Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘ઝિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથે ઓર સફર તન્હા…’ 35 વર્ષથી કેદ હાથીને જંગલમાં છોડતા થયો મદમસ્ત!!!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ‘ઝિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથે ઓર સફર તન્હા…’ 35 વર્ષથી કેદ હાથીને જંગલમાં છોડતા થયો મદમસ્ત!!!
જાણવા જેવું

‘ઝિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથે ઓર સફર તન્હા…’ 35 વર્ષથી કેદ હાથીને જંગલમાં છોડતા થયો મદમસ્ત!!!

Subham Agrawal
Last updated: June 27, 2022 5:57 pm
By Subham Agrawal
2 Min Read
Share
5fc393ed82536
SHARE

એકલપણુ કોઈપણ વ્યક્તિને તણાવમાં લાવી દે છે, પછી વાત માણસોની થતી હોય કે પછી પ્રાણીઓની. છેલ્લા એક વર્ષ પહેલા પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં કેદ હાથી સાથે જ કંઈક આવુ જ છે. એકલપણાનાં કારણે હાથી ત્યાં ગુમસુમ રહેતો હતો. પરંતુ જેવો તેને કંબોડિયા લાવવામાં આવ્યો કે, તેની લાઈફ જ બદલાઈ ગઈ.

‘ઝિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથે ઓર સફર તન્હા…’ ગુલઝારની લખેલી આ લાઈનો એ દર્દને વ્યક્ત કરે છે, જેણે એકલા રહેતા લોકો મહેસૂસ કરે છે. પછી તેઓ ભલે માણસ હોય કે કોઈ જાનવર, તન્હાઈ દરેક લોકોને ખટકે છે. એકલુ રહેવુ કોઈને નથી ગમતુ. કમ સે કમ થોડા સમય પહેલા પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં બંધ હાથીને જોઈને પણ આવુ જ લાગતુ હતું.

201129194805 01 cher pakistan elephant intl hnk super 169

- Advertisement -

પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં પ્રાણી સંગ્રહાલમાં અંદાજે 2 વર્ષ પહેલા કાવન નામનો હાથી બંધ હતો. હાથીની ઉંમર અંદાજે 37 વર્ષની હતી. આ હાથીને શ્રીલંકાએ વર્ષ 1985માં પાકિસ્તાનને ભેટ સ્વરૂપે આપ્યો હતો. પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં આ એકમાત્ર એશિયન હાથી બચ્યો હતો. પરંતુ એકલપણાંના કારણે તે સુસ્ત રહેવા લાગ્યો. તે કોઈપણ પ્રકારની એક્ટિવિટી કરતો ન હતો. ન તો બરાબર ખાતો હતો કે ન સૂતો હતો.

એક્સપર્ટ્સ જણાવે છે કે, પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાયલમાં શારીરિક તકલીફો ઉપરાંત માનસિક રૂપથી પણ તે પરેશાન હતો. તેને ત્યાં યોગ્ય ભોજન મળતુ ન હતુ. આ સિવાય કોઈ સાથી ન હોવાના કારણે તેને પાર્ટનરની પણ ખોટ સાલતી હતી. કાવનનાં આવા હાલ જોઈને ત્યાં જીવદયા પ્રેમીઓએ મુહિમ ચલાવી હતી. ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી અને કોરોના દરમિયા ન તેને પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાંથી કંબોડિયા મોકલવામાં આવ્યો હતો. જ્યારે તેને ફ્લાઈટમાં કંબોડિયા લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તે બરાબર ખાતો પણ હતો અને ઊંઘતો પણ હતો.

- Advertisement -

Elephant kavaan1

કંબોડિયા પહોંચીને કાવનને ફીટ થવામાં થોડા દિવસો લાગ્યા. પરંતુ ધીમે ધીમે કાવન નવી લાઈફમાં સેટ થઈ ગયો. તે કંબોડિયાના વન્યજીવ અભ્યારણ્યમાં મસ્ત જિંદગી જીવવા લાગ્યો. તેના ઘણાં વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કાવનને મસ્તી કરતા જોઈને તેના માટે દુઃખી થતા લોકો પણ તેને મસ્ત જોઈને ખુશ છે.

- Advertisement -
કોરોના વાયરસના કહેર વચ્ચે ફેક મેસેજ ફોરવર્ડને અટકાવા વોટ્સએપે લીધો આ નિર્ણય
કોરોનાવાયરસથી સંકળાયેલી એક નવી રહસ્યમય બાબત આવી સામે
18 વર્ષ પહેલા આજના દિવસે ભારતના ‘લોકતંત્રનું મંદિર’ લોહીથી ખરડાયું
ફિલ્મ અને ટીવી સીરિયલ્સના શૂટિંગ ફરીથી થઇ શકે છે શરૂ,આ નિયમો કરવા પડશે ફોલો
59 પ્રતિબંધ થયેલી ચીન એપ્સને લઇ ફરીવાર કંપનીઓને આપવામાં આવી ચેતવણી, આદેશનું પાલન નહીં થાય તો કરવામાં આવશે કડક કાર્યવાહી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Rosemary oil 1907.jpg.webp
ચોમાસામાં નબળા પડેલા વાળને મૂળમાંથી મજબૂત બનાવશે રોઝમેરી ઓઇલ
લાઈફ સ્ટાઈલ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

20207largeimg1000067497
ગુજરાતજાણવા જેવું

જાણો કોરોના કાળમાં કેવી રીતે રેલયાત્રા દરમ્યાન આ ખાસ વેન્ડિંગ મશીન તમને થશે ખૂબ ઉપયોગી

By Palak Thakkar
2 Min Read
file 20200416 140750 nz4m4o
જાણવા જેવું

આવી રીતે પણ શરીરમાં પ્રવેશી શકે છે કોરોના વાયરસ,રાખો ખાસ સાવચેતી

By Palak Thakkar
2 Min Read
Fake Milk
જાણવા જેવુંફૂડલાઈફ સ્ટાઈલહેલ્થ

શું તમારૂ દૂધ નકલી તો નથી ને: આ રીતે ચકાસણી કરો ઘરે બેઠા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?