Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શુ તમને દિવસ દરમિયાન વધુ પડતાં ઝોકાં આવે છે?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > શુ તમને દિવસ દરમિયાન વધુ પડતાં ઝોકાં આવે છે?
લાઈફ સ્ટાઈલ

શુ તમને દિવસ દરમિયાન વધુ પડતાં ઝોકાં આવે છે?

Gujju Media
Last updated: August 16, 2019 4:59 pm
By Gujju Media
1 Min Read
Share
H2
Young girl working at the desk in the office
SHARE

સામાન્ય રીતે દિવસમાં થોડીવાર માટે ઝોકું ખાઈ લેવું સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. પરંતુ દિવસ દરમિયાન વધુ પડતાં ઝોકાં આવતાં હોય તો આ ને બીમારી એટલે કે અલ્ઝાઈમર્સ ડિસીઝનું ચિહ્ન હોઈ શકે છે. જો દિવસમાં કામ કરતાં કરતાં પણ તમને હંમેશાં ઝોકાં આવતા હોય તો તે વાતનો ડરામણો સંકેત છે કે ભવિષ્યમાં તમને અલ્ઝાઈમર્સ ડિસીઝ થઈ શકે છે……

H4

હાલમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વધારે પડતી ઊંઘ આવવાથી અલ્ઝાઈમરની બીમારી થવાનું જોખમ વધારે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોમાં પ્રકાશિત આ રિસર્ચમાં સંશોધકોએ અલ્ઝાઈમરથી પીડિત 13 મૃત લોકોના મગજમાં અનિદ્રા સાથે જોડાયેલ હિસ્સામાં અલ્ઝાઈમરની બીમારીનાં લક્ષણો તપાસ્યાં અને બાદમાં તેમની તુલના એવા 7 લોકો સાથે કરવામાં આવી જેમનામાં અલ્ઝાઈમરનાં લક્ષણો નહોતાં……સંશોધકોના કહેવા અનુસાર, અલ્ઝાઈમરની બીમારીમાં મગજનો તે ભાગ કમજોર થઈ જાય છે જે તમને દિવસ દરમિયાન જાગ્રત રાખે છે. એટલે જ દિવસ દરમિયાન કવેળાએ ઝોકાં આવવા લાગે છે.

- Advertisement -
સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવાના ચમત્કારી ફાયદા અને બનાવવાની સાચી રીત.
ઉનાળામાં કેરીના રસ સાથે બનાવો ચટપટો ‘ફજેતો’, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી
ભારતમાં કેન્સર સામેની નવી જંગ: ‘નેક્સ્ટ જેનરેશન સિક્વન્સિંગ’ ટેકનોલોજી બનશે આશાનું કિરણ
શિયાળાની ઠંડીમાં હાડકા અને સાંધાના દુખાવાથી મેળવો છુટકારો, જાણો સૂંઠના લાડુ બનાવવાની રીત
શું તમે પણ એલ્યુમિનિયમના વાસણમાં નથી રાંધતાને? નહિતર આવી શકે છે આ મોટી બીમારી
- Advertisement -
TAGGED:inclined during the day
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

stock market 3007.jpg.webp
આજે બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને ડાબર જેવા શેરો પર રહેશે નજર
શેરમાર્કેટ
1785242475 Copy of Satya web temp 21.jpg.webp
જમતી વખતે થાળીમાં વાળ નીકળવો માત્ર સંયોગ નથી, ભવિષ્યના આ મોટા સંકેતો આપે છે ચેતવણી!
ધર્મદર્શન
1785242687 Copy of Satya web temp 9.jpg.webp
વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર છવાઈ વિજયની ‘જના નાયકન’, જાણો 5 દિવસના આંકડા
એન્ટરટેઈન્મેન્ટ
Coconut Halwa 2807.jpg.webp
માત્ર 10 જ મિનિટમાં બનાવો મોઢામાં ઓગળી જાય તેવો ટેસ્ટી નારિયેળનો હલવો! જુઓ સરળ રીત
ફૂડ
iNDIA 2026 07 28T161546.367.jpg.webp
Endometriosisની સર્જરી અને ફર્ટિલિટી: શું તેનાથી ગર્ભધારણની શક્યતા ઘટે છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

chana23.jpg.webp
લાઈફ સ્ટાઈલ

જાણો દરરોજ કાળા ચણા ખાવાના અદ્ભુત ફાયદા

By Gujju Media
3 Min Read

રાજગિરા ચીકી: વ્રત હોય કે ડાયટ, આ ગ્લુટેન-ફ્રી એનર્જી બાર આપશે ભરપૂર પ્રોટીન અને સ્ફૂર્તિ

By Gujju Media
6 Min Read
Copy of Satya web temp 59.jpg.webp
ફૂડ

આ રીતે બનાવો ટેસ્ટી શિંગોડાની કઢી, આંગળા ચાટતા રહી જશો!

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
India 7.jpg.webp
શેરમાર્કેટ

શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
હેલ્થ

11 થી 4 વચ્ચે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ! જાણો કેમ આ સમયે થોડીવાર માટે પણ બહાર જવું સ્વાસ્થ્ય માટે ખતરનાક

સવારે ૧૧ થી સાંજે ૪: કેમ આ સમયગાળો તમારા સ્વાસ્થ્ય માટે ‘રેડ એલર્ટ’ સમાન છે? જાણો…

By Gujju Media
ટેકનોલોજી

કરોડોની કિંમત અને રોયલ અંદાજ: ભારતમાં લોન્ચ થઈ સૌથી શક્તિશાળી રેન્જ રોવર, જાણો શું છે આ સુપર SUVની ખાસિય

ભારતમાં Range Rover નું સૌથી પાવરફુલ મોડલ લોન્ચ: ₹2.05 કરોડની કિંમત અને રોકેટ જેવી ઝડપ, જાણો…

By Gujju Media
ગેજેટ

શું તમારો પાસવર્ડ હેકર્સ માટે ‘ખુલ્લું બારણું’ છે? મિનિટોમાં એકાઉન્ટ ખાલી કરી શકે છે આ ભૂલ

માત્ર એક પાસવર્ડ તમારી આખી કમાણી ડુબાડી શકે છે, જાણો મજબૂત પાસવર્ડ બનાવવાની ટ્રીક આજના ડિજિટલ…

By Gujju Media
ગેજેટ

WhatsApp પર આવેલી લગ્નની કંકોત્રી ખાલી કરી શકે છે તમારું બેંક ખાતું, જાણો કેવી રીતે બચવું

શું તમને પણ WhatsApp પર લગ્નનું આમંત્રણ મળ્યું છે? ભૂલથી પણ આ ફાઇલ ડાઉનલોડ ના કરતા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?