Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ક્યુટ તૈમુરનો જોવા મળ્યો નવો અંદાજ.. ખેતરમાં કામ કરતો જોવા મળ્યો તૈમુર..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ક્યુટ તૈમુરનો જોવા મળ્યો નવો અંદાજ.. ખેતરમાં કામ કરતો જોવા મળ્યો તૈમુર..
બોલીવુડ

ક્યુટ તૈમુરનો જોવા મળ્યો નવો અંદાજ.. ખેતરમાં કામ કરતો જોવા મળ્યો તૈમુર..

Nandini Mistry
Last updated: March 1, 2020 2:54 pm
By Nandini Mistry 2 Min Read
Share
chefvijaychauhan 88303485 192589871965478 4570372525723398115 n
SHARE

નાનકડો તૈમૂર ખેતરમાં પહોંચી ગયો છે. ત્યાંથી તાજા શાકભાજી ચૂંટીને લાવ્યો છે. વિજય ચૌહાણ નામના શેફે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તૈમૂરના વિડીયો અને તસવીરો શેર કરી છે જેમાં તે તેમની સાથે ઓર્ગેનિક ફાર્મિંગ કરતો જોવા મળે છે. શેફ સાથે મળીને તૈમૂર ખેતરમાંથી મેથી, બ્રોકોલી, રીંગણ વગેરે જેવા શાકભાજી ચૂંટતો જોવા મળે છે. આજકાલ ઘણા સેલેબ્સ ઓર્ગેનિક ખેતી કરતા જોવા મળે છે ત્યારે તૈમૂરનું આ નવું રૂપ તેના ફેન્સનું દિલ ચોક્કસ જીતી લેશે.

https://www.instagram.com/p/B9Ko0wwHX05/?utm_source=ig_web_copy_link

chefvijaychauhan 88276340 877833099326866 5164143326559588289 n
શેફ વિજય ચૌહાણે તૈમૂર સાથેના વિડીયો અને તસવીરો શેર કરતાં લખ્યું, “મારો ફ્રેન્ડ તૈમૂર અલી ખાન પટૌડી ફરી આવ્યો છે. તેણે શેફ વિજય ચૌહાણ સાથે મળીને ઓર્ગેનિક શાકભાજી ખેતરમાંથી કાપ્યા છે. તેણે પોતાના માટે ખાવાનું બનાવ્યું. તેને કૂકિંગ ખૂબ પસંદ છે. તૈમૂરને લીલા શાકભાજી, સૂપ, સલાડ અને મેથીની ભાજીના થેપલા ખૂબ ભાવે છે. તેને ઓર્ગેનિક ગાર્ડન ખૂબ પસંદ છે.”

- Advertisement -

chefvijaychauhan 87636659 2336937023265021 5389946862997293974 n
જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કરીના અને તૈમૂરની તસવીરો વાયરલ થઈ હતી. જેમાં બંને એક હોટલના કીચનમાં હતા. તૈમૂરે મમ્મી માટે આઈસક્રીમ અને કપ કેક બનાવી હતી.

chefvijaychauhan 88659804 233004577858779 6613933031971632264 n

- Advertisement -

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો લાડલો તૈમૂર અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર રોજેરોજ તૈમૂરની ક્યૂટ તસવીરો અને વિડીયો વાયરલ થતાં રહે છે. તાજેતરમાં જ તૈમૂરની સૈફ-કરીના સાથેની તસવીરો અને વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં તૈમૂર સૈફ અને કરીના સાથે એક એડના શૂટિંગ માટે પહોંચ્યો હતો. જ્યાં બ્લોઅરથી તૈમૂર કરીના અને સૈફને હવા નાખતો હતો. તૈમૂરના આ વિડીયો પર દીપિકા અને આલિયાએ પણ કોમેન્ટ કરી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર તૈમૂરના બીજા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ખેતી કરતો જોવા મળે છે.

You Might Also Like

કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથનું ટ્રેલર રિલીઝ!

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

એ.આર. રહેમાનની તબિયત અચાનક બગડી, ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ

ખુશી, ઇબ્રાહિમ અને જુનૈદ પછી, વધુ એક સુંદર સ્ટાર કિડ લોન્ચ માટે તૈયાર, પિતા છે ફ્લોપ હીરો

વિકી કૌશલની ‘છાવા’ એ ‘સ્ત્રી 2’ અને ‘બાહુબલી 2’ ના રેકોર્ડ તોડ્યા, ત્રીજા અઠવાડિયામાં જીત મેળવી

- Advertisement -
TAGGED:KAREENA KAPOOR KHANSAIF AND KAREENATAIMURTAIMUR AND KAREENA
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

kiara advani exits from farhan akhtar don 3 with ranveer singh after pregnancy announcement1
બોલીવુડ

કિયારા અડવાણીએ ગર્ભાવસ્થાની જાણ થતાં જ આ મોટી ફિલ્મ છોડી દીધી! મેકર્સ નવી હિરોઈન શોધી રહ્યા છે

By Gujju Media 3 Min Read
shraddha kapoor daughter of bollywood villain shakti kapoor got her first movie via facebook interesting story1
બોલીવુડ

આ હિરોઈન છે ખૂંખાર વીલનની દીકરી, એક સમયે વેચતી હતી કોફી આજે કરે છે બોલિવૂડ પર રાજ

By Gujju Media 3 Min Read
akshay kumar film oh my god 2 became superhit for small character of lord shiva read shocking collection1
બોલીવુડ

ભગવાન શિવના નાના રોલે બદલી નાખ્યું ફિલ્મનું ભાગ્ય, હીરો કે હિરોઈન વગર 150 કરોડની કમાણી કરી

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?