Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમે જાણો છો કે પતંગની સૌ પ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > શું તમે જાણો છો કે પતંગની સૌ પ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી?
જાણવા જેવું

શું તમે જાણો છો કે પતંગની સૌ પ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી?

Gujju Media
Last updated: January 12, 2020 3:05 pm
By Gujju Media
2 Min Read
Share
IN AHM201901069191 X2
SHARE

આપણે સૌ ઉતરાયણની ઉત્સાહભેર ઉજવણી કરીએ છીએ અને વહેલી સવારે ધાબા પર જઈને પતંગ ચગાવવાની શરૂઆત કરી દઈએ છીએ અને એક બીજાના પતંગ સાથે પેચ લડાવીને લપેટ લપેટની બુમો પાડતા હોઈ એ છીએ પરંતું શું આપ સૌ જાણો છો કે પતંગની સૌ પ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી. અને પતંગ સાથે કઈ કઈ માન્યતાઓ પણ જોડાયેલી છે તો ચાલો તમને જણાવી દઈએ

bill fairs 785430 unsplash

કહેવાય છે કે ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્‍કોને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્‍ધ હતું. દુનિયાનો પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતી. ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્‍ડ, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો. પતંગ ઉડાડવાનો શોખ દુનિયાના અનેક ભાગોમાં થઇ ભારતમાં પહોચ્‍યો જે આજે ભારતની સંસ્‍કૃતિ અને સભ્‍યતામાં વણાઇ ગયો છે.

- Advertisement -

ahdultimate2

ઉતરાયણ એટલે સૂર્યનું ઉત્તર દીશામાં પ્રયાણ થવુ, આ દિવસ પવિત્ર હોઇ નદીઓમાં સ્‍નાન કરવું , ગરીબોને દાન આપવાની પરંપરા ચાલતી આવી છે. અન્‍ય દેશોમાં પતંગ 2300 વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્‍યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે. માનવીની આકાંક્ષાઓને આકાશની ઉંચાઇઓ સુધી લઇ જનારી પતંગ કયાંક અપશુકનની કે પછી કયાંક ઇશ્વર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાના માધ્‍યમના રૂપમાં પ્રતિષ્‍ઠિત છે.

- Advertisement -

Kite Festival 1

ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્‍યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને પણ અપશુકન માનવામાં આવતું. પતંગ ધાર્મિક આસ્‍થાઓના પ્રદર્શનનું પણ માધ્‍યમ બન્યો છે. થાઇલેન્‍ડના લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા માટે વર્ષા ઋતુમાં પતંગ ઉડાડતા. જ્યારે કોરીયામાં પતંગ પર બાળકોના નામ અને તેની જન્‍મ તારીખ લખી ઉડાડવામાં આવતી કે જેથી એ વર્ષે બાળક સાથે સંકળાયેલું દુર્ભાગ્‍ય પતંગની સાથે જ ઉડી જાય.

- Advertisement -

International Kite

પતંગ સાથે હવામાનની થર્મોમીટર જોડી માહિતી મેળવવા આગાહી અને અભ્‍યાસ કરવા ઉપરાંત ડેલ્‍ટા યુનિ ઓફ ટેકનોલોજી દ્વારા એક પ્રોજેકટ હેઠળ 102 m ના પતંગ દ્વારા 10 કિલોવોટ સુધીની ઉર્જા ઉત્‍પાદનનો પ્રયોગ હાથ ધરવામાં આવ્‍યો છે. આ અંગે જે વિસ્‍તારોમાં હવાનો તેજ પ્રવાહ હોય તેવા વિસ્‍તારોમાં પતંગની દોરી સાથે ટર્બાઇનની મુવમેન્‍ટ જોડીને ઉર્જા ઉત્‍પાદન ક્ષેત્રે સંશોધના સતત પ્રયાસો હાથ ધરાઇ રહયા છે.

- Advertisement -
- Advertisement -
ભારતીય વાયુસેના બનશે વધુ શક્તિશાળી,ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે “રાફેલ”
આ વર્ષે નહીં યોજાય પ્રસિદ્ધ અમરનાથ યાત્રા !, હવે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને લીધો યૂ-ટર્ન
ફીમેલ ઓબામાં તરીકે ઓળખાતી અને ભારતીય માતાની દીકરી કમલા હેરીસ શું આપી શકશે ટ્રમ્પને ટક્કર ?
શું તમે જાણો છો વકીલ કાળો કોટ અને સફેદ શર્ટ જ કેમ પહેરે છે ?
લે બોલો આ દેશે પાણીપૂરી પર લગાયું બેન! કારણ જાણી ચોંકી જશો
- Advertisement -
TAGGED:ChinaFestivalgreat festivalsHistoryindiaJapanKite festivalworlds best festivals
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Fake News 1
જાણવા જેવું

PubG ગેમ રમવા પર ‘ગુજરાતમાં પ્રતિબંધ’. શું છે હકીકત…

By Gujju Media
4 Min Read
mukesh ambani ratan tata 1577593970
જાણવા જેવુંભારત

જાણો દેશના સૌથી ધનિકોએ તેમની સંપત્તિ સામે કેટલું કર્યુ દાન..

By Nandini Mistry
3 Min Read
20181008 EEUU vs China Cómo cambia la guerra comercial con la introducción de los últimos aranceles
વિશ્વહેલ્થ

કોરોના વાયરસ અને CIAના કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો આવ્યો બહાર, શું આ છે કોરોના વાયરસની સચ્ચાઇ

By Palak Thakkar
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?