું સ્થાન જમાવી લીધું છે. ગરબા વિના નોરતા અધૂરા કહેવાય છે. જેમ જેમ દિવસો નજીક આવતા જાય તેમ તેમ માઇ ભક્તોનો ઉત્સાહ પણ વધતો જાય છે. પરંપરા સાથે નવલા નોરતનું અભિન્ન અંગ ગણાતા માટીના ગરબાની ગરિમા આધુનિક જમાનામાં પણ ઝાકમઝોળ ભર્યું છે..

- Advertisement -
કોરોનાની મહામારીમાંથી નીકળતાં દુનિયાને વર્ષો લાગશે, વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે
પતિ, પત્ની ઓર વોનું શુટિંગ થયું પૂરું
નવરાત્રિમાં ઉપવાસની ચટપટી રેસીપી ખાવી છે તો ટ્રાય કરો આ ટેસ્ટી બટાકાના ચીલા
જાણો ચંદ્રગ્રહણની હવામાન પર શું થયે અસર,ગુરૂપૂર્ણિમાં બાદ ચોમાસું ભરપૂર રહે તેવી શક્યતા
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમદાવાદનો એક કરૂણ કિસ્સો આવ્યો સામે, મા-બાપથી વિખૂટી પડી 5 વર્ષની બાળકી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

stock market 3007.jpg.webp
આજે બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને ડાબર જેવા શેરો પર રહેશે નજર
શેરમાર્કેટ
1785242475 Copy of Satya web temp 21.jpg.webp
જમતી વખતે થાળીમાં વાળ નીકળવો માત્ર સંયોગ નથી, ભવિષ્યના આ મોટા સંકેતો આપે છે ચેતવણી!
ધર્મદર્શન
1785242687 Copy of Satya web temp 9.jpg.webp
વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર છવાઈ વિજયની ‘જના નાયકન’, જાણો 5 દિવસના આંકડા
એન્ટરટેઈન્મેન્ટ
Coconut Halwa 2807.jpg.webp
માત્ર 10 જ મિનિટમાં બનાવો મોઢામાં ઓગળી જાય તેવો ટેસ્ટી નારિયેળનો હલવો! જુઓ સરળ રીત
ફૂડ
iNDIA 2026 07 28T161546.367.jpg.webp
Endometriosisની સર્જરી અને ફર્ટિલિટી: શું તેનાથી ગર્ભધારણની શક્યતા ઘટે છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

GujaratTourism3
Uncategorized

ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત ગરબા-દાંડિયાથી, જાણો શું છે ખાસ

By Gujju Media
3 Min Read
Coronavirus cases India 3 0
Uncategorizedગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા કેસ,, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત

By Gujju Media
2 Min Read
info 2nd lead box oct 6
Uncategorized

Navratri Puja 2022 : નવરાત્રિના પહેલા દિવસે કરો મા શૈલપુત્રીની પૂજા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
India 7.jpg.webp
શેરમાર્કેટ

શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
હેલ્થ

11 થી 4 વચ્ચે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ! જાણો કેમ આ સમયે થોડીવાર માટે પણ બહાર જવું સ્વાસ્થ્ય માટે ખતરનાક

સવારે ૧૧ થી સાંજે ૪: કેમ આ સમયગાળો તમારા સ્વાસ્થ્ય માટે ‘રેડ એલર્ટ’ સમાન છે? જાણો…

By Gujju Media
ટેકનોલોજી

કરોડોની કિંમત અને રોયલ અંદાજ: ભારતમાં લોન્ચ થઈ સૌથી શક્તિશાળી રેન્જ રોવર, જાણો શું છે આ સુપર SUVની ખાસિય

ભારતમાં Range Rover નું સૌથી પાવરફુલ મોડલ લોન્ચ: ₹2.05 કરોડની કિંમત અને રોકેટ જેવી ઝડપ, જાણો…

By Gujju Media
ગેજેટ

શું તમારો પાસવર્ડ હેકર્સ માટે ‘ખુલ્લું બારણું’ છે? મિનિટોમાં એકાઉન્ટ ખાલી કરી શકે છે આ ભૂલ

માત્ર એક પાસવર્ડ તમારી આખી કમાણી ડુબાડી શકે છે, જાણો મજબૂત પાસવર્ડ બનાવવાની ટ્રીક આજના ડિજિટલ…

By Gujju Media
ગેજેટ

WhatsApp પર આવેલી લગ્નની કંકોત્રી ખાલી કરી શકે છે તમારું બેંક ખાતું, જાણો કેવી રીતે બચવું

શું તમને પણ WhatsApp પર લગ્નનું આમંત્રણ મળ્યું છે? ભૂલથી પણ આ ફાઇલ ડાઉનલોડ ના કરતા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?